By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયાથી તેલ ખરીદવું ભારતને મોંઘુ પડશે : USની 100% ટેરિફની તૈયારી
    17 hours ago
    અંતે META ઝૂક્યું : ચાઈલ્ડ અબ્યુઝ કન્ટેન્ટની હવે સીધી પોલીસ ફરિયાદ થશે!
    17 hours ago
    ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ
    2 days ago
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    4 days ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ
    16 hours ago
    દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા
    16 hours ago
    3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!
    16 hours ago
    કોરા ધાકોડ કચ્છમાં મેઘો મહેરબાન : માંડવીમાં 7 ઈંચ
    17 hours ago
    બિહારના 15 જિલ્લામાં પૂર : 50 લાખ લોકો પ્રભાવિત
    18 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    2 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગોકુલ હોસ્પિટલમાં 80થી વધુ બાળકોના તૂટેલાં હોઠ અને તાળવાની વિનામૂલ્યે સર્જરી કરાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ગોકુલ હોસ્પિટલમાં 80થી વધુ બાળકોના તૂટેલાં હોઠ અને તાળવાની વિનામૂલ્યે સર્જરી કરાશે
રાજકોટ

ગોકુલ હોસ્પિટલમાં 80થી વધુ બાળકોના તૂટેલાં હોઠ અને તાળવાની વિનામૂલ્યે સર્જરી કરાશે

Khaskhabar Editor
Last updated: 2025/09/11 at 5:10 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

મુથુટ પપ્પાચન ફાઉન્ડેશનના સહયોગથી મિશન સ્માઇલ દ્વારા

દર્દીઓને રહેવા જમવાનો તથા પરિવહનનો તમામ ખર્ચ સંસ્થા ઉઠાવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

મિશન સ્માઇલ, 80-G અને FCRA રજીસ્ટર્ડ મેડિકલ ચેરિટી, મુથુટ પપ્પાચન ફાઉન્ડેશન અને ગોકુલ હોસ્પિટલના સહયગોગથી ગુજરાતના 80 થી વધુ બાળકો અને યુવા વયસ્કોને વિના મૂલ્યે હોઠ અને તાળવાની સર્જરી કેમ્પ તા. 11 થી 14 મી સપ્ટેમ્બર 2025 દરમિયાન ગોકુલ હોસ્પિટલ, વિદ્યાનગર રોડ, રાજકોટ ખાતે કરવામા આવશે. રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં આ અમારો સતત ત્રીજો ફ્રી સેવા કેમ્પ છે. વડોદરા ખાતે છેલ્લા 8 વર્ષથી સતત અમો આ મિશન દ્વારા મુથૂટ પપ્પાચન જૂથ સાથેની આ ભાગીદારી દ્વારા ગુજરાતમાં અત્યાર સુધીમાં 450 થી વધુ દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા છે. ગોકુલ હોસ્પિટલમાં લગભગ 70-80 દર્દીઓની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ 11 થી 14 મી સપ્ટેમ્બર 2025 દરમ્યાન સર્જરી કરવામાં આવશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ ચાર દિવસીય કલેફટ સર્જીકલ કેમ્પ (મશન) દ્વારા સમગ્ર ભારતમાં પ્લાસ્ટિક સર્જરી, ઓરલ અને મેકિસલોફેસિયલ સર્જરી, એનેસ્થેસિયોલોજી, બાળરોગ, દંત ચિકિત્સા અને નર્સિંગ ક્ષેત્રની તબીબી નિષ્ણાતોની ટીમ દ્વારા 80 થી વધુ કલેફ્ટ સર્જરી પ્રદાન કરશે.
મુથુટ પપ્પાચન ગ્રુપની સીએસઆર શાખા મુથુટ પપ્પાચન ફાઉન્ડેશન (એમપીએફ) સમગ્ર મિશનમાં મદદ કરી રહી છે જેથી કરીને ગુજરાતના કલેફટની તકલીફ ધરાવતા અસરગ્રસ્ત બાળકોને ઉઙઝ રાર્જરીનો લાભ મળી શકે. મુથુટ પપ્પાચન ફાઉન્ડેશન એ ઓકટોબર 2014માં મિશન સ્માઈલની સાથેની ભાગીદારીમાં મુથુટ ફિનકોર્પ લિમિટેડ માટે ’સ્માઇલ પ્લીઝ’ નો મુખ્ય સીએસઆર કાર્યક્રમ, કોટટાયમ, કેરળ ખાતે શરૂ કર્યો અને ત્યારથી 3407 બાળકો અને યુવાન વયસ્કોને સલામત, કરૂણાપૂર્ણ અને સર્વગ્રાહી સંભાળ અને શસ્ત્રક્રિયા પૂરી પાડવામાં મદદ કરી છે. સમગ્ર ભારતમાં મુથુટ પપ્પાચન ફાઉન્ડેશનની ભાગીદારીમાં ગુજરાતમાં આ પહેલ 7 મી વખત યોજાઈ રહી છે. મિશન સ્માઈલ, મુથુટ પપ્પાચન ફાઉન્ડેશન સાથે ભાગીદારીમાં દર વર્ષે મફત કલેફટ સર્જરી આપીને ગુજરાતના બાળકોને મદદ કરવા આતુર છે. આયોજીત શિબિર માટે, અમે મુથુટ ફિનકોર્પ અને માઈક્રોફિન શાખાઓ દ્વારા ગુજરાતના જીલ્લાઓમાં કલેફટ જાગૃતિ અભિયાનો યોજવાનું શરૂ કર્યું છે. દર્દીઓને મફત પરિવહન, તોજન, રહેઠાણ, તબીબી તપાસ, સર્જરી અને દવાઓ મળશે. શસ્ત્રક્રિયા પછી, દર્દીઓને ઓપરેશન પછીની સારવાર પણ મફત આપવામાં આવશે. આ વ્યાપક કલેફટ સર્જરી મિશનના ભાગ રૂપે, જરૂરી દર્દીઓને મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ, પોષણ સહાય અને માર્ગદર્શન વગેરેની જે જરૂરીયાત હશે તે તદ્દન મફત આપવામાં આવશે.
રાજકોટની ગોકુલ હોસ્પિટલ આ મિશન અંતર્ગત સેવા કેમ્પનું આયોજન કર્યું છે. ગોકુલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ 1991 થી સમાજની સેવા કરી રહી છે. સૌરાષ્ટ્રના પ્રથમ ન્યુરોસર્જન તરીકે ડો. પ્રકાશ મોઢાએ ’ગોકુલ હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટર’ ના નામથી હોસ્પીટલની શરૂઆત કરી હતી. હાલ ગોકુલ હોસ્પિટલમાં 2 યુનિટ કાર્યરત છે, એક વિદ્યાનગર રોડમાં 75 બેડ સાથે અને બીજું કુવાડવા રોડમાં 100 બેડ સાથે સંપૂર્ણ સુવિધાઓથી સજજ સઘન સંભાળ એકમો, અને મોડયુલર ઓપરેશન થિયેટરો અને વિવિધ સારવાર સેવાઓ પ્રદાન કરે છે. અનુભવી ડોકટરોની ટીમ, અનુભવી નર્સિંગ સ્ટાફ અને અત્યાધુનિક ઇન્ફાસ્ટ્રકચર સારવાર અને દર્દીની સંભાળનું ઉચ્ચ ધોરણ પુરૂ પાડે છે. તેમજ સમગ્ર હોસ્પિટલમાં 55 કુલ ટાઈમ ડોકટરો ઉપલબ્ધ છે. કલેફટ સર્જરીમાં શ્રેષ્ઠ અને સચોટ સારવાર અને શ્રેષ્ઠ પરિણામો આપવા માટે ગોકુલ હોસ્પિટલ, મિશન સ્માઇલ અને મુથુટ પપ્પાચન ફાઉન્ડેશન માટે પ્રયત્નશીલ છે.” હોસ્પિટલ દર્દીની તપાસ અને કલેફટની સમસ્યા ધરાવતા દર્દીનું નિદાન કરવા અને ઉપરોકત દરમિયાન તેમને સર્જરીના ફાયદાઓ માટેની સમજ આપવામા પણ સક્રિયપણે ભાગ લઇ રહી છે. મિશન સ્માઇલ એ રજીસ્ટર્ડ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ છે જે કલેફટ લીપ(ફાટેલા હોઠ), કલેફ્ટ પેલેટ(ફાટેલા તાળવા) અને ચહેરાની અન્ય વિકૃતિઓ સાથે જન્મેલા બાળકોને જીવન બદલી નાખતી શસ્ત્રક્રિયાઓ મફત આપવા માટે સમર્પિત છે. 2002 થી મિશન સ્માઇલ એ 72000 થી વધુ કલેટ દર્દીઓને સફળ સારવાર પ્રદાન કર્યું છે અને 165 મિશન, 18 કેન્દ્રો દ્વારા સમગ્ર ભારતમાં અમારા સમર્પિત 50000 થી વધુ બાળકો અને પુખ્ત વયના બાળકો અને કલેફટને વિના મૂલ્યે શસ્ત્રક્રિયાઓ અને કલેફટનું તપાસ તથા નિદાન કરી ચુકયા છીએ. ગુવાહાટીમાં વ્યાપક કલેફટ કેર સેન્ટર. અત્યાર સુધીમાં મિશન સ્માઇલમા અંદાજે 1800 થી વધુ ભારત અને વિદેશના તબીબી અને બિન-તબીબી સ્વયંસેવકો આ પહેલમાં જોડાયા છે અને તેમની સેવાઓ આપી રહ્યા છે. વધુ માહિતી માટે મિશન સ્માઈલ ખ. 9073397002 ઉપર સંપર્ક કરવો.

You Might Also Like

રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ ૭ ગોલ્ડ મેડલ મેળવ્યા : હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધામાં જોડાશે

કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં ગણેશ સ્થાપન : ગણપતિજીને સ્કૂલ ડ્રેસ અને આઈ-કાર્ડ પહેરાવાયા!

રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં ગણપતિ મહોત્સવ : પ્રથમ દિવસે અગ્રણીઓએ આરતીનો લાભ લીધો

ડૉ. યાજ્ઞિક રોડ પર ‘રાજકોટ કા મહારાજા’ ગણેશ મહોત્સવનો પ્રારંભ

‘સર્વેશ્વર ચોક કા રાજા’ની સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય મહાઆરતી

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતમાં બે વર્ષમાં 307 સિંહનાં મોત
Next Article મંતવ્ય ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં એલન-આકાશના શિક્ષણ કૌભાંડનો પર્દાફાશ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ ૭ ગોલ્ડ મેડલ મેળવ્યા : હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધામાં જોડાશે

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
અમદાવાદથી ઉજજૈન હવે માત્ર 6 કલાકમાં!
2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ
દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા
3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!
રશિયાથી તેલ ખરીદવું ભારતને મોંઘુ પડશે : USની 100% ટેરિફની તૈયારી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ ૭ ગોલ્ડ મેડલ મેળવ્યા : હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધામાં જોડાશે

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ

કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં ગણેશ સ્થાપન : ગણપતિજીને સ્કૂલ ડ્રેસ અને આઈ-કાર્ડ પહેરાવાયા!

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં ગણપતિ મહોત્સવ : પ્રથમ દિવસે અગ્રણીઓએ આરતીનો લાભ લીધો

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?