By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    6 hours ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    7 hours ago
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    1 day ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    1 day ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    7 hours ago
    કાશીમાં ૮૪ ઘાટ ડૂબ્યા : 5 હજાર દુકાનો બંધ
    7 hours ago
    રાત્રે સામેથી આવતી ગાડીની લાઈટ હવે આંખ નહીં આંજે!
    7 hours ago
    કૃતિ સેનનની ટૂંકા વસ્ત્રોમાં રક્ષાબંધનની એડ પર વિવાદ, કંપનીએ જાહેરાત પાછી ખેંચી
    8 hours ago
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 week ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે સ્થળોએ “રોજગાર દિવસ” કાર્યક્રમ યોજાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે સ્થળોએ “રોજગાર દિવસ” કાર્યક્રમ યોજાયો
રાજકોટ

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે સ્થળોએ “રોજગાર દિવસ” કાર્યક્રમ યોજાયો

Khaskhabar Editor
Last updated: 2021/08/06 at 4:49 PM
Khaskhabar Editor 5 years ago
Share
4 Min Read
SHARE
દેશમાં યુવાઓને સૌથી વધારે રોજગારી આપતું રાજ્ય ગુજરાત છે. સરકારી વિભાગોની સાથોસાથ ઉદ્યોગો પણ યુવાનોને સાથે લઈને આગળ ધપી રહયા છે: મંત્રી ઈશ્વરસિંહ પટેલ 

ગુજરાત સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થઇ રહયા છે તે અવસરના અનુસંધાને આજે તા. ૦૬/૦૮૨૦૨૧ના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યાથી બે સ્થળોએ “રોજગાર દિવસ” અંર્ગત લાભાર્થીઓને રોજગાર પત્ર એનાયત કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કાલાવડ રોડ પર આત્મિય યુનિવર્સિટી ખાતેના કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉપસ્થિત રહયા હતાં. આ પ્રસંગે રાજ્યના સહકાર, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, રાજકોટના મેયર ડો. પ્રદિપ ડવ, ઉપરાંત જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ, રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરા, નાયબ મ્યુનિ. કમિશનર આશિષ કુમાર, વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહયા હતાં. જ્યારે ગવર્નમેન્ટ પોલિટેકનિક, ભાવનગર રોડ, રાજકોટ ખાતેના આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીના ચેરમેન પંકજભાઈ ભટ્ટ, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતાં.

- Advertisement -

આ અવસરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રોજગાર પત્ર મેળવનાર લાભાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવતા એમ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના સુશાનના પાંચ વર્ષ પૂર્ણ થઇ રહયા છે ત્યારે સરકાર દ્વારા આયોજિત નવ દિવસીય સેવા યજ્ઞમાં અનેકવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહયા છે. અલગઅલગ દિવસે જુદીજુદી થીમ આધારિત વિકાસલક્ષી કામો હાથ ધરવામાં આવેલ છે, જેમાં આજે રોજગાર દિવસ અનુસંધાને ગુજરાતમાં જુદા જુદા સ્થળોએ યુવા ભાઈબહેનોને નિમણુંક પત્ર એનાયત કરવામાં આવી રહયા છે. ગુજરાત રાજ્યમાં સરકારે જુદાજુદા ક્ષેત્રોને વિકાસમાં આવરી લેવામાં આવેલ છે. જેના પરિણામે રાજ્યમાં આર્થિક વિકાસ પણ થઇ રહયો છે અને યુવા વર્ગ માટે નવી રોજગારીની તકોનું પણ સર્જન પણ થઇ રહયું છે. યુવાઓના વિકાસ થકી રાજ્યના વિકાસને વેગ મળશે.

રાજ્યના સહકાર, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલે તેમના વક્તવ્યમાં એમ જણાવ્યુ હતું કે, દેશમાં યુવાઓને સૌથી વધારે રોજગારી આપતું રાજ્ય ગુજરાત છે. સરકારી વિભાગોની સાથોસાથ ઉદ્યોગો પણ યુવાનોને સાથે લઈને આગળ ધપી રહયા છે. આજે સમગ્ર ગુજરાતમાં યોજાયેલા આ કાર્યક્રમમાં એકસાથે ૫૧ સ્થળોએ ૫૦,૦૦૦ જેટલા યુવા ભાઈ-બહેનોને રોજગારી પત્ર એનાયત કરવામાં આવી રહયા છે. અનેક રાજ્યોમાં કોરોનાએ લોકોની રોજગારી છીનવી લીધી હતી ત્યારે ગુજરાત રાજ્ય યુવાઓને રોજગારી આપી રહયું છે. ગુજરાતમાં યુવા પેઢી શ્રેષ્ઠ શિક્ષણ મેળવી પ્રતિભાવંત બને અને તેઓને ગુજરાત સરકાર તરફથી રોજગાર મળે તેવી સુવ્યવસ્થા પણ કરવામાં આવી છે. રોજગાર ક્ષેત્રે ગુજરાત રાજ્ય અગ્રેસર રહયું છે તેનો યશ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ફાળે જાય છે.

- Advertisement -

આ પ્રસંગે મેયર ડો. પ્રદિપ ડવે તેમના વક્તવ્યમાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર સૌના સાથ થકી સૌના વિકાસનું વિચારીને રાજ્યને આગળ લઈ જઈ રહી છે. ગુજરાત સરકારે રાજ્યના વધુ ને વધુ યુવાઓને રોજગારી મળે તેવી વ્યવસ્થા કરી છે જે સુશાસનની પ્રતીતિ કરાવે છે. સૌથી વધુ આનંદની વાત એ છે કે, સરકાર સામે ચાલીને યુવાઓને રોજગારી આપે છે. મેયર એ વિશેષમાં એમ પણ ઉમેર્યું હતું કે, રોજગારીથી યુવાઓનો વિકાસ થાય છે, યુવાઓના વિકાસથી રાજ્યનો અને રાજ્યના વિકાસથી દેશ પ્રગતિના પથ પર આગળ ધપી શકે છે. ગુજરાતમાં કોઇપણ પ્રકારના ભ્રષ્ટાચાર વગર યુવા વર્ગને રોજગારી મળી રહી છે. માત્ર એટલું જ નહી, મુદ્રા લોન યોજનામાં યુવાઓને લોન આપવામાં સરકાર ગેરેન્ટર બને છે. કોલેજના છાત્રોને નમો ટેબ્લેટ, સ્કોલરશીપ વગેરે જેવી સુવિધાઓ સરકાર તરફથી મળી રહી છે. છાત્રો પીએચ.ડી. થાય તેની પણ સરકાર ચિંતા કરે છે. વિદેશની કંપનીઓને ગુજરાતમાં લાવવાનો ઉદ્દેશ રાજ્યના યુવા વર્ગને રોજગારી અને પ્રગતિનો છે.

You Might Also Like

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ

રાજકોટમાં જન્માષ્ટમી પર્વ પર ભવ્ય મટકી ફોડ સ્પર્ધાનું આયોજન

રાજ્યસભાના કાર્યકાળ દરમિયાન ૧૯૦થી વધુ પ્રશ્નો, ૧૦૦થી વધુ ચર્ચાઓ અને ૧૦૦ ટકા હાજરી

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુશાસનના પાંચ વર્ષ ‘‘સૌના સાથ અને સૌના વિકાસના’’ ૬ઠ્ઠી ઓગષ્ટ, ‘‘રોજગાર દિવસ’’
Next Article જસદણમાં વિચરતી વિમુક્તિ જાતિના પરિવારોને આધાર કાર્ડનો લાભ મળ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

ગોંડલનો ચકચારી રાજકુમાર જાટ કેસ : કેમેરામાં તે જાતે કપડાં ઉતારતાં હોવાનું દેખાયું

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
શેરબજારમાં સક્રિય રોકાણકારોની સંખ્યામાં ગુજરાત સૌથી મોખરે !
દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
વધુ એક ડુપ્લીકેટ દારૂની ફેકટરી ઝડપાઈ, 600 બોટલ-કેમિકલ જપ્ત
LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ
રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

રાજકોટમાં જન્માષ્ટમી પર્વ પર ભવ્ય મટકી ફોડ સ્પર્ધાનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?