By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે
    17 hours ago
    લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ
    18 hours ago
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    3 days ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    3 days ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તમિલનાડુમાં ટોર્નેડો : ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ હવામાં ઉડ્યા, ૬ને ઇજા
    18 hours ago
    રામના દરબારમાં રાક્ષસો : ચોરી કેસમાં ચંપત રાય, અનિલ મિશ્રા અને ટિન્નુને અયોધ્યાની બહાર ન જવા ચેતવણી
    18 hours ago
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    3 days ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    4 days ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    5 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    6 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    6 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    1 week ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
    17 hours ago
    રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર
    17 hours ago
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    3 days ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    6 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મંતવ્ય ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં એલન-આકાશના શિક્ષણ કૌભાંડનો પર્દાફાશ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > મંતવ્ય ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં એલન-આકાશના શિક્ષણ કૌભાંડનો પર્દાફાશ
રાજકોટ

મંતવ્ય ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં એલન-આકાશના શિક્ષણ કૌભાંડનો પર્દાફાશ

Khaskhabar Editor
Last updated: 2025/09/11 at 5:12 PM
Khaskhabar Editor 9 months ago
Share
3 Min Read
SHARE

એલન-આકાશ ઇન્સ્ટિટ્યૂટ કૌભાંડ પર જન આક્રોશ : સોશિયલ મીડિયામાં રોષની લહેર, શૈક્ષણિક માફિયાઓને જેલ હવાલે કરવા માગ

વાલીઓ અને જનતા માગે છે ડમી એડમિશન કરતી સ્કૂલ અને કોચિંગ ક્લાસિસ વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

ગુજરાતમાં શિક્ષણના નામે ચાલતા કૌભાંડનો મંતવ્ય ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનથી પર્દાફાશ થયા બાદ ડમી એડમિશન કરતી શાળા સ્કૂલ અને કોચિંગ ક્લાસિસ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર જન આક્રોશની લહેર ફેલાઈ છે. એલન અને આકાશ ઇન્સ્ટિટ્યૂટની ગેરકાયદે પ્રવૃત્તિઓ, જેમાં ડમી એડમિશન અને સ્કૂલો સાથેની સાંઠગાંઠનો સમાવેશ થાય છે, તેની સામે વાલીઓ અને જનતાએ રોષ વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર લોકોની એક જ માગ છે, એલન-આકાશને જેલ હવાલે કરો!
મંતવ્ય ન્યૂઝના ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. કોમેન્ટ્સમાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ આકાશ અને એલનની શિક્ષણની આડમાં ચાલતી લૂંટને ધંધો ગણાવીને ટીકા કરી છે. મંતવ્ય ન્યૂઝના સ્ટિંગમાં ખુલાસો થયો છે કે, એલન અને આકાશ કેટલીક સ્કૂલો સાથે મળીને ડમી એડમિશનનો ધંધો ચલાવે છે. વિદ્યાર્થીઓને સ્કૂલમાં હાજરી આપવાની જગ્યાએ કોચિંગમાં રાખવામાં આવે છે, જ્યારે સ્કૂલો ખોટી હાજરી બતાવીને ફી વસૂલે છે. આ ગેરરીતિઓથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક નુકસાન થઈ રહ્યું છે, અને વાલીઓની લાખો રૂપિયાની લૂંટ થઈ રહી છે.
અમુક સ્કૂલે મંતવ્ય ન્યૂઝની તપાસ દરમિયાન મીડિયાને ધમકીઓ પણ આપી, જેને લોકોએ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ગણાવી. સ્કૂલના સ્ટાફની આ દાદાગીરીએ કૌભાંડની ગંભીરતાને વધુ ઉજાગર કરી છે. સોશિયલ મીડિયા પર લોકોએ આ ધમકીઓની સખત ટીકા કરી અને આવી સંસ્થાઓ સામે કડક કાર્યવાહીની માગ કરી છે. ઘણા વાલીઓએ જણાવ્યું હતું કે, તેઓ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે મોટી રકમ ચૂકવે છે, પરંતુ બદલામાં તેમને શાળાનું શિક્ષણ મળતું નથી. આ ઉપરાંત અન્ય સ્ટિંગ ઓપરેશનમાં પણ એલન અને આકાશ ઇન્સ્ટિટ્યૂટ જેવી કોચિંગ સંસ્થાઓની સમાન પ્રકારની ગેરરીતિઓ સામે આવી છે, જે શિક્ષણના પવિત્ર વ્યવસાયને કલંકિત કરી રહી છે.

રાજકોટની ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલ ડમી એડમિશનનું હેડક્વાર્ટર

- Advertisement -

DEO દીક્ષિત પટેલ ડમી એડમિશન કરતી સ્કૂલ અને એલન-ફિનોલ જેવા કોચિંગ ક્લાસિસ વચ્ચે ક્લાર્કની ભૂમિકામાં!

રાજકોટમાં એલન અને ફિલોન ઇન્સ્ટિટ્યૂટ સાથે કેટલીક સ્કૂલની ગુપ્ત સાંઠગાંઠ ચાલી રહી છે. સ્કૂલના રજીસ્ટરમાં વિદ્યાર્થીઓના નામ નોંધાય છે, પરંતુ આ વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભણવા જતા નથી. એલન અને ફિનોલ જેવા કોચિંગ ક્લાસિસ ક્રિષ્ના ઈન્ટરનેશનલ, અર્પિત, પી એન બી, પરિશ્રમ વગેરે જેવી સ્કૂલ સાથે મળીને નકલી એડમિશનનું એક મોટું કાવતરું ચલાવી રહી છે. શિક્ષણની આડમાં નાણાકીય લાભ મેળવવાની રમત રમાઈ રહી છે, જેનો ભોગ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ બની રહ્યા છે ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી દીક્ષિત પટેલ ખુદ વહેંચાઈને કોચિંગ ક્લાસિસ તેમજ ડમી સ્કૂલ વચ્ચે ક્લાર્કની ભૂમિકામાં હોય એવું લાગી રહ્યું છે. ભાવનગર રોડ પર આવેલી ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલના રજીસ્ટરમાં વિદ્યાર્થીઓના નામ નોંધાય છે, પરંતુ આ વિદ્યાર્થીઓ શાળામાં ભણવા જતા નથી. તેના બદલે, તેઓ સીધા એલન કે ફિનોલના કોચિંગ ક્લાસરૂમમાં અભ્યાસ કરે છે. આ રીતે એડમિશન શાળામાં, અભ્યાસ એલનમાં!

You Might Also Like

નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ

રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર

રાજકોટ બન્યું દેશનું પ્રથમ 15 મિનિટ યોગ સિટીઃ 419 સ્થળોએ નિઃશુલ્ક યોગ કેન્દ્રો શરૂ કરાયા

સિનિયર સબ એડિટર- માહિતી મદદનીશ વર્ગ-૩ની પ્રિલિમ્સ પરીક્ષામાં CCDCના 18 ઉમેદવારો પાસ

રેસકોર્સના સ્વિમિંગ પૂલમાં 107 મહિલાઓએ એક્વા યોગ કર્યા

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગોકુલ હોસ્પિટલમાં 80થી વધુ બાળકોના તૂટેલાં હોઠ અને તાળવાની વિનામૂલ્યે સર્જરી કરાશે
Next Article ગુજરાતમાં છ વર્ષમાં 280 બાંધકામ સાઇટ પર અકસ્માત, 313 કામદારના મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર
આજે ભારે વરસાદનું એલર્ટ : 5 દિવસ દરિયો તોફાની બનશે
મુંબઇ-વડોદરા હાઇવે પર અકસ્માત : પાર્ટી કરીને પરત ફરી રહેલા યુવક યુવતીના મોત
લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
TALK OF THE TOWNરાજકોટ

રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટ

રાજકોટ બન્યું દેશનું પ્રથમ 15 મિનિટ યોગ સિટીઃ 419 સ્થળોએ નિઃશુલ્ક યોગ કેન્દ્રો શરૂ કરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?