By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 day ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    2 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    2 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    3 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    1 day ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    1 day ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    1 day ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    1 day ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહર્ષિ ચરક, સુશ્રૃતથી લઇને ડૉકટર હાનેમાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મહર્ષિ ચરક, સુશ્રૃતથી લઇને ડૉકટર હાનેમાન
Author

મહર્ષિ ચરક, સુશ્રૃતથી લઇને ડૉકટર હાનેમાન

Khaskhabar Editor
Last updated: 2024/07/08 at 4:22 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

કાર્તિકોલોજી: કાર્તિક મહેતા

જાણીતા વિચારક માર્ક ટવેઇનનું એક અવતરણ છે કે : જે ડૉકટર માત્ર દવાઓ (દેવાનું) જાણે છે તે વાસ્તવમાં કશું જ નથી જાણતો”

- Advertisement -

ડૉકટર શબ્દના મૂળ લેટિન શબ્દ મજ્ઞભયજ્ઞમાં છે જેનો અર્થ થાય : ભણાવવું.
મધ્યયુગી યુરોપમાં ખ્રિસ્તી ધર્મગુરુઓ શિક્ષણ, ચિકિત્સા અને ધર્મ એમ ત્રણેય કામ કરતા. જેમ ભારતમાં પણ આ ત્રણેય કર્મ બ્રાહ્નણોના હાથમાં હતા. આથી જે ભણાવે તે ડૉકટર અને ચિકિત્સા કરે તે પણ ડૉકટર.
ભારતમાં ચિકિત્સકને વૈદ્ય કહેવાતા. જેનો અર્થ થાય વેદોનો જાણકાર. આમ, ડૉકટર તરીકે હમેશા તેજસ્વી ઓજસ્વી લોકોને જ સ્વીકારવામાં આવતા.

રોગી માટે સંસ્કૃતમાં “આતૂર” શબ્દ છે જેનો અર્થ ઉતાવળો એવો પણ થાય છે જ્યારે અંગ્રેજીમાં રોગીને “પેશન્ટ” કહેવાય છે જેનો અર્થ થાય છે “ધીરજવાન” ખ્રિસ્તી ધર્મમાં પીડા સહન કરવાનું મહત્વ ઘણું છે તેથી રોગી ધીરજ પૂર્વક પીડા સહન કરે તે જરૂરી ગણાય છે અને રોગીને પેશન્ટ કહેવાય છે.

આધુનિક ચિકિત્સા શાસ્ત્ર/મોડર્ન મેડિસિનને વિકસિત અને પ્રચલિત થયાને હજુ માંડ સો વર્ષ થયા છે એ પહેલા વિશ્વભરમાં પ્રાકૃતિક ચિકિત્સાની બોલબાલા હતી. રોગો કેમ થાય છે એ બાબતે અનેક મતો હતા. આયુર્વેદ વાત પિત્ત અને કફના અસંતુલનને રોગો માટે કારણભૂત ગણતું. ચીન જાપાન જેવા આગમ શસ્ત્રો આધારિત ધર્મોમાં માનતા લોકો યીન અને યાંગ (શિવ અને શક્તિ)ના અસંતુલનને રોગ માટે જવાબદાર ગણતા.
આજનું વિકસિત યુરોપ ત્યારે તદ્દન પછાત હતું, યુરોપમાં રોગોના કારણ વિષે બહુ અજ્ઞાન હતું. યુરોપના લોકો સડેલી ચીજોથી ઉત્પન્ન થયેલી હવાને રોગો માટે કારણભૂત ગણતા.
પ્રાચીન યુરોપમાં લોકો રોગ દૂર કરવા વિચિત્ર ઉપાયો કરતા જેમાં ખોપરીમાં કાણું કરવું, શરીર ઉપર કાપો મૂકીને લોહી વહાવવું જેવા વિચિત્ર ઉપાયો શામેલ હતા. ખોપરીમાં કાણું પાડવાની વાહિયાત પ્રથા છેક 1950માં બંધ થઇ.
ભારત સહીત એશિયા અને આફ્રિકામાં લોકો અમુક રોગો સામે લડવા માટે એજ રોગને જ દર્દીને લાગુ પાડવામાં આવતા.આ પરથી એડવર્ડ જેનર નામના અંગ્રેજ સંશોધકે શીતળાની રસી શોઘી.
યુરોપમાં ઓગણીસમી સદીની શરૂઆતથી ચિકિત્સા ક્ષેત્રે ક્રાંતિકરી ફેરફારો થવા લાગ્યા.
ડૉકટર સેમ્યુઅલ હાનેમાને હોમિયોપથી શોધી. હાનેમાન અને એના શિષ્યોએ રોગો માટે ત્રણ મીઆઝમા (ચેપ)ને જવાબદાર ગણ્યા. સોરા, સાયકોસીસ અને સિફલિસ. આ ત્રણેયના લક્ષણો વાત પિત્ત અને કફને મળતા આવે છે. હોમિયોપથીની એક પેટાશાખા બાયોકેમી પણ ડેવલપ થઇ. બાયોકેમી અનુસાર રોગોનું કારણ બાર ક્ષારમાંથી અમુક ક્ષારોનું અસંતુલન છે. માણસના સ્નાયુમાં બાર ઈનઓર્ગેનિક/અકારબનીક ક્ષારો આવેલા હોય છે. માણસને રોગ થાય તે ખરેખર માણસના કોષોમાં આ બાર પૈકી અમુક ક્ષારનું અસંતુલન હોય છે આથી એ અસ્ન્તુલ્ન દૂર કરવામાં આવે તો રોગ દૂર થઇ જાય છે.
ડૉકટર હાનેમાન જ્યારે હોમીઓપથી ડેવલપ કરતા હતા એ આસપાસ ફ્રાન્સમાં લુઇ પાશ્ચર નામના સંશોધકે એક ક્રાંતિકારી થિયરી આપી જેને “જર્મ થિયરી” કહેવાય છે. પાશ્ચરે કહ્યું કે કોઈપણ રોગ સૂક્શમ જીવોને કારણે થાય છે.
આ જર્મ થિયરી આજના મોડર્ન મેડિકલ સાયન્સનો પાયો ગણાય છે.
પાશ્ચરના કટ્ટર વિરોધી એવા એન્ટની બીકમ્પ નામના વિદ્વાને પાશ્ચરની જર્મ થિયરી સામે “ટેરેન થિયરી” પ્રસ્તુત કરી હતી. આ થિયરી કહેતી હતી કે “સૂક્ષ્મ જીવોને કારણે રોગ થતા નથી, સૂક્ષ્મ જીવો નિર્દોષ હોય છે પણ અમુક બાહ્ય પરિસ્થિતિને કારણે આ સૂક્ષ્મ જીવો વિલન બની જાય છે.”

- Advertisement -

બીકમ્પની થિયરી એમના સમયમાં સ્વીકારાઈ નહિ કેમકે પાશ્ચર એક વગદાર માણસ હતો. પાશ્ચર પોતાના સંતાનોને કહી ગયા કે પોતાની ડાયરીઓ કોઈને આપે નહિ. પણ એના મૃત્યુ બાદ આ ડાયરીઓ નેશનલ લાઈબ્રેરી ઓફ ફ્રાન્સ પહોંચી અને ઘટસ્ફોટ થયા કે પાશ્ચરના સંશોધનો અને થિયરીમાં અનેક લુપહોલ્સ હતા. જોકે પાશ્ચરની ઉપલબ્ધીઓ બાબતે કોઈ આંગળી ચીંધી શકે એમ નથી. પાશ્ચરાઈઝેશનની શોધ પાશ્ચરે જ કરી હતી.

પાશ્ચરના કટ્ટર વિરોધી એન્ટની બીકમપે એક રસાયણ બનાવેલું જેનું નામ હતું આર્સેનીલીક એસિડ. આ રસાયણ માંથી પોળ એલરીક નામના વિદ્વાન જર્મને જગતની પહેલી એન્ટિબાયોટિક “આર્સફ્રેનામાઇન” બનાવી; આ એન્ટિબાયોટીક સિફલિસ જેવા ઘાતક રોગ સામે ખુબ કારગર રહી.
બીજી બાજુ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના સંશોધકને અનાયાસે પેનિસિલિન નામની દવા જડી. ફ્લેમિંગ કહેતા કે “દરેક કોષ ઉપર ગ્રાહક/રિસેપટર્સ હોય છે જે ખોરાકના તત્વોને કોષમાં પચાવે છે. પણ અમુક સૂક્ષ્મ જીવોના રસાયણોને જ્યારે રિસેપટર્સ ગ્રહણ કરે ત્યારે કોષ ખણ્ડિત થાય છે અને માણસ રોગમાં સપડાય છે”

અમેરિકામાં મોડર્ન મેડિસિનનું ચલણ મોડું શરુ થયું. જ્હોન હારવી કેલોગ નામના સંશોધકે અમેરિકામાં પ્રાકૃતિક ચિકિત્સા આધારિત એક કેન્દ્ર સ્થાપ્યું જેમાં પ્રાકૃતિક ચિકિત્સા, શાકાહાર અને વ્યાયામને આધારે દર્દીને રોગમુક્ત કરવામાં આવતો. આ કેન્દ્રમાં જે પોષક આહાર આપવામાં આવતો એમાંથી આજની કેલોગ્સ કમ્પનીનો જન્મ થયો છે.
નોબેલ પ્રાઈઝ વિજેતા જર્મન સંશોધક ઓટ્ટો વરબર્ગે કેન્સર ઉપર પુષ્કળ રિસર્ચ કરીને કહ્યું હતું કે “કેન્સર થવાનું એક માત્ર કારણ શરીરના કોષોમાં ઓક્સિજનનો અભાવ છે”
આજે જ્યારે ડૉકટરી એક મોટો વ્યાપાર ઉદ્યોગ બન્યો છે ત્યારે જરૂરી છે કે આપણે ફરી વિચારીએ કે રોગનું કારણ શું છે અને ડૉકટરનું કામ શું છે ..
મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુતથી લઈને ડૉકટર હાનેમાન, ડૉકટર ઓટ્ટો વારબર્ગ, ફ્લેમિંગ, પાશ્ચર, બીકમ્પ, કેલોગ, જેનર જેવા મહાન સંશોધકો સાચા ડૉકટર હતા જેમને આજના ડૉકટરોએ વાંચવા અને જાણવા જોઈએ. જેથી કોરોના જેવી મહામારીઓ અને કેન્સર, હ્રદયરોગ જેવી બીમારીઓ સામે મોડર્ન મેડિસિનને ઘૂંટણિયા ના ટેકવવા પડે.

You Might Also Like

વેદોના ચિંતન વૈભવને જાણો

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

TAGGED: Dr. Hahnemann, Maharishi Charak, Sushruta
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં રવિવારે અષાઢી બીજે કૈલાસધામ આશ્રમ અને ઈસ્કોન દ્વારા રથયાત્રા નીકળી
Next Article ગાંધીનગરમાં કડવા પાટીદાર વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Authorમનીષ આચાર્ય

વેદોના ચિંતન વૈભવને જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
AuthorBhavy Raval

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?