By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા
    21 hours ago
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    4 days ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    5 days ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    5 days ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતીય રેલવેના AC કોચમાં ચોરી : આંકડો 104.51 કરોડ
    20 hours ago
    7 દિવસમાં ગુજરાતમાં ફરી વેગ પકડશે ચોમાસું
    20 hours ago
    હિન્દુ-મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટની મધ્યસ્થીનો અસ્વીકાર કરી કેસ લડવાનો નિર્ણય કર્યો
    20 hours ago
    ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
    3 days ago
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    20 hours ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    4 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    4 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    5 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 week ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    20 hours ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    20 hours ago
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    4 days ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    5 days ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સાચો ટુકડો જોઈ મોહી ગયેલા ડૉ. ધવલ મોલિયાએ સસ્તું સોનું લેવાની લ્હાયમાં રૂપિયા 5 લાખ ગુમાવ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સાચો ટુકડો જોઈ મોહી ગયેલા ડૉ. ધવલ મોલિયાએ સસ્તું સોનું લેવાની લ્હાયમાં રૂપિયા 5 લાખ ગુમાવ્યા
રાજકોટ

સાચો ટુકડો જોઈ મોહી ગયેલા ડૉ. ધવલ મોલિયાએ સસ્તું સોનું લેવાની લ્હાયમાં રૂપિયા 5 લાખ ગુમાવ્યા

Khaskhabar Editor
Last updated: 2025/05/27 at 5:01 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

ક્લિનિકમાં આવેલા દર્દીએ ખોદકામ દરમિયાન દાગીનાં નીકળ્યા છે કહી શીશામાં ઉતાર્યા

તબીબને ચોટીલા બોલાવી નકલી સોનું ધાબડી દીધું, ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગુનો

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
રાજકોટના મોરબી બાયપાસ રોડ પર રહેતા અને ત્યાં જ કલિનિક ધરાવતા તબીબને ગઠિયાઓએ સસ્તામાં સોનું દેવાની લાલચ આપી 5 લાખની છેતરપિંડી કરી નકલી સોનું ધાબડી દેતા મહિલા સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

રાજકોટના આસ્થા સાંગ્રીલામાં રહેતા તબીબ ધવલભાઇ પ્રવિણભાઈ મોલીયા ઉ.28એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં રમેશ નામનો વ્યક્તિ તથા અન્ય એક અજાણ્યો શખસ, અજાણી મહિલા સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, તે રૂદ્ર કલીનીક નામે દવાખાનું ધરાવી પ્રેક્ટીસ કરે છે ગઇ તા.15/05/2025ના સવારે ઘરે હતા ત્યારે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને વાત કરી હતી કે, ડોકટર સાહેબ દવા લેવાની છે, તમે કયારે દવાખાને આવશો તેમ પુછતા તબીબે તેમને થોડીવારમાં આવવાની વાત કરેલ અને તે આશરે સાડા અગિયારેક વાગ્યે દવાખાને ગયા હતા ત્યાં રમેશભાઇ નામની એક વ્યકિત આવેલ હોય તેણે પોતાને તાવ આવતો હોય અને કમર દુ:ખે છે તેમ વાત કરેલ હતી. જેથી તેને દવા આપી હતી ત્યારે તેણે કહ્યું હતું કે, ગોંડલ ચોકડી પાસે કામ ચાલતુ હોય ત્યાં સાઇડ પર રહીએ છીએ અમે મજુરીકામ કરતા હોય અને ખોદકામ કરતી વખતે આ ચાંદીનો સિકકો તથા અન્ય સોનાના દાગીના મળેલ હોવાની વાત તબીબને કરી હતી બાદ જણાવેલ કે, તમારે સોનાના દાગીના જોતા હોય તો તમે આવીને જોઇ જાજો અમે વાત કરી જતા રહેલ હતા ગઇ તા.16ના ફરીવાર તબીબને રમેશનો ફોન આવેલ અને સોનાના દાગીના બાબતે વાતચીત કરી હતી કે, અમે સિવિલ હોસ્પીટલ ખાતે બતાવવા આવવાના છીએ તમે ત્યાં આવજો અને સોનાના દાગીના જોઈ જજો તેમ વાત કરેલ બાદ બપોરના એકાદ વાગ્યે તબીબ સિવિલ હોસ્પીટલ ચોક ખાતે જતા રમેશ પુલ નીચે લઈ ગયેલ અને ત્યાં અન્ય એક શખ્સ આશરે 25 વર્ષનો તથા એક બહેન આશરે 55 વર્ષ વાળી હાજર હતાં ત્યાં આ બહેને કાળી કોથળી ખોલી તબીબને બતાવતા તેમાં પીળી ધાતુની માળાઓ હોય જેથી તબીબે તેમને પુછતા સોનાની હોવાનું જણાવેલ અને આશરે એક કીલો હોવાની વાત કરેલ હતી. બાદ તબીબે તેમને સોની પાસે બતાવાવનું કહેતા તેઓએ તેમાંથી કટકો આપ્યો હતો બાદ તેઓ નીકળી ગયેલ હતા. તબીબે આ સોનું રણછોડનગર ખાતે જઇ પટેલ હોલમાર્ક સેન્ટર ખાતે જઇ ટચ કરાવતા સોનુ 18 કેરેટ આવેલ હતુ. બાદ તેમણે દાગીના લેવાનું નકકી કર્યું હતુ.

બાદ ગઇ તા.17 ના સવારમાં આશરે સાડા અગિયારેક વાગ્યે તબીબે રમેશ નામના વ્યક્તિને ફોન કરી સોનાના દાગીના બાબતે વાતચીત કરી બાદ તેઓએ બધા દાગીના આપી દેવાની વાત કરતા તબીબે એક લાખમાં સોનાના દાગીના માંગેલ હતા બાદ વાતચીતના અંતે છેલ્લે 5 લાખમાં સોનાના દાગીના લેવાનું નકકી કરેલ હતુ બાદ તે શખ્સે જણાવેલ કે, અમે સુરેન્દ્રનગર ખાતે છીએ તમે સુરેન્દ્રનગર ખાતે આવો જેથી તબીબે ના પાડતા ચોટીલા બોલાવેલ હતો. જેથી ગઇ તા.19 ના સવારમાં તબીબે તેમને ફોન કરી ચોટીલા આવતા હોવાની જાણ કરી હતી. બાદ ફરિયાદી તથા તેના પત્ની બંને રૂપીયા પાંચ લાખની વ્યવસ્થા કરી બાઇક લઇને ચોટીલા ગયેલ હતા બાદ બપોરના આશરે અઢી વાગ્યે ચોટીલા ભકિતવનમાં ઉભેલ હતા. ત્યાં આરોપીને ફોન કરી બોલાવતા તેઓએ બહાર હાઇવે પર ગેઇટ પાસે આવવાની વાત કરેલ હતી. બાદ તબીબ એકલા હાઇવે પર ગેઇટ પાસે ગયા હતાં. ત્યાં રમેશ નામનો આ શખ્સ ઉભો હોય તે ફરિયાદીને સંકલ્પ હોટલ પાસે લઇ ગયેલ હતો. બાદ ત્યાં અગાઉ મળેલ શખ્સ તથા બેન બંને પણ હાજર હતાં.બાદમાં તબીબ તેમની પત્નીને અહીં લાવી આરોપીઓએ વસ્તુ જોવા આપતા તે જોઇ થેલામાં રહેલા 5 લાખ આપી દીધા હતાં બાદ આરોપી રમેશે જણાવેલ કે, તમે ચેક કરાવી લેજો ખોટુ નીકળે તો અમને પરત આપી દેજો અમે તમને રૂપીયા પરત આપી દેશુ, એમ વાત કરેલ હતી. બાદમાં ફરિયાદી આ સોનુ લઇને રાજકોટ આવેલ અને સીધા સાંજના સમયે રણછોડનગરમાં પટેલ હોલમાર્ક સેન્ટર ખાતે ગયેલ અને તપાસ કરાવતા સોનુ ખોટુ નીકળેલ હતુ. બાદ આરોપી રમેશને તેના મોબાઇલમાં ફોન કરતા સ્વીચ ઓફ આવતો હતો ફરિયાદીની પત્નિની તબિયત સારી ન હોવાથી તેમની સારવારમાં વ્યસ્ત હોય તુરંત ફરિયાદ કરી ન હતી હવે તેમણે આ અંગે ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

- Advertisement -

You Might Also Like

રાજ્યસભામાં વરણી બાદ રાજકોટમાં માનસિંહજી પરમારનું ભવ્ય સન્માન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી : BA-MAના એક્સટર્નલના 3 હજાર વિદ્યાર્થી એક વર્ષથી પરિક્ષાની રાહમાં

નાના લારી-ગલ્લા ધારકોને હટાવવાની કાર્યવાહી સામે કોંગ્રેસનો વિરોધ

‘PMOથી ચોકીદારી થતી હતી તો પણ રામમંદિરમાં ચોરી કેવી રીતે?’ : રાષ્ટ્રીય પ્રવક્તા રીતુ ચૌધરી

મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ

TAGGED: fraud, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશ અમેરિકાને વેંચી દીધું, સરકારની કમાન આતંકવાદીઓના હાથમાં: શેખ હસીનાનો આરોપ
Next Article રઝળતાં પશુઓનો આતંક મોરબીમાં બે આખલાએ ‘પોઝિશન’ લઇ લોકોના શ્ર્વાસ અધ્ધર કર્યાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

ગોંડલ પાસેથી મકાઈનો લોટ, પામોલીન તેલ, કલર ભેળવી બનાવાતા મસાલાનું કૌભાંડ ઝડપાયું  

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજ્યસભામાં વરણી બાદ રાજકોટમાં માનસિંહજી પરમારનું ભવ્ય સન્માન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી : BA-MAના એક્સટર્નલના 3 હજાર વિદ્યાર્થી એક વર્ષથી પરિક્ષાની રાહમાં
નાના લારી-ગલ્લા ધારકોને હટાવવાની કાર્યવાહી સામે કોંગ્રેસનો વિરોધ
‘PMOથી ચોકીદારી થતી હતી તો પણ રામમંદિરમાં ચોરી કેવી રીતે?’ : રાષ્ટ્રીય પ્રવક્તા રીતુ ચૌધરી
મર્ડર મિસ્ટ્રીના મહારાણી અગાથા ક્રિસ્ટીની વાર્તાઓનો આસ્વાદ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજ્યસભામાં વરણી બાદ રાજકોટમાં માનસિંહજી પરમારનું ભવ્ય સન્માન

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી : BA-MAના એક્સટર્નલના 3 હજાર વિદ્યાર્થી એક વર્ષથી પરિક્ષાની રાહમાં

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

નાના લારી-ગલ્લા ધારકોને હટાવવાની કાર્યવાહી સામે કોંગ્રેસનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?