By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    2 hours ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    1 day ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    3 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    2 hours ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    2 hours ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    2 hours ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    1 day ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દીવના પ્રશાસક પ્રફુલ પટેલે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ભોગ બનનારના પરિવારજનોને રૂબરૂ મળી સાંત્વના પાઠવી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > દીવના પ્રશાસક પ્રફુલ પટેલે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ભોગ બનનારના પરિવારજનોને રૂબરૂ મળી સાંત્વના પાઠવી
જુનાગઢ

દીવના પ્રશાસક પ્રફુલ પટેલે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ભોગ બનનારના પરિવારજનોને રૂબરૂ મળી સાંત્વના પાઠવી

Khaskhabar Editor
Last updated: 2025/06/16 at 4:59 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

પ્લેન ક્રેશ દુર્ઘટનામાં દીવના 14 લોકો હોમાયા.. આ દુ:ખદ ઘટનાને લઈ પ્રશાશક થયા ભાવુક

સરકારી માણસ છુ એટલે નથી આવ્યો-લાગણીથી ખેંચાઈને આવ્યો છું, હું પણ તમારા પરિવારનો જ એક વ્યક્તિ છું: પ્રશાસક પ્રફુલ પટેલ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.16
સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલ પટેલ અમદાવાદ થી સીધા દિવ આવી પહોંચ્યા હતા. આવતા ની સાથે એક મિનિટ નો પણ આરામ કર્યા વિના સીધા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પોતાના સ્વજનોને ગુમાવનાર પરિવારજનોને સાંત્વના આપવા તેમના ઘરે પહોંચ્યા હતા. પ્રશાસકએ પીડિતોના પરિવારજનો સાથે રૂબરૂ મુલાકાત કરી અને મુશ્કેલીના આ સમયે સાંત્વના આપતા જણાવ્યુ કે ખૂબ જ દુ:ખદ ઘટના બની છે. પરંતુ પરિસ્થિતિનો સામનો કરવા સિવાય કશુ જ ઉપાય નથી. સંયમ અને ધીરજ રાખવા સિવાય આપણા હાથમાં કઈ નથી. આટલા નાના ગામની અંદર એકી સાથે 14 વ્યક્તિઓનું આ રીતે મૃત્યુ થવુ એ ખૂબ જ દુ:ખદ અને અકલ્પનીય ઘટના છે. પરંતુ જે દુ:ખ આવ્યું છે. એની સામે લડવા સિવાય કોઈ ઉપાય નથી.પ્રશાસક પ્રફુલ પટેલ દરેક પરિવારને મળતી વખતે એક સરકારી અધિકારી તરીકે નહીં પરંતુ એમના પરિવારના એક સભ્યની જેમ તેમને સાંત્વના આપી સંવેદના વ્યક્ત કરતા દેખાયા હતા..

પ્રશાસકે દરેક પરિવારના સભ્યોને જણાવ્યું કે તમારે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી દરેક સમયે પ્રશાસન તેમની સાથે જ છે અને તેમને તમામ પ્રકારે મદદ પૂરી પાડવામાં આવશે.બધુ જ પ્રશાસન કરશે. હાલ દરેક અધિકારીઓ ખડેપગે છે. સરકારી નિયમો પ્રમાણે જે પણ કાર્યવાહી કરવાની છે તે અમે લોકો કરીશુ.

પ્રશાસક પ્રફુલ પટેલ દરેક પરિવારની મુલાકાત લઇ રહ્યા હતા ત્યારે તેમની સાથે દરેક અધિકારીઓ પદાધિકારીઓ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ પણ આ પરિવાર માટે સંવેદના વ્યક્ત કરવા પહોચી ગયા હતા. નોંધનીય છે કે જ્યારે ઘટના બની ત્યારથી જ દિવ એડીએમ વિવેકકુમાર અને તેમની ટીમ તથા ભાજપા મહિલા મંડળની તમામ બહેનો એક એક પરિવાર પાસે તેના દુ:ખમાં સહભાગી થવા પહોંચ્યા હતા.

- Advertisement -

તાલાલામાં અમદાવાદ વિમાન દુર્ધટનામાં મૃત્યુ પામેલ દિવંગતોને શ્રદ્ધાંજલિ અપાઇ

સેવાયજ્ઞ કેમ્પ ના પ્રારંભે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અકાળે મૃત્યુ પામેલા દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.સેવા યજ્ઞનાં તમાંમ લાભાર્થીઓ દ્વારા મિણબતી સાથે બે મિનિટ મૌન પાળી દિવંગતોને સામુહિક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ મૃતકોના પરીવારજનો ઉપર ઓચિંતી આવી પડેલ દુ:ખદ પરીસ્થીતીને પહોંચી વળવા દિવંગતોના પરિવારજનોને પ્રભુ શક્તિ આપે તેવી સામુહિક પ્રાર્થના કરવામાં આવી હતી.

You Might Also Like

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

TAGGED: junagadh, Praful Patel
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વેરાવળ તાલુકાના લુંભા તથા ખંઢેરી ગામમાંથી દીપડા ઝડપાયા
Next Article વેરાવળની દર્શન શાળાના 2 વિધાર્થીઓ NEETની પરીક્ષામાં ઝળક્યા: ગુજરાતના 9 વિધાર્થીઓ ટોપ 100માં ઝળક્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ગુજરાતજુનાગઢ

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
જુનાગઢ

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?