By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે
    2 minutes ago
    લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ
    1 hour ago
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    2 days ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    2 days ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તમિલનાડુમાં ટોર્નેડો : ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ હવામાં ઉડ્યા, ૬ને ઇજા
    1 hour ago
    રામના દરબારમાં રાક્ષસો : ચોરી કેસમાં ચંપત રાય, અનિલ મિશ્રા અને ટિન્નુને અયોધ્યાની બહાર ન જવા ચેતવણી
    2 hours ago
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    2 days ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    3 days ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    4 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    5 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    5 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    1 week ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર
    22 minutes ago
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    2 days ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    5 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
TALK OF THE TOWNરાજકોટ

નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ

Khaskhabar Editor
Last updated: 2026/06/22 at 3:24 PM
Khaskhabar Editor 16 minutes ago
Share
3 Min Read
SHARE

હાઉસિંગ બોર્ડ કોલોનીમાં પાણીની લાઇન કાપવા મનપાની કાર્યવાહી સામે 792 પરિવારમાં રોષ
નળ-વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી સામે લોકોમાં રોષ, એફિડેવિટની શરતે સેવાઓ યથાવત રાખવાનો નિર્ણય મેયરનો નિર્ણય
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના ભગતસિંહ ગાર્ડન નજીક આવેલા હાઉસિંગ બોર્ડના જર્જરીત ક્વાર્ટરોને લઈને રાજકોટ મહાનગરપાલિકા (RMC) અને સ્થાનિક રહેવાસીઓ વચ્ચે ઉગ્ર વિવાદ સર્જાયો હતો. જર્જરીત અને જોખમી ગણાતા ક્વાર્ટરોને નોટિસ આપવામાં આવ્યા બાદ મનપાની ટીમ નળ અને વીજ કનેક્શન કાપવા માટે પહોંચતા મોટી સંખ્યામાં રહેવાસીઓ એકત્ર થઈ ગયા હતા અને કાર્યવાહીનો વિરોધ નોંધાવ્યો હતો. મનપાની કાર્યવાહી દરમિયાન એક વૃદ્ધ રહેવાસીએ અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. નળ કનેક્શન કાપવા માટે ખોદવામાં આવેલા ખાડામાં જ સૂઈ જઈ તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. વૃદ્ધના આ વિરોધને પગલે સ્થળ પર ભારે ચર્ચા અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
જર્જરીત ક્વાર્ટરોમાં વસતા લોકોનું કહેવું હતું કે ચોમાસાની ઋતુ અને આવનારા તહેવારોને ધ્યાનમાં રાખીને મૂળભૂત સુવિધાઓ બંધ કરવી યોગ્ય નથી. પાણી અને વીજળી જેવી આવશ્યક સેવાઓ બંધ થતાં સેંકડો પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ હતી. આ ઘટનાના પગલે સ્થાનિક રહેવાસીઓનું ટોળું રાજકોટ મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યું હતું અને રજૂઆત કરી હતી. ત્યારબાદ મેયર નેહલ શુક્લ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં રહેવાસીઓએ પોતાની સમસ્યાઓ અને ચિંતાઓ રજૂ કરી હતી. રજૂઆત બાદ મેયર નેહલ શુક્લે રહેવાસીઓને મોટી રાહત આપતા મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો હતો. મેયરે જણાવ્યું હતું કે દિવાળી સુધી જર્જરીત ક્વાર્ટરોમાં રહેતા લોકોને હાલ માટે કોઈ કડક કાર્યવાહીનો સામનો કરવો નહીં પડે. જે નળ કનેક્શન કાપવામાં આવ્યા હશે તે પણ ફરી શરૂ કરવામાં આવશે અને કાલથી તમામ પાણીના કનેક્શન કાર્યરત કરી દેવામાં આવશે.
જો કે, આ રાહત સાથે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે. ક્વાર્ટરોમાં રહેતા તમામ રહેવાસીઓએ એફિડેવિટ આપવું પડશે. આ એફિડેવિટમાં તેઓ સ્વીકારશે કે જર્જરીત મકાનોમાં રિનોવેશન અથવા સમારકામ બાદ પણ કોઈ દુર્ઘટના કે જાનહાનિ સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી તેમની પોતાની રહેશે અને મહાનગરપાલિકા જવાબદાર ગણાશે નહીં. મેયરે જણાવ્યું હતું કે મનપાનો મુખ્ય હેતુ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. જર્જરીત ઇમારતોમાં રહેવું જોખમી હોવાને કારણે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ લોકોની રજૂઆત અને માનવતાના અભિગમને ધ્યાનમાં રાખીને દિવાળી સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાએ શહેરમાં જર્જરીત મકાનોની સલામતી અને રહેવાસીઓના પુનર્વસનનો મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં લાવ્યો છે. હાલ મેયરના નિર્ણયથી સેંકડો પરિવારોને તાત્કાલિક રાહત મળી છે, પરંતુ દિવાળી બાદ આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા માટે મનપા અને રહેવાસીઓ વચ્ચે વધુ ચર્ચા થવાની શક્યતા છે.

- Advertisement -

You Might Also Like

રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર

રાજકોટ બન્યું દેશનું પ્રથમ 15 મિનિટ યોગ સિટીઃ 419 સ્થળોએ નિઃશુલ્ક યોગ કેન્દ્રો શરૂ કરાયા

સિનિયર સબ એડિટર- માહિતી મદદનીશ વર્ગ-૩ની પ્રિલિમ્સ પરીક્ષામાં CCDCના 18 ઉમેદવારો પાસ

રેસકોર્સના સ્વિમિંગ પૂલમાં 107 મહિલાઓએ એક્વા યોગ કર્યા

યોગ કર્મસુ કૌશલમઃ 12માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજકોટમાં ભવ્ય ઉજવણી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર
Next Article બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર
આજે ભારે વરસાદનું એલર્ટ : 5 દિવસ દરિયો તોફાની બનશે
મુંબઇ-વડોદરા હાઇવે પર અકસ્માત : પાર્ટી કરીને પરત ફરી રહેલા યુવક યુવતીના મોત
લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ
રાજકોટ બન્યું દેશનું પ્રથમ 15 મિનિટ યોગ સિટીઃ 419 સ્થળોએ નિઃશુલ્ક યોગ કેન્દ્રો શરૂ કરાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
રાજકોટ

રાજકોટ બન્યું દેશનું પ્રથમ 15 મિનિટ યોગ સિટીઃ 419 સ્થળોએ નિઃશુલ્ક યોગ કેન્દ્રો શરૂ કરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

સિનિયર સબ એડિટર- માહિતી મદદનીશ વર્ગ-૩ની પ્રિલિમ્સ પરીક્ષામાં CCDCના 18 ઉમેદવારો પાસ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?