By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી
    4 hours ago
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    4 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    1 week ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 week ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત
    2 hours ago
    ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી
    3 hours ago
    PM મોદીએ સ્મિત મચ્છર સાથે ગુજરાતીમાં વાત કરી : કેપ્ટને પોતાનો અનુભવ વર્ણવ્યો
    3 hours ago
    UPIને ચાર્જેબલ બનાવવાના વિરોધમાં દેશભરમાં કાલે નો-UPI ડે
    1 day ago
    મોંઘવારીનો ડામ : આજથી 19 કિલોવાળા કોમર્શિયલ બાટલામાં રૂ.70 સુધીનો વધારો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    3 hours ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    1 day ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    3 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    6 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ ભાજપ દ્વારા સતત ૧૯મા વર્ષે સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ ભાજપ દ્વારા સતત ૧૯મા વર્ષે સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન
રાજકોટ

રાજકોટ ભાજપ દ્વારા સતત ૧૯મા વર્ષે સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન

Khaskhabar Editor
Last updated: 2026/09/11 at 2:50 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
7 Min Read
SHARE

કવિ રમેશ પારેખ રંગદર્શન ખાતે યોજાશે ગણપતિ મંગલ મહોત્સવ

વિવિધ આયોજન માટે વિશાળ સમિતિઓની રચના

- Advertisement -

૧૪ સપ્ટેમ્બર, સોમવારથી સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે ગણેશ સ્થાપના સાથે ગણેશોત્સવની ઉજવણીનો પ્રારંભ થશે. ત્યારે રાજકોટ મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત ૧૯મા વર્ષે અવિરતપણે
કવિ રમેશ પારેખ રંગદર્શન (ઓપન એર થિયેટર) ખાતે સિદ્ધિવિનાયક ગણપતિની સ્થાપના કરી ભવ્ય ગણપતિ મંગલ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા,
લલીતભાઈ વાડોલીયા અને યોગેન્દ્રસિંહ જાડેજાએ આ અંગેની માહિતી આપી હતી. ગણપતિ મંગલ મહોત્સવના આયોજનને સુવ્યવસ્થિત અને ભવ્ય બનાવવા માટે શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવેના માર્ગદર્શન હેઠળ શહેર
ભાજપના કમલમ કાર્યાલય ખાતે આયોજન બેઠક યોજવામાં આવી હતી.

ગણપતિ મંગલ મહોત્સવના મુખ્ય ઈન્ચાર્જ તરીકે શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવેના વડપણ હેઠળ આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવના મુખ્ય માર્ગદર્શક તરીકે અનિરુદ્ધભાઈ દવે, પરશોત્તમભાઈ રૂપાલા, વલ્લભભાઈ
દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજા, વજુભાઈ વાળા, ગોવિંદભાઈ પટેલ, ધનસુખભાઈ ભંડેરી, કશ્યપભાઈ શુકલ, કમલેશભાઈ મીરાણી, અરવિંદભાઈ રૈયાણી, રાજુભાઈ ધ્રુવ, પ્રશાંતભાઈ વાળા, ડૉ. દેવાંગીબેન
મૈયડ, જયભાઈ શાહ, વિજયભાઈ કોરાટ, રાજુભાઈ દલવાણી, ભાનુબેન બાબરીયા, ઉદયભાઈ કાનગડ, ડૉ. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ડૉ. નેહલકુમાર શુકલ, દક્ષાબેન વસાણી, પરેશભાઈ પીપળીયા, ડૉ. હિરેનભાઈ
ખીમાણીયા, સંજયસિંહ રાણા, મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, શિવલાલભાઈ વેકરીયા, ડૉ. વલ્લભભાઈ કથીરીયા, માધુભાઈ બાબરીયા, ટપુભાઈ લીંબાશીયા, રમેશભાઈ રૂપાપરા, ઉમેશભાઈ રાજ્યગુરુ, લાખાભાઈ
સાગઠીયા, નયનાબેન પેઢડીયા, ડૉ. પ્રદિપભાઈ ડવ, ડૉ. જયમનભાઈ ઉપાધ્યાય, રક્ષાબેન બોળીયા, બિનાબેન આચાર્ય, ભાવનાબેન જોષીપુરા, મુકેશભાઈ દોશી, નિતીનભાઈ ભારદ્વાજ, પ્રતાપભાઈ કોટક, કમલેશભાઈ જોષીપુરા,
ડૉ. ભરતભાઈ બોઘરા, અંજલીબેન રૂપાણી, માંધાતાસિંહ જાડેજા, ભુપતભાઈ બોદર, વિક્રમભાઈ પુજારા, પુષ્કરભાઈ પટેલ, અશ્વિનભાઈ પાંભર, કેતનભાઈ પટેલ, અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, કિશોરભાઈ રાઠોડ,
નરેન્દ્રસિંહ ઠાકુર, જીતુભાઈ કોઠારી, જીતુભાઈ મહેતા, જયમીનભાઈ ઠાકર, નરેન્દ્રસિંહ જાડેજા, મનીષભાઈ રાડીયા, મહેશભાઈ રાઠોડ, દેવાંગભાઈ માંકડ, જયેશભાઈ ઉપાધ્યાય, મયુરભાઈ શાહ, હિતેષભાઈ ઢોલરીયા અને
શૈલેષભાઈ દવેની નિમણૂક કરવામાં આવી છે.

ગણપતિ મંગલ મહોત્સવ દરમિયાન યોજાનારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન માટે મુખ્ય સાંસ્કૃતિક વ્યવસ્થાપક સમિતિમાં જીજ્ઞેશભાઈ દવે, મનસુખભાઈ વેકરીયા, કાથડભાઈ ડાંગર, લીનાબેન રાવલ, રાજદીપસિંહ
જાડેજા અને મહેશ પીપળીયાને જવાબદારી સોંપવામાં આવી છે. સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિમાં તેજસભાઈ શીશાંગીયા, પરેશભાઈ પોપટ, વિજયભાઈ કારીયા, કાશ્મીરાબેન નથવાણી, વૈશાલીબેન મહેતા, લીનાબેન શુકલ,
જશુમતીબેન વસાણી, મહેશ પરમાર, જિજ્ઞેશ ગોસ્વામી, રમાબેન હેરભા, રમેશભાઈ અકબરી, હિતેષ રાવલ, રવિ જોષી, માધવીબેન જોગીયા, મયુરીબેન ભાલાળા, દિવ્યાબેન ઉમરાણીયા, તૃષાબા ગોહિલ, સંદીપ દેપાણી,
રાજેન્દ્રસિંહ રાણા, ધારાબેન વૈષ્ણવ, સીમાબેન અગ્રવાલ, કલ્પનાબેન કીયાડા, માધવીબેન રાજાણી, પીનાબેન કોટક, મંગળાબેન સોઢા, દેવીકાબેન રાવલ, નેહાબેન રાચ્છ, અમીબેન પારેખ, વૃંદાબેન સુતરીયા, પાયલબેન
સંચાણીયા, માલતીબેન ચાવડા, રમાબેન ગોહેલ અને સોનલબેન સોમૈયાને જવાબદારી સોંપવામાં આવી છે. શહેર ભાજપ કાર્યાલયના ચેતનભાઈ રાવલ, ભાવિન ધોળકીયા અને અજય સહિતના કાર્યકરો પણ સમગ્ર ગણપતિ
મંગલ મહોત્સવના આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. સતત ૧૯ વર્ષથી યોજાતા આ ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવને ભવ્ય અને સુવ્યવસ્થિત બનાવવા માટે ભાજપ દ્વારા વિવિધ સમિતિઓની રચના કરી
તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.

- Advertisement -

મંડપ, લાઇટ, માઇક અને આરતી માટે અલગ સમિતિ
મંડપ, લાઇટ અને માઇક વ્યવસ્થા સમિતિમાં દિલીપ લુણાગરીયા, ભરતભાઈ શીંગાળા, વલ્લભભાઈ દુધાત્રા, અશ્વિનભાઈ ભોરણીયા અને મનુભાઈ વધાસીયાને જવાબદારી સોંપવામાં આવી છે. આરતી સમિતિમાં રસીકભાઈ
પટેલ, હસુભાઈ કેરાળીયા, લાલાભાઈ મીર, અજયસિંહ વાઘેલા, રાજુભાઈ મુંધવા, મયુરભાઈ ભમ્મર, ભાગવત શર્મા, ભરતભાઈ રાદડીયા, રામદેવસિંહ જાડેજા, નંદન માખેલા, શક્તિ રાઠોડ, આનંદ જાવીયા, જયદીપભાઈ સોમૈયા,
વિનુભાઈ વઘાસીયા, ભાનુભાઈ પટેલ, પ્રણવ મહેતા, પ્રવિણભાઈ ગરસોંદિયા (પટેલ), મનીષ ઠક્કર, મયુર પાંભર, અશ્વિનભાઈ રાખશીયા, દર્શિત જોષી, જય દવે, પાર્થરાજસિંહ કામલીયા, જયસુખ મારવીયા, રમેશભાઈ ઉંધાડ
અને જીતુભાઈ જાનીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સ્વાગત, આમંત્રણ અને પ્રસાદ વ્યવસ્થા માટે પણ ટીમો સક્રિય
સ્વાગત અને નિમંત્રણ સમિતિમાં મેહુલભાઈ નથવાણી, સંજયભાઈ દવે, ભાર્ગવભાઈ મ્યાત્રા, દીપાબેન કાચા, કેતનભાઈ વાછાણી, કૌશિકભાઈ ચાવડા, સોમાભાઈ ભાલીયા, મેઘાબેન વૈષ્ણવ, કિશનભાઈ પટેલ, ગેલાભાઈ રબારી,
સુનીલભાઈ ગોહિલ, ધર્મિષ્ઠાબેન વાઘેલા, કિન્નરીબેન ચૌહાણ, ચાંદનીબેન ગોંડલીયા, નિશાબેન રાણપરા, અરુણાબેન પરમાર, મનીષભાઈ ભટ્ટ, કિરીટભાઈ પાઠક અને ડૉ. વિજય દેસાણીને જવાબદારી સોંપવામાં આવી છે. પ્રસાદ
સમિતિમાં બાબુભાઈ આહીર, રાજુભાઈ બોરીચા, રસીકભાઈ બદ્રકીયા, દેવદાનભાઈ કુંગશીયા, અનિલભાઈ લીંબડ, પોપટભાઈ ટોળીયા, સંજયભાઈ પીપળીયા, સહદેવભાઈ ડોડીયા, યોગરાજસિંહ જાડેજા, જયપાલભાઈ ચાવડા,
દશરથભાઈ વાળા, વિક્રમસિંહ જાડેજા, યોગેશ પાંચાણી, જે. ડી. ડાંગર, મુકેશભાઈ પંડિત, સુરેશભાઈ રામાણી, પરશોતમભાઈ રાઠોડ, રમણીકભાઈ દેવળીયા, સંદીપભાઈ ડોડીયા, રવીભાઈ ગોહેલ, જયસુખભાઈ બારોટ, નીતિન
વાઘેલા, નરેશભાઈ ત્રાડા, દિનેશભાઈ સોલંકી, યુવરાજસિંહ ચુડાસમા, રાજુભાઈ દુદકીયા, હિતેષભાઈ મુંગરા, મોહિલ ભીમજીયાણી, અનિરુદ્ધસિંહ વાળા, વિનુભાઈ સોરઠીયા અને રાજુભાઈ સાવલીયાને જવાબદારી આપવામાં આવી
છે.

સુશોભનથી સોશિયલ મીડિયા સુધી વ્યાપક આયોજન
સુશોભન સમિતિમાં નિલેશભાઈ જલુ, રઘુભાઈ ધોળકીયા, જે. પી. ધામેચા, કિશોર પરમાર, રાજનભાઈ સિંધવ, વિપુલ માખેલા, જયેશભાઈ પાઠક, ભરતસિંહ જાડેજા, ભીખુભાઈ ડાભી અને ધાંધલ અમિરાજનો સમાવેશ કરવામાં
આવ્યો છે. સોશિયલ મીડિયા સમિતિમાં નિખીલભાઈ રાઠોડ, શ્યામભાઈ ડાભી, પુષ્પક જૈન, જસ્મીન મકવાણા, ગૌરવ અમીપરા, અમિત બાવળેચા, શુભમ વરીયા, નૈમિશ ઠુંમર, શ્યામ કટૃા, ભાર્ગવ ચૌહાણ અને દર્શન કાછડીયાને
જવાબદારી સોંપવામાં આવી છે. સંસ્થા-સમાજ આગેવાન નિમંત્રણ અને આરતી વ્યવસ્થા સમિતિમાં ડૉ. ચેતનભાઈ લાલસેતા, પરિમલભાઈ પરડવા, રમેશભાઈ પરમાર, પૂજાબેન પટેલ, વિજયભાઈ પાડલીયા, હરેશભાઈ
કાનાણી, વિજયભાઈ ટોળીયા અને કિરણબેન માકડીયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પાર્કિંગ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે પણ અનોખી વ્યવસ્થા
પગરખાં સમિતિમાં નાનજીભાઈ પારધી, ભરતભાઈ રાઠોડ, જગદીશ મુછડીયા, રમેશભાઈ બથવાર, પ્રકાશ છાશીયા, મુકેશ ચાવડા, સિદ્ધાર્થ દવેરા, મોહનભાઈ પરમાર, મનોજ ચાવડા અને અજયભાઈ વાઘેલાને જવાબદારી
સોંપવામાં આવી છે. પાર્કિંગ વ્યવસ્થામાં રાજુ અઘેરા, મહેશભાઈ અઘેરા, ડી. બી. ખીમસુરીયા, એન. જી. પરમાર, હર્ષભાઈ વઘાસીયા અને ખોડીદાસ રાઠોડને જવાબદારી સોંપવામાં આવી છે. શાળા-કોલેજ-ચેમ્બર એસોસિએશન
સમિતિમાં ડી. વી. મહેતા, અવધેશભાઈ કાનગડ, જયદીપભાઈ જલુ, ઉર્વેશભાઈ પટેલ, વિનુભાઈ લોખીલ અને અજય પટેલને જવાબદારી આપવામાં આવી છે. રજીસ્ટ્રેશન સમિતિમાં દિનેશભાઈ ગોહેલ, વિરેન્દ્રભાઈ ભટ્ટ અને
પ્રવિણભાઈ હિંગુ, છપ્પનભોગ સમિતિમાં મોહનભાઈ વાડોલીયા અને જેરામભાઈ પ્રજાપતિ તથા ભોજન સમિતિમાં પંકજ ભાડેશીયા, ચેતન રાવલ અને નલહરિભાઈ પંડિતને જવાબદારી સોંપવામાં આવી છે. મીડિયા સમિતિમાં
હાર્દિક બોરડ, રાજન ઠક્કર, જગદીશભાઈ ઘેલાણી અને મીહીર ગોંડલીયાની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે હિસાબ સમિતિમાં મયુરભાઈ શાહ, હિતેષભાઈ ઢોલરીયા અને શૈલેષભાઈ દવે તથા કાર્ડ આમંત્રણ સમિતિમાં
હિતેષભાઈ ઢોલરીયા અને શૈલેષભાઈ દવેને જવાબદારી સોંપવામાં આવી છે.

You Might Also Like

NO UPI DAY : રાજકોટના વેપારીઓએ UPI ‘સ્કેનર’ કાળાં કપડાંથી ઢાંકી દીધા

રાજકોટ AIIMSમાં મહિલા ડોક્ટરની છેડતીના આક્ષેપથી રેસિડેન્ટ તબીબોમાં રોષ : ડોક્ટરો હડતાળ પર ઉતર્યા

રાજકોટના ‘ક્રિસ્ટલ નેક્સસ’ બિલ્ડિંગ કેસમાં નવો ઘટસ્ફોટ : TPOનો સીલિંગ આદેશ 16 મહિના બાદ પણ અકબંધ હોવાનો દાવો

રાજકોટ શિક્ષણ સમિતિના સભ્યોની નિમણૂક બાદ ભાજપમાં ભડકો

રાજકોટના ઐતિહાસિક લાખાજીરાજ માર્કેટનું રીનોવેશન ઝડપથી થશે : સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
Next Article સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકી સામે કુલ 12 ગુના દાખલ : SIT દ્વારા 7 જેટલા અરજદારોની અરજી અંગે તપાસ
NO UPI DAY : રાજકોટના વેપારીઓએ UPI ‘સ્કેનર’ કાળાં કપડાંથી ઢાંકી દીધા
અમરેલીમાં સિંહણનો આતંક : પાંચ લોકો પર હુમલો કરનારી વિફરેલી સિંહણ અંતે 12 કલાકે પાંજરે પૂરાઈ
વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

NO UPI DAY : રાજકોટના વેપારીઓએ UPI ‘સ્કેનર’ કાળાં કપડાંથી ઢાંકી દીધા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

રાજકોટ AIIMSમાં મહિલા ડોક્ટરની છેડતીના આક્ષેપથી રેસિડેન્ટ તબીબોમાં રોષ : ડોક્ટરો હડતાળ પર ઉતર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

રાજકોટના ‘ક્રિસ્ટલ નેક્સસ’ બિલ્ડિંગ કેસમાં નવો ઘટસ્ફોટ : TPOનો સીલિંગ આદેશ 16 મહિના બાદ પણ અકબંધ હોવાનો દાવો

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?