By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી
    19 hours ago
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    5 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    1 week ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 week ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત
    17 hours ago
    ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી
    17 hours ago
    PM મોદીએ સ્મિત મચ્છર સાથે ગુજરાતીમાં વાત કરી : કેપ્ટને પોતાનો અનુભવ વર્ણવ્યો
    17 hours ago
    UPIને ચાર્જેબલ બનાવવાના વિરોધમાં દેશભરમાં કાલે નો-UPI ડે
    2 days ago
    મોંઘવારીનો ડામ : આજથી 19 કિલોવાળા કોમર્શિયલ બાટલામાં રૂ.70 સુધીનો વધારો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    17 hours ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    2 days ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    4 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    7 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ફ્લેટ ખરીદીમાં સરકારી ચાર્જ, વીજ-ગેસ કનેકશન, દસ્તાવેજ ખર્ચ તો ગ્રાહકોએ જ ભોગવવો પડે: રેરા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ફ્લેટ ખરીદીમાં સરકારી ચાર્જ, વીજ-ગેસ કનેકશન, દસ્તાવેજ ખર્ચ તો ગ્રાહકોએ જ ભોગવવો પડે: રેરા
ગુજરાત

ફ્લેટ ખરીદીમાં સરકારી ચાર્જ, વીજ-ગેસ કનેકશન, દસ્તાવેજ ખર્ચ તો ગ્રાહકોએ જ ભોગવવો પડે: રેરા

Khaskhabar Editor
Last updated: 2025/04/18 at 5:40 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

વિવાદિત કેસમાં ચુકાદો: બિલ્ડરે પણ પારદર્શકતા માટે એજન્સીઓની પહોંચ આપવી પડે

ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.18

- Advertisement -

ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો કે, જો કોઇ ફ્લેટ ધારક બિલ્ડર પાસેથી નવો ફ્લેટ ખરીદે તો પછી તેણે બાનાખતમાં જણાવ્યા મુજબની શરતો અનુસાર કોર્પોરેશનનો ખર્ચ, પાવર અને ગેસ કનેક્શન, સ્ટેમ્પ ડ્યુટી તેમજ લીગલ ખર્ચ સહિતની રકમ બિલ્ડરને ચુકવી આપવી પડે. રકમ મળ્યેથી બિલ્ડર દ્વારા ખરીદનાર ગ્રાહકની તરફેણમાં રજીસ્ટર્ડ દસ્તાવેજ કરી આપવાનો રહે છે.આમ મિલકતની કિંમત ઉપરાંત એકસ્ટ્રા ખર્ચ હોય તે ચુકવી દેવાનો આદેશ રેરા દ્વારા ગ્રાહકને કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આવા એક્સ્ટ્રા ખર્ચ ખાસ કરીને સરકારી કચેરીઓના ખર્ચ કયા બાબતે લેવામાં આવે છે તેની બિલ્ડરો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવતી નથી અને મનસૂફી મુજબ નાણાં ચાર્જ કરવામાં આવતા હોવાની ફરિયાદો ગ્રાહક આલમ દ્વારા ઉઠાવવામાં આવતી હોય છે.
ત્યારે રેરા દ્વારા આપવામાં આવેલો આ ચુકાદો મહત્વનો માનવામાં આવે છે. નિષ્ણાતોના મત મુજબ આવા એક્સ્ટ્રા ખર્ચ બાબતે પારદર્શકતા અને સરકારી પાવતીઓ હોય તો તે ગ્રાહકોને આપવી જોઇએ અને ગ્રાહકો દ્વારા બિલ્ડરો પર વિશ્વાસ બેસે અને તેઓ સરળતાથી આવા ચાર્જની ચુકવણી કરી શકે.કેસની વિગતો મુજબ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા શ્રીપદ હેરિટેજ સ્કીમમાં ગ્રાહક મહેશ લાલભાઇ પટેલે બી-403 નંબરનો ફ્લેટ બુક કરાવ્યો હતો. આ સ્કીમની શરૂઆત 2020માં થઇ હતી અને પૂર્ણ થવાનો સમય 31 ડિસેમ્બર, 2025 હતી. અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા તા. 23 સપ્ટેમ્બર 2024ના રોજ બીયુ પરમીશન આપી દેવામાં આવી હતી.

પ્રસ્તુત ગ્રાહકની ફ્લેટની કિમત રૂ.5.60 લાખ નક્કી કરવામાં આવી હતી. તેનો એલોટમેન્ટ લેટર આપીને રજીસ્ટર્ડ બાનાખત કરી આપવામાં આવ્યો હતો. ફરિયાદીના જણાવ્યા મુજબ અવેજ પૈકીની રૂ.9.39 લાખની રકમ બિલ્ડરને ચુકવી આપવામાં આવી હતી. ફરિયાદી તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, બાનાખતના એક વર્ષમાં ફ્લેટનો કબજો આપવામાં આવશે તેવી ખાતરીનું પાલન બિલ્ડર દ્વારા કરવામાં આવ્યું નથી. અવેજની બાકીની રૂ..40 લાખની રકમ તેઓ ચુકવી આપવા તૈયાર છે.

આથી બિલ્ડર દસ્તાવેજ કરી આપે તેવો આદેશ કરવો જોઇએ. એટલું જ નહિ કબજો આપવામાં વિલંબ બદલ વ્યાજ આપવાનો આદેશ કરવો જોઇએ. બીજી બાજુ બિલ્ડર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, ગ્રાહક દ્વારા એક્સ્ટ્રા વર્ક, એએમસી/ઔડા ચાર્જ, બાનાખતનો ખર્ચ, સ્ટેમ્પ ડ્યુટી, વકીલનો ખર્ચ, ટોરેન્ટ પાવર, અદાણી ગેસના એક્સટ્રા પૈસા આપવાના બાકી છે. જો ફરિયાદી આ રકમ ચુકવી આપે તો તેઓ દસ્તાવેજ કરવા તૈયાર છે. આથી બિલ્ડર દ્વારા જીએસટીના કુલ રૂ.5600, સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશનના રૂ..15 લાખ, વકીલ ફીના રૂ.5 હજાર, સોસાયટી મેન્ટેનન્સ ડિપોઝીટના રૂ.0255, ટોરેન્ટ પાવરના રૂ. 20 હજાર, અદાણી ગેસની ફી તેમજ એએમસી/ઔડા ચાર્જીસના રૂ..31 લાખ સહિત કુલ રૂ.0.70 લાખ આપવાની માગણી કરાઇ હતી.

- Advertisement -

તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ રેરા દ્વારા નોંધવામાં આવ્યું હતું કે, રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કરવાનો ખર્ચ ખરીદનારે ભોગવવાનો હોય છે તે માટે સ્ટેમ્પ ડ્યુટી, રજીસ્ટ્રેશન અને વકીલ ફીની રકમ ભોગવવાની રહે. મેન્ટેનન્સ ડીપોઝીટ સોસાયટીમાં જમા કરવવા જવાબદાર છે.

યુનીટ ખરીદનારે એએમસી, ઔડા અને ટોરેન્ટનો ચાર્જ પણ ભરવો પડે. આમ બધો હિસાબ કરતા ફ્લેટ ખરીદનારે રૂ.0.70 લાખ બિલ્ડરને ચુકવવાના રહે અને તે ચુકવી આપ્યેથી બિલ્ડરે 30 દિવસમાં દસ્તાવેજ કરી આપવાનો આદેશ રેરા દ્વારા કરવામાં આવ્યો હતો.

 

You Might Also Like

NO UPI DAY : રાજકોટના વેપારીઓએ UPI ‘સ્કેનર’ કાળાં કપડાંથી ઢાંકી દીધા

અમરેલીમાં સિંહણનો આતંક : પાંચ લોકો પર હુમલો કરનારી વિફરેલી સિંહણ અંતે 12 કલાકે પાંજરે પૂરાઈ

રાજુલાની સેન્ટ જોસેફ શાળાને નોટિસ : બે દિવસમાં લેખિત ખુલાસો કરવા આદેશ

રાજકોટ AIIMSમાં મહિલા ડોક્ટરની છેડતીના આક્ષેપથી રેસિડેન્ટ તબીબોમાં રોષ : ડોક્ટરો હડતાળ પર ઉતર્યા

રાજકોટના ‘ક્રિસ્ટલ નેક્સસ’ બિલ્ડિંગ કેસમાં નવો ઘટસ્ફોટ : TPOનો સીલિંગ આદેશ 16 મહિના બાદ પણ અકબંધ હોવાનો દાવો

TAGGED: ELECTRICITY, RERA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘સુપર સંસદ’ની જેમ વર્તતી કોર્ટો રાષ્ટ્રપતિને આદેશ આપી જ ન શકે : ધનખડ
Next Article રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકી સામે કુલ 12 ગુના દાખલ : SIT દ્વારા 7 જેટલા અરજદારોની અરજી અંગે તપાસ
NO UPI DAY : રાજકોટના વેપારીઓએ UPI ‘સ્કેનર’ કાળાં કપડાંથી ઢાંકી દીધા
અમરેલીમાં સિંહણનો આતંક : પાંચ લોકો પર હુમલો કરનારી વિફરેલી સિંહણ અંતે 12 કલાકે પાંજરે પૂરાઈ
વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

NO UPI DAY : રાજકોટના વેપારીઓએ UPI ‘સ્કેનર’ કાળાં કપડાંથી ઢાંકી દીધા

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ગુજરાત

અમરેલીમાં સિંહણનો આતંક : પાંચ લોકો પર હુમલો કરનારી વિફરેલી સિંહણ અંતે 12 કલાકે પાંજરે પૂરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ગુજરાત

રાજુલાની સેન્ટ જોસેફ શાળાને નોટિસ : બે દિવસમાં લેખિત ખુલાસો કરવા આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?