રાજકોટ તા.૫ જુલાઈ,ગોંડલની આઇટીઆઇમાં ભરતીસત્ર ૨૦૨૧માં પ્રવેશ મેળવવા માટે રસ ધરાવતા ઉમેદવારોએhttps://itiadmission.gujarat.gov.in/વેબ સાઇટ ઉપર તેમજ સંસ્થા ખાતે રૂબરૂ પણ તા.૨૦-૭-૨૧ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. તેમજ આઇટીઆઇ ખાતે ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૧-૭-૨૧ ના સાંજે પ વાગ્યા સુધીની છે. વધુ જાણકારી માટે આચાર્યશ્રી,એમ.બી.આઇટીઆઇ,નેશનલ હાઇવે ૨૭,૬૬ કેવી સ્ટેશનની બાજુમાં,ગોંડલ ખાતે સંપર્ક સાધવા આચાર્યશ્રીની યાદીમાં જણાવાયુ છે.