By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    21 minutes ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    58 minutes ago
    અમેરિકામાં પણ રેવડી!
    1 day ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    2 days ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાલથી બ્રિક્સ સમિટ
    29 minutes ago
    UPના 26 જિલ્લામાં પૂર
    44 minutes ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    1 day ago
    ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
    1 day ago
    એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ
રાજકોટ

સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ

Khaskhabar Editor
Last updated: 2026/09/11 at 2:54 PM
Khaskhabar Editor 13 minutes ago
Share
5 Min Read
SHARE

12 દિવસ સુધી ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

25 સપ્ટેમ્બરે 54 લાડુના ગણેશ યાગ સાથે દાદાનું વિસર્જન કરાશે

- Advertisement -

શહેરના રૈયા રોડ વિસ્તારમાં આવેલા સોજીત્રાનગર ખાતે “સોજીત્રાનગર કા રાજા” ગણપતિ મહોત્સવનું સતત બીજા વર્ષે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સોજીત્રાનગર કા રાજા મિત્ર મંડળ દ્વારા આયોજિત આ મહોત્સવમાં 14
સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર, 2026 સુધી સતત 12 દિવસ વિવિધ ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. મહોત્સવ દરમિયાન દરરોજ વિશેષ આરતી, ભજન-ધૂન સહિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં
આવ્યું છે.

સોજીત્રાનગર કા રાજા”ની ગણેશ સ્થાપના સોમવાર, તા. 14 સપ્ટેમ્બર, 2026ના રોજ કરવામાં આવશે. મહોત્સવનું આયોજન સોજીત્રાનગર, પાણીના ટાંકા પાસે, લીંબુડી વાડી, રૈયા રોડ ખાતે કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા
શહેરવાસીઓને સહપરિવાર, મિત્રો અને સ્વજનો સાથે મહોત્સવમાં સહભાગી બની ભગવાન ગણેશના દર્શન અને આશીર્વાદ મેળવવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ મહોત્સવ દરમિયાન દરરોજ સવારે 8 વાગ્યે અને
સાંજે 8 વાગ્યે આરતી યોજાશે. આ ઉપરાંત, સમગ્ર મહોત્સવ દરમિયાન નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ તેમજ બ્રહ્માકુમારી વ્યસનમુક્તિ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન ધાર્મિક ઉત્સવની સાથે સમાજસેવાનો
સંદેશ પણ આપશે.

મહોત્સવના પ્રથમ દિવસે BAPS સ્વામિનારાયણ મંદિરના અપૂર્વમુનિ સ્વામીના વરદહસ્તે આરતી યોજાશે. બીજા દિવસે તા. 15 સપ્ટેમ્બરે મનોદિવ્યાંગ બાળકોના હસ્તે આરતી સાથે સાંજે 8:30થી 10:30 વાગ્યા સુધી ભજન
જેમિંગ નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 16 સપ્ટેમ્બરે મહેશ્વરી વૃદ્ધાશ્રમના વડીલોના હસ્તે આરતી અને ધૂન યોજાશે. તા. 17 સપ્ટેમ્બરે સાંજે 5થી 7 વાગ્યા સુધી સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
ત્યારબાદ શાસ્ત્રી ભક્તિપ્રકાશદાસજી તેમજ રમણીક કુંવરબા વૃદ્ધાશ્રમના વડીલોના હસ્તે આરતી અને ધૂન યોજાશે. તા. 18 સપ્ટેમ્બરે થેલેસેમિયાગ્રસ્ત બાળકો તથા નિવૃત્ત આર્મી જવાનોના હસ્તે આરતી યોજાશે. જ્યારે તા. 19
સપ્ટેમ્બરે દિવ્યાંગજનોના હસ્તે આરતી સાથે સાંજે 6થી 9 વાગ્યા સુધી રક્તદાન કેમ્પ યોજાશે. આ જ દિવસે બહેનો માટે સાંજે 8:30થી 10 વાગ્યા સુધી દાંડિયા રાસનું આયોજન પણ કરવામાં આવ્યું છે. રવિવાર, તા. 20
સપ્ટેમ્બરે સવારે 7થી 8 વાગ્યા સુધી યોગ શિબિર યોજાશે. ઉપરાંત સાંજે બાળકો માટે વેલ ડ્રેસ તથા ડાન્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 21 સપ્ટેમ્બરે રોબિન ફૂડ આર્મી ફાઉન્ડેશન તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
(RSS)ના પ્રતિનિધિઓના હસ્તે આરતી યોજાશે. તા. 22 સપ્ટેમ્બરે મૂક-બધિર બાળકોના હસ્તે આરતી યોજાશે. આ દિવસે બહેનો માટે આરતી થાળી ડેકોરેશન તેમજ બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
તા. 23 સપ્ટેમ્બરે મનોદિવ્યાંગ બાળકોના હસ્તે આરતી સાથે ફક્ત બહેનો માટે પાણીપુરી સ્પર્ધા અને અન્ય વિવિધ કાર્યક્રમો યોજાશે.

- Advertisement -

મહોત્સવના 11મા દિવસે, તા. 24 સપ્ટેમ્બરે ભવ્ય અન્નકૂટ મહોત્સવના દર્શન યોજાશે. જ્યારે અંતિમ દિવસે, તા. 25 સપ્ટેમ્બરે સવારે 7:30 વાગ્યે 54 લાડુના ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ભાવભીનાં
વાતાવરણ વચ્ચે ભગવાન ગણેશજીની વિદાય સાથે ગણપતિ વિસર્જન કરવામાં આવશે. “સોજીત્રાનગર કા રાજા” ગણપતિ મહોત્સવને સફળ બનાવવા માટે દેવકરણ જોગરાણા, કશ્યપ ગોસ્વામી, કિશન ગઢવી, મિત સેલારા,
ભાવિન સોની, કથન પટેલ, યશ રાઠોડ, ઉત્સવ મકવાણા, રૂષિરાજ ગોહિલ, રૂષિ ગોસાઈ, સાવન પરસાણા અને ડેનીશ ગોસ્વામી સહિતના મિત્ર મંડળના સભ્યો દ્વારા આ ભવ્ય આયોજન માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
ધાર્મિક ભાવના, સમાજસેવા, આરોગ્ય જાગૃતિ, વ્યસનમુક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું અનોખું આયોજન આ ગણપતિ મહોત્સવને વધુ આકર્ષક બનાવશે.

ગણપતિ મહોત્સવ દરમિયાન વિવિધ કાર્યક્રમ

દિવસ : ૦૧ : તા ૧૪/૦૯/૨૦૨૬ સોમવાર
BAPS સ્વામિનારાયણ મંદિર, અપૂર્વમુની સ્વામીના વરદ હસ્તે આરતી.

દિવસ : 02 : તા. ૧૫/૦૯/૨૦૨૬ મંગળવાર
મનોદિવ્યાંગ બાળકોના હસ્તે આરતી અને ભજન જેમિંગ નાઈટ (સાંજે – 8:30 થી 10:30).

દિવસ : 03 : તા.૧૬/૦૯/૨૦૨૬ બુધવાર
શ્રી મહેશ્વરી વૃદ્ધાશ્રમના વડીલોના હસ્તે આરતી તથા ધૂન.

દિવસ : ૦૪ : તા.૧૭/૦૯/૨૦૨૬ ગુરુવાર
સત્યનારાયણ કથા (સાંજે – 5:00 થી 7:00) અને શાસ્ત્રી ભક્તિપ્રકાશ દાસજી અને તેમજ રમણીક કુંવરબા વૃદ્ધાશ્રમના વડીલોના હસ્તે આરતી તથા ધૂન.

દિવસ : ૦૫ : તા.૧૮/૦૯/૨૦૨૬ શુક્રવાર
થેલેસિમીયા ગ્રસ્ત બાળકો તથા નિવૃત આર્મી જવાનો ના હસ્તે આરતી.

દિવસ : 0૬ : તા.૧૯/૦૯/૨૦૨૬ શનિવાર
વિકલાંગો ના હસ્તે આરતી, બ્લડ ડોનેશન કેમ્પ (સાંજે-6:00 થી 9:00) અને બહેનો માટે દાંડિયા રાસ (સાંજે – 8:30 થી 10:00).

દિવસ : ૦૭ : તા.૨૦/૦૯/૨૦૨૬ રવિવાર
યોગ શિબિર (સવારે – 7:00 થી 8:00) અને બાળકો માટે વેલડ્રેસ તથા ડાન્સ સ્પર્ધા (સાંજે – 8:30 થી 10:30).

દિવસ : ૦૮ : તા.૨૧/૦૯/૨૦૨૬ સોમવાર
રોબિન ફૂડ આર્મી ફોઉન્ડેશન તથા રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ (RSS) ના હસ્તે આરતી.

દિવસ : ૦૯ : તા.૨૨/૦૯/૨૦૨૬ મંગળવાર
મુક બધિર બાળકો ના હસ્તે આરતી અને બહેનો માટે આરતી થાળી ડેકોરેશન તથા બાળકો માટે ચિત્ર સ્પર્ધા.

દિવસ : ૧૦ : તા.૨3/૦૯/૨૦૨૬ બુધવાર
મનોદિવ્યાંગ બાળકોના હસ્તે આરતી અને પાણીપુરી સ્પર્ધા (ફક્ત બહેનો માટે) તેમજ વિવિધ કાર્યક્રમો.

દિવસ : ૧૧ : તા.૨૪/૦૯/૨૦૨૬ ગુરુવાર
અન્નકૂટ મહોત્સવ દર્શન.

દિવસ: ૧૨ : તા.૨૫/૦૯/૨૦૨૬ શુક્રવાર
54 લાડુ નો ગણેશ યાગ (સવારે – 7:30 કલાકે) અને ગણપતિ વિસર્જન.

You Might Also Like

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ

રાજકોટ ભાજપ દ્વારા સતત ૧૯મા વર્ષે સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન

જે. કે. ચોક કા રાજા : કાશી વિશ્વનાથ મંદિર અને બનારસ ઘાટની થીમ આધારીત એ.સી. ડોમમાં ગણપતિદાદા બિરાજમાન થશે

રામનાથ મંદિરે ભાવિકોએ પીપળે જળ અર્પણ કરી પિતૃઓને તૃપ્ત કર્યા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ ભાજપ દ્વારા સતત ૧૯મા વર્ષે સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન
Next Article ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ
રાજકોટ ભાજપ દ્વારા સતત ૧૯મા વર્ષે સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન
મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
જે. કે. ચોક કા રાજા : કાશી વિશ્વનાથ મંદિર અને બનારસ ઘાટની થીમ આધારીત એ.સી. ડોમમાં ગણપતિદાદા બિરાજમાન થશે
કાલથી બ્રિક્સ સમિટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
રાજકોટ

ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
રાજકોટ

રાજકોટ ભાજપ દ્વારા સતત ૧૯મા વર્ષે સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 17 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?