By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    2 hours ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    2 hours ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    21 hours ago
    નતાશા ડોલ સાથેની હિંસા અને વાયરલ ટ્રેન્ડ
    22 hours ago
    4-5 વર્ષમાં માણસ કરતાં પણ વધુ બુદ્ધિશાળી બની જશે AI : મસ્ક
    23 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ તૂટ્યો, 5નાં મોત
    21 hours ago
    MPના CM મોહન યાદવની ભયાનક ભ્રષ્ટાચારલીલા !
    21 hours ago
    મુંબઇમાં એક રાતમાં 10 ઇંચ વરસાદ : આજે પણ રેડ એલર્ટ
    22 hours ago
    ફૂલ લીધા, ભેટ્યા, ડાન્સ કર્યો…પછી શાતિર સિયાએ મંગેતર કેતનને ખીણમાં ધક્કો મારી દીધો!
    23 hours ago
    ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    2 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    1 week ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    6 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    7 minutes ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    1 hour ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    23 hours ago
    અનોખો વિરોધ : રાજકોટના કોંગી કોર્પોરેટરે પાવડા – તગારા લઈને આજી નદીની સફાઈ કરી
    23 hours ago
    મોબાઇલમાં ખોવાતું બાળપણ : મમ્મી – પપ્પાની જગ્યાએ ‘લાઈક, શેર, ફોલો’ થી થઈ રહી છે બોલવાની શરૂઆત
    2 days ago
    નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હૉટલોમાં ‘લીકર શોપ’ માટે હવે ‘સીધી પરમીટ’ મળી જશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > હૉટલોમાં ‘લીકર શોપ’ માટે હવે ‘સીધી પરમીટ’ મળી જશે
ગુજરાત

હૉટલોમાં ‘લીકર શોપ’ માટે હવે ‘સીધી પરમીટ’ મળી જશે

Khaskhabar Editor
Last updated: 2026/05/01 at 3:46 PM
Khaskhabar Editor 2 months ago
Share
3 Min Read
SHARE

વિકસતા ઉદ્યોગો – પ્રવાસન તથા આંતરરાષ્ટ્રીય રમતોત્સવને ધ્યાને રાખી સરકારનો સૈધ્ધાંતિક નિર્ણય

થ્રી – સ્ટાર હોટલો માટે પણ ‘લીકર શોપ’ના નિયમો હળવા કરાશે

- Advertisement -

હોટલમાં ઉતરતા પ્રવાસીઓની સુવિધા વધારવા તથા ઝંઝટભરી પ્રક્રિયા દુર કરવા તૈયારી

ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર

નશાબંધીનો કાયદો ધરાવતા ગુજરાતમાં વિકસતા પ્રવાસ તથા ઔદ્યોગિક વૃધ્ધિને ધ્યાને રાખીને છુટછાટ આપતા કદમ ઉઠાવવામાં આવી જ રહ્યા છે અને હવે તેમાં વધુ ‘હળવાશ’ કરવામાં આવી રહી હોય તેમ રાજ્યની ફોર અને ફાઇવ સ્ટાર હોટલમાં ‘લીકસ શોપ’ (શરાબની દુકાન)ની પરમીટ સીધી જ મળી જાય તેવી વ્યવસ્થા કરવાનો સૈધ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના સૂત્રોએ કહ્યું કે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય રમતોત્સવની તૈયારી શરુ થઇ છે. પ્રવાસન પણ વિકસી રહ્યું છે. પ્રવાસીઓને શરાબની પરમીટ આપવામાં આવે જ છે. તેઓને શરાબ મેળવવામાં સરળતા રહે તે માટે હોટલોને લીકર શોપની મંજુરી અપાય છે પરંતુ તેની પ્રક્રિયાની ઝંઝટથી ઘણો વિલંબ થતો હોય છે તે દુર કરવા માટે ફોર અને ફાઇવ સ્ટાર હોટલોને લીકર શોપ માટે સીધી જ મંજુરી આપવાનું સૈધ્ધાંતિક રીતે નકકી કરવામાં આવ્યું છે એટલું જ નહીં, નજીકના ભવિષ્યમાં થ્રી-સ્ટાર હોટલો માટેના નિયમો હળવા કરીને તેમાં પણ મંજુરી અપાશે.
રાજ્ય સરકારની હળવી નીતિથી રાજ્યમાં ‘લીકર શોપ’નું નેટવર્ક વિસ્તરી શકશે. રાજ્ય સરકારના એક સીનીયર અધિકારીએ કહ્યું કે ગત ચિંતન શિબિરમાં રાજ્યના પ્રવાસન વિકાસ વિશે ચર્ચાસત્ર યોજાયું હતું. જ્યારે અનેક અધિકારીઓએ હોટલોમાં લીકર શોપની મંજુરી નિયમો હળવા કરવાનું સુચવ્યું હતું. હોટલ એસોસીએશન તો લાંબા વખતથી
આ પ્રકારની છુટછાટની માંગ કરી જ રહ્યું છે.
પ્રવર્તમાન નિયમનકારી પ્રક્રિયા હેઠળ હોટલ શરૂ થયા બાદ લીકર શોપની મંજુરી મેળવવામાં મહિનાઓ લાગી જાય છે. હોટલમાં આવતા પ્રવાસીઓને શરાબની સુવિધા આપી શકાતી નથી. રાજ્ય સરકારે થ્રી-સ્ટાર કે તેથી નીચેની કેટેગરીની હોટલોને પણ કેસ-ટુ-કેસના ધોરણે લીકર શોપની મંજુરી આપવાનું નક્કી કર્યું જ છે. ઉપરાંત મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે તેવા કચ્છ તથા ટેન્ટ સીટી ધરાવતા પર્યટન સ્થળોએ પણ દારૂબંધીના નિયમો હળવા કરવાની દરખાસ્ત છે.
રાજ્ય વિધાનસભામાં ગત ફેબ્રુઆરીમાં શરાબની પરમીટનો મુદ્ો ઉપસ્થિત થયો હતો. સરકારે એવો જવાબ આપ્યો હતો કે છેલ્લા એક વર્ષમાં અમદાવાદમાં દારૂની પરમીટ માંગતી અરજીમાં 227 ટકાની વૃધ્ધિ થઇ હતી. 21 જાન્યુઆરી-2024થી 20 જાન્યુઆરી 2025 દરમિયાન દારૂની પરમીટ માટે નવી રાર અરજી થઇ હતી જે સંખ્યા 21 જાન્યુઆરી 2025થી 20 જાન્યુઆરી 2026 દરમિયાન 956 થઇ હતી. વિધાનસભામાં એમ પણ કહેવાયું હતું કે છેલ્લા બે વર્ષમાં અમદાવાદ-ગાંધીનગરની 32 હોટલોને લીકર શોપની મંજુરી આપવામાં આવી હતી. અમદાવાદ તથા ગાંધીનગરમાં લીકર શોપ ધરાવતી હોટલોમાં દારૂના વેચાણ પર રાજ્ય સરકારને 116.39 કરોડની આવક થઇ હતી.

- Advertisement -

You Might Also Like

મુંબઈથી અમદાવાદ પહોંચેલી એર ઇન્ડિયાની ફ્લાઇટે ખોટો વળાંક લેતા ઇન્ડિગોનું વિમાન સામે આવી ગયુ

રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ

નર્મદાના સાગરબારામાં ભારે વરસાદ, નદી-નાળાઓ છલકાયા

પ્રવેશોત્સવમાં આંગણવાડી કેન્દ્રના ભૂલકાંઓએ સૂર્યનમસ્કાર અને યોગના આસનો કરી સૌને મંત્રમુગ્ધ કર્યા

જંગલેશ્વરનું ડિમોલેશન ચાલતું હતું ત્યારે અધિકારીઓ કાજુકતરી ખાઈ રહ્યા હતાઃ 27 લાખના ભોજન ખર્ચની દરખાસ્ત પેન્ડિંગ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં રેસ્ટોરાં, કેટરિંગ અને સ્ટ્રીટ ફૂડવાળા સગડા તરફ વળ્યા તો કેટલાક બંધ કરવાની કગાર પર
Next Article બેંગલુરુ સીઝનમાં ત્રીજી મેચ હાર્યું: ગુજરાતે 4 વિકેટથી હરાવ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધર્મ

આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
મુંબઈથી અમદાવાદ પહોંચેલી એર ઇન્ડિયાની ફ્લાઇટે ખોટો વળાંક લેતા ઇન્ડિગોનું વિમાન સામે આવી ગયુ
રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

મુંબઈથી અમદાવાદ પહોંચેલી એર ઇન્ડિયાની ફ્લાઇટે ખોટો વળાંક લેતા ઇન્ડિગોનું વિમાન સામે આવી ગયુ

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
TALK OF THE TOWNરાજકોટ

રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ગુજરાત

નર્મદાના સાગરબારામાં ભારે વરસાદ, નદી-નાળાઓ છલકાયા

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?