By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડાયાબિટીસ અને વજન ઘટાડતી ઓઝેમ્પિક દવા અતિ જોખમી : અંધત્વ અને લકવાનું પણ જોખમ!
    5 minutes ago
    બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે
    23 hours ago
    લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ
    1 day ago
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    3 days ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ટીપાં-ટીપાં માટે તરસશે ભારત
    25 minutes ago
    તમિલનાડુમાં ટોર્નેડો : ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ હવામાં ઉડ્યા, ૬ને ઇજા
    1 day ago
    રામના દરબારમાં રાક્ષસો : ચોરી કેસમાં ચંપત રાય, અનિલ મિશ્રા અને ટિન્નુને અયોધ્યાની બહાર ન જવા ચેતવણી
    1 day ago
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    3 days ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    2 hours ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    5 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    6 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    6 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મોબાઇલમાં ખોવાતું બાળપણ : મમ્મી – પપ્પાની જગ્યાએ ‘લાઈક, શેર, ફોલો’ થી થઈ રહી છે બોલવાની શરૂઆત
    12 minutes ago
    નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
    23 hours ago
    રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર
    23 hours ago
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    3 days ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નેતન્યાહુના ઘર પર હિઝબુલ્લાહનો મહિનામાં બીજો મિસાઈલ હુમલો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > નેતન્યાહુના ઘર પર હિઝબુલ્લાહનો મહિનામાં બીજો મિસાઈલ હુમલો
આંતરરાષ્ટ્રીય

નેતન્યાહુના ઘર પર હિઝબુલ્લાહનો મહિનામાં બીજો મિસાઈલ હુમલો

Khaskhabar Editor
Last updated: 2024/11/18 at 4:59 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ તેલ અવીવ, તા.18
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના સીઝેરિયા સ્થિત ઘર પર ફરી હુમલો થયો છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલના જણાવ્યા અનુસાર, વડાપ્રધાનના ઘર તરફ બે ફ્લેશ (આગના ગોળા) છોડવામાં આવી હતી, જે ઘરના આંગણામાં પડી હતી. ઈઝરાયલ પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે. હુમલો ક્યાંથી થયો અને કોણે કર્યો તેની માહિતી હાલ ઉપલબ્ધ નથી. ઈઝરાયલની સુરક્ષા એજન્સી શિન બેટે એક નિવેદનમાં જણાવ્યું કે આ ઘટનામાં કોઈ નુકસાનના સમાચાર નથી. સુરક્ષા એજન્સીએ એમ પણ કહ્યું કે હુમલા સમયે નેતન્યાહૂ અને તેમનો પરિવાર ઘરે ન હતો. તેઓએ આ ઘટનાની તપાસ શરૂ કરી છે. આ પહેલાં 19 ઓક્ટોબરે નેતન્યાહુના ઘર પર હિઝબુલ્લા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નેતન્યાહુના ઘરની નજીક એક બિલ્ડિંગ પર ડ્રોન પડ્યું. કોઈ જાનહાનિ થઈ ન હતી. તે સમયે પણ નેતન્યાહૂ અને તેમની પત્ની સારા ઘરે ન હતાં. તમામ રાજકીય પક્ષોએ ઈઝરાયલના પીએમના ઘર પર થયેલા આ હુમલાની નિંદા કરી છે. વિપક્ષી નેતાઓ યાયર લેપિડ અને બેની ગેન્ટ્ઝે ગુનેગારો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન કાત્ઝે સોશિયલ મીડિયા પર કહ્યું કે દુશ્ર્મનોએ તમામ હદ વટાવી દીધી છે.

સુરક્ષા એજન્સીઓએ આ મામલે તાત્કાલિક પગલાં લેવાં જોઈએ. જેરુસલેમ પોસ્ટના અહેવાલ મુજબ સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે ઈઝરાયલને લાંબા અંતરની મિસાઈલને હરાવવામાં વધુ મુશ્ર્કેલીનો સામનો કરવો પડતો નથી. પરંતુ સુરક્ષા વ્યવસ્થા ટૂંકા અંતરના રોકેટ કે ડ્રોનને પકડવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. છેલ્લી વખત નેતન્યાહુના ઘર પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે ઇઝરાયલે માત્ર એક ડ્રોનને મારવા માટે ચાર ફાઇટર પ્લેન અને એક મિસાઇલ છોડવી પડી હતી. સંરક્ષણ નિષ્ણાત લિરાન એન્ટેબેએ જણાવ્યું હતું કે ડ્રોન ખૂબ જ ઓછી ઊંચાઈએ ઊંડે છે. તે સમયે તેને નિશાન બનાવવું ખતરનાક બની શકે છે, કારણ કે તે વિસ્ફોટકોથી ભરેલું હોય છે. જેના કારણે ઘરો અને લોકોને નુકસાન થઈ શકે છે. ઈઝરાયલના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે જો ડ્રોન કે મિસાઈલ દ્વારા મોટા પાયે હુમલો કરવામાં આવે તો પણ ઈઝરાયલ પાસે તેનો સામનો કરવા માટે પૂરતી વ્યવસ્થા નથી. તેમણે કહ્યું કે કેટલીક મિસાઇલોને રોકી શકાય છે, પરંતુ આયર્ન ડોમ માટે પણ ઘણા અચાનક હુમલાને રોકવું શક્ય નથી.

- Advertisement -

You Might Also Like

ડાયાબિટીસ અને વજન ઘટાડતી ઓઝેમ્પિક દવા અતિ જોખમી : અંધત્વ અને લકવાનું પણ જોખમ!

બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે

લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ

પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત

કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ

TAGGED: Hezbollah's second missile attack, missile attack
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article RUDA દ્વારા નવનિર્મિત રિંગરોડમાં ભ્રષ્ટાચારના મસમોટા ખાડા
Next Article યુક્રેનના પાવર ગ્રિડ પર રશિયાની સૌથી મોટી સ્ટ્રાઈક, 30 લાખ લોકો અંધારામાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મવડીમાં ગેરકાયદે ઝૂંપડપટ્ટી પર વહીવટી તંત્ર દ્વારા ડિમોલીશનઃ 9 કરોડની જમીન દબાણમુક્ત

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
ડાયાબિટીસ અને વજન ઘટાડતી ઓઝેમ્પિક દવા અતિ જોખમી : અંધત્વ અને લકવાનું પણ જોખમ!
મોબાઇલમાં ખોવાતું બાળપણ : મમ્મી – પપ્પાની જગ્યાએ ‘લાઈક, શેર, ફોલો’ થી થઈ રહી છે બોલવાની શરૂઆત
રાજકોટ જિ. પં. પ્રમુખ સંજયભાઈ પીપળીયાનું ચેકિંગઃ કર્મચારીઓને સમયસર આવવા કડક આદેશ
ચટણી-ગ્રેવીથી લઈને અખાદ્ય તેલ સુધી.. 1500 કિલો ઝેર જેવો વાસી ખોરાક ઝડપાયો
શહેરની વિવિધ આંગણવાડી પ્રવેશોત્સવ–૨૦૨૬ની ઉત્સાહભેર ઉજવણી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ડાયાબિટીસ અને વજન ઘટાડતી ઓઝેમ્પિક દવા અતિ જોખમી : અંધત્વ અને લકવાનું પણ જોખમ!

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
આંતરરાષ્ટ્રીય

બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
આંતરરાષ્ટ્રીય

લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?