By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    5 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    6 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    6 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    7 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    5 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    5 days ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    5 days ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    5 days ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    6 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગણપત યુનિવર્સિટી દ્વારા ‘શિક્ષિત યુવા સે વિકસિત ભારત’ વિષય પર વૈશ્ર્વિક CSR અને ફિલાન્થ્રોપી સંમેલન-2025 યોજાયું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ગણપત યુનિવર્સિટી દ્વારા ‘શિક્ષિત યુવા સે વિકસિત ભારત’ વિષય પર વૈશ્ર્વિક CSR અને ફિલાન્થ્રોપી સંમેલન-2025 યોજાયું
ગુજરાત

ગણપત યુનિવર્સિટી દ્વારા ‘શિક્ષિત યુવા સે વિકસિત ભારત’ વિષય પર વૈશ્ર્વિક CSR અને ફિલાન્થ્રોપી સંમેલન-2025 યોજાયું

Khaskhabar Editor
Last updated: 2025/02/11 at 11:48 AM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

દેશભરના વ્યાવસાયિકોએ ટેક્નોલોજી, ટેલેન્ટ, હેલ્થ અને બિઝનેસ ટ્રાન્સફોર્મેશન સાથે જોડાતા ભવિષ્ય માટે તૈયાર થવા આ સંમેલનમાં ભાગ લીધો
ખાસ-ખબર ન્યૂઝ મહેસાણા

ગણપત યુનિવર્સિટીના આંગણે ‘શિક્ષિત યુવા સે વિકસિત ભારત’ વિષય પર આંતરરાષ્ટ્રીય સીએસઆર અને ફીલાન્થ્રોપી સંમેલનમાં ટેકનોલોજી, ટેલેન્ટ, હેલ્થ અને બિઝનેસ ટ્રાન્સફોર્મેશનને સાથે છેડાતા ભવિષ્ય માટે તૈયાર વિશ્વ 2025 એ બાબતે હાઇબ્રીડ મોડમાં એક આંતરરાષ્ટ્રીય સંમેલનનું સફળ આયોજન કરવામાં આવ્યું. સંમેલનનું આયોજન સ્વાયત્ત રીતે ગણપત યુનિવર્સિટીએ કર્યું હતું. આ મૌલિક સંમેલનમાં વિશ્વવ્યાપી વિચારકો, ઉદ્યોગના નિષ્ણાતો, સ્ટાર્ટઅપ્સ અને વ્યાવસાયિકોને ડિજિટલ યુગમાં દેશના અર્થતંત્રને બુદ્ધિબળે વેગવંતુ બનાવવા CSR અને ફીલાન્થ્રોપીની વિકસતી ભૂમિકા વિશે ચર્ચા કરવા માટે આમંત્રિત કરવામાં આવેલા.
આ પ્રસંગે ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશનના ડાયરેક્ટર IAS ડો. મનીષ બંસલ, અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર IAS વસંત ગઢવી, RAF ગ્લોબલના સંસ્થાપક અને ચેરમેન રીઝવાન આડતિયા, ONGC મહેસાણાના એસેટ મેનેજર સુનિલ કુમાર, ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ-સાહસિકતા વિભાગના એક્ઝિક્યુટિવ સદસ્યા ડો. નીના પાહુજા, NBAના વર્તમાન ચેરમેન અને AICTEના ભૂતપૂર્વ ચેરમેન પ્રો. અનિલ સહસ્રબુદ્ધે, ટેકઇન્વેન્શન-મુંબઈ ના સંસ્થાપક અને ઈઊઘ સૈયદ અહમદ, ડેલ્ટા હેલ્થકેર-વડોદરાના સંસ્થાપક અને CEO જ્વલંત બાટવિયા જેવા ભારતભરના માતબર વિચારકો મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
યુનિવર્સિટી તરફથી માનનીય પ્રમુખ અને દાતા-અધિષ્ઠાતા પદ્મશ્રી ડો. ગણપતભાઈ પટેલ, યુનિવર્સિટીના ગ્રુપ પ્રો ચાન્સેલર અને ડાયરેક્ટર જનરલ ડો. મહેન્દ્ર શર્મા, બોર્ડ ઑફ ગવર્નર્સ અને એકેડેમિક કાઉન્સિલના સભ્યો, ટ્રસ્ટીઓ, પ્રો વાઇસ ચાન્સેલર ડો. આર.કે. પટેલ, પ્રો વાઇસ ચાન્સેલર ડો. સત્યેન પરીખ, પ્રો વાઇસ ચાન્સેલર ડો. સૌરભ દવે, એક્ઝિક્યુટિવ રજીસ્ટ્રાર ડો. ગિરીશભાઈ પટેલ, ડેપ્યુટી પ્રોવાઈસ ચાન્સેલરો, વિવિધ ફેકલ્ટીના એક્ઝિક્યુટિવ ડીન, અન્ય મહાનુભાવો, વાલીઓ અને વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું યુટ્યુબ, ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ ટેલિકાસ્ટ પણ થયું હતું.
પ્રથમ ઉદ્બોધનમાં યુનિવર્સિટીના ગ્રુપ પ્રો ચાન્સેલર અને ડાયરેક્ટર જનરલ ડો. મહેન્દ્ર શર્માએ યુનિવર્સિટી શિક્ષણ અને ઇન્ડસ્ટ્રીની જરૂરિયાતો વચ્ચેનું અંતર ટુંકાવવા આવા આંતરરાષ્ટ્રીય સીએસઆર અને ફીલાન્થ્રોપી સંમેલનની સમીક્ષા કરતાં જણાવેલું કે ગણપત યુનિવર્સિટી શિક્ષણ અને ઇન્ડસ્ટ્રીની જરૂરિયાતો વચ્ચેની ખાઈને પુરવામાં સક્ષમ છે.

- Advertisement -

પ્રાસંગિક પ્રવચનમાં અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઈંઅજ વસંત ગઢવીએ જણાવ્યું હતું કે, અમે ગણપત યુનિવર્સિટી જેવી સંસ્થાઓ પાસેથી ઘણું શીખી રહ્યા છીએ અને ઈજછ તથા ફીલાન્થ્રોપી માટે ગણપત યુનિવર્સિટીથી વિશેષ બીજો કોઈ વિકલ્પ હોઈ ન શકે. પોતાની વાત રજુ કરતાં છઅઋ ગ્લોબલના સંસ્થાપક અને ચેરમેન રીઝવાન આડતિયાએ કહ્યું હતું કે, આપણી પાસે જે કાંઈ છે તેનાથી માનવસમાજની સેવા કરીએ.
પોતાના આગવા વ્યક્તિત્વમાં અને વક્તવ્યમાં ઘગૠઈ મહેસાણાના એસેટ મેનેજર સુનિલ કુમારે ઈજછ ને વસુધૈવકુટુમ્બકમ સાથે સાંકળતા કહ્યું હતું કે, આપણે ભારતવર્ષમાં ન કેવળ મનુષ્યો પરંતુ પ્રત્યેક જીવાત્માને સમાન ગણીએ છીએ અને સહુનું કલ્યાણ ઈચ્છીએ છીએ. તેમણે માનવ કલ્યાણ અર્થે મહર્ષિ દધીચિના બલીદાનની વાત બહુ સૂચક રીતે રજુ કરી હતી. આ પ્રસંગે ડેલ્ટા હેલ્થકેર-વડોદરાના સંસ્થાપક અને ઈઊઘ જ્વલંત બાટવિયાએ જણાવ્યું કે, મને ઈજછ થકી ગણપત યુનિવર્સિટી અને તે થકી સમાજની ચપટી રજ જેટલી મદદ કરવાની તક મળી તેથી ખુશ છું. ટેકઇન્વેન્શન-મુંબઈ ના સંસ્થાપક અને ઈઊઘ સૈયદ અહમદે આવનારા દિવસોમાં ટેકનોલોજીના ઘોડે સવાર થઇ વિશ્વમાં કાઠું કાઢવાની વાત કરી.

You Might Also Like

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!

૧૯ વર્ષમાં ૧.૯૯ કરોડ દર્દીની મદદ, ૧૯.૬૬ લાખ જિંદગી બચાવી : દર ૨૧ સેકન્ડે એક એમ્બ્યુલન્સ ઈમરજન્સી માટે રવાના

TAGGED: Philanthropy Summit-2025, Shikshit Yuva Se Evandar Bharat
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સાયલામાં સામાન્ય બાબતે પાંચ ઈસમો દ્વારા યુવાનની કરપીણ હત્યા
Next Article સત્વ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત રાહત દરના સત્વ મેડિકલ અને લેબોરેટરીનો શુભારંભ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
રાજકોટ

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
રાજકોટ

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?