By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    14 hours ago
    યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
    2 days ago
    મિડલ ઇસ્ટમાં મહાયુધ્ધ : USએ ઈરાન પર 5 કલાક સુધી ધડાધડ મિસાઈલો છોડી
    2 days ago
    UAEમાં લાગ્યો કેરળના ટેક્નિશિયનને 78 કરોડનો જૅકપોટ
    2 days ago
    બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ
    13 hours ago
    બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર – ચોમાસું ફરી સક્રિય થશે
    13 hours ago
    ઉર્મિલાએ લગ્નના 3 દિવસ પહેલા થનારા પતિનો લઈ લીધો જીવ
    14 hours ago
    હવે ગુજરાતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની તૈયારી
    2 days ago
    હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટમાંથી બિન-જામીનપાત્ર વોરંટ જાહેર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    14 hours ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    3 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    6 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    6 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    14 hours ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    2 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    3 days ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    3 days ago
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઠેસ રૂપે જોયો કે જોયો ઈશ્વરની જેમ, પથ્થરને કોણે જોયો પથ્થરની જેમ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ઠેસ રૂપે જોયો કે જોયો ઈશ્વરની જેમ, પથ્થરને કોણે જોયો પથ્થરની જેમ
Author

ઠેસ રૂપે જોયો કે જોયો ઈશ્વરની જેમ, પથ્થરને કોણે જોયો પથ્થરની જેમ

Khaskhabar Editor
Last updated: 2025/04/19 at 3:10 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

સિદ્ધાર્થ રાઠોડ

પ્રસ્થાન:
દરેક જન્મતું બાળક એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજી માનવજાતમાંથી વિશ્વાસ ગુમાવ્યો નથી

- Advertisement -

-ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર

આપણો કહેવાતો સભ્ય સમાજ કોઈ અલગ વ્યક્તિત્વને સ્વીકારી શકતો નથી. દરેક વ્યક્તિ અપૂર્ણ હોવા છતાં તે તે અપૂર્ણતાનો ઉત્સવ મનાવી શકતી નથી. દેખાવ, સ્વભાવ, વિચાર, આવડતો તે બધાના ચોકઠા આપણે બનાવી લીધા છે અને કોઈ તે ચોકઠામાં બંધબેસે તો જ તે આપણા માન સન્માનને લાયક છે એવું આપણા મગજમાં ઠસી ગયું છે. હાથ કે પગથી અપંગ માણસોની ઠેકડી પ્રત્યક્ષ કે પરોક્ષરીતે આપણે ઉડાવતા હોઈએ છીએ. સૌથી ખરાબ હાલત તો માનસિક સમસ્યાઓ ધરાવતા લોકોની થાય છે. કાં તો તેમને ગાંડો, પાગલ, ચક્રમ જેવા વિશેષણોથી નવાજવામાં આવે છે અથવા તેમને ભગવાનનું બાળક, દિવ્યાત્મા બનાવીને તેમના નામનો વેપલો આદરવામાં આવે છે. થોડા વર્ષો પહેલા રાજકોટમાં આવા કમલેશભાઈ નામના એક યુવાન સાથે આવું જ થયું હતું. આવી જ એક શારીરિક સ્થિતી છે ઓટીઝમ. એક દસકા પહેલા એક અનુરાગ બસુનું એક અદભૂત મૂવી આવેલું – બરફી જેમાં પ્રિયંકા ચોપરાએ તેના જીવનનું સર્વોત્તમ પરફોર્મન્સ આપેલું તે ફિલ્મમાં ઓન એવું જ કહેવાયેલું કે ઓટિઝમ કે એવી કોઈ માનસિક સ્થિતી ધરાવતા લોકો એ નથી પાગલ કે નથી કોઈ દેવદૂત. શા માટે આપણે તેમની સાથે સામાન્ય માણસો જેવો વ્યવહાર નથી કરી શકતા?

તેમનામાં પણ ઘણી પ્રતિભા છુપાયેલી હોય છે અને તેમને લાચાર, બિચારા ગણવાને બદલે જો તેમને તે ખીલવવાનો મોકો આપીએ તો તેઓ પણ તેમના જીવનની સાર્થકતા પામી શકે. હમણાં જોયેલ એક ફિલ્મના પ્રતાપે આવા વિચારો મનમાં ઘુમરાવા લાગ્યા. તુંબાડ ફિલ્મના કારણે પ્રસિદ્ધ થયેલા પ્રોડ્યુસર, એક્ટર સોહમ શાહ દ્વારા અભિનીત અને હિટ, કેસરી જેવી ફિલ્મોનું લેખન કરી ચૂકેલા ગિરીશ કોહલી દ્વારા નિર્દેશિત ફિલ્મ ક્રેઝી (ઈફિુડ્ઢુ). ફિલ્મની વાર્તા એક અપહૃત એવી ઓટીઝમ ધરાવતી ક્ધયા અને તેને પહેલા અપમાનિત કરતા પણ પછી તેના પ્રત્યેના પ્રેમના લીધે તેને બચાવવા મરણિયા થતા તેના ડોકટર પિતાની આસપાસ ઘૂમે છે. ફિલ્મ દોઢ કલાકની હોવાથી ફાલતુ ગીતો, રોમાન્સ કે કોમેડી માટે જગ્યા રહેતી નથી. કલાઈમેક્સમાં થોડું કાચું કપાયું હોવા છતાં અત્યારની બુદ્ધિ વગરની રીમેકો, બાયોગ્રાફીઓ કે ભંગાર મસાલા ફિલ્મોના ફાલમાં આ એક જોવાલાયક ફિલ્મ તો છે જ. ફિલ્મની પટકથાને એક આગવું પાસુ એ છે કે તેમાં મુખ્ય પાત્ર એવા ડોકટર સિવાય બીજું કોઈપણ પાત્ર પડદા પર આવતું નથી. મુખ્ય પાત્રનું નામ અભિમન્યુ રાખીને તેને મહાભારતના અભિમન્યુની જેમ જ મુસીબતના ચક્રવ્યૂહમાં ફંસાયેલો બતાવ્યો છે. જેસ્પર કેઈડનું પાર્શ્વસંગીત દરેક દૃશ્યને ઉઠવ આપે છે. સોહમ શાહે ઘણી હદ સુધી પોતાના પાત્રને ન્યાય આપ્યો છે. પણ ફિલ્મના અંતમાં એ જ વાત મુકેલી છે કે શા માટે આપણે માનસિક દિવ્યાંગતાને કા અર્શ કેનોચી ફર્શ પર જ મૂકીએ છીએ. તેઓ સામાન્ય માણસોની જેમ જીવી ન શકે. કુદરતે તેમની સાથે અન્યાય કર્યો છે એટલે જ અનિવાર્ય છે કે આપણે તેમને ન્યાય અપાવીએ.

- Advertisement -

પૂર્ણાહુતિ:

મૂળે ઇડિયટ શબ્દનો અર્થ નગરથી અને સામાન્ય લોકોથી દૂર રહેતો પ્રખર બુદ્ધિશાળી માણસ એવો થતો હતો
(શીર્ષક પંક્તિ: રમેશ પારેખ)

You Might Also Like

મર્ડર મિસ્ટ્રીના મહારાણી અગાથા ક્રિસ્ટીની વાર્તાઓનો આસ્વાદ

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા

શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ

જીવનસાથી સાથેના સંબંધનો સૂર્યાસ્ત !

TAGGED: LIFE LESSONE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એક કોલેજિયન છોકરાએ એના પિતાના મિત્રને ફોન કરીને કહ્યું, અંકલ, આપ ક્યારે ફ્રી હશો ?
Next Article ઋતુઓના રાજા ઉનાળાની ટિપ્સ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હિરાસર એરપોર્ટ આસપાસ ટ્રાફિક પોલીસની તોડલીલા

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ગીરમાં ગેરકાયદે રીસોર્ટ-હોટેલો પર બુલડોઝર ફરશે : નવી મંજૂરી નહીં
હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ
100 પરીક્ષાના પરિણામો જાહેર કરવાની માંગ સાથે એબીવીપીના કાર્યકર્તાઓ કર્યો યજ્ઞ
જુના સામે નવા દાગીના બનાવી દેવાની લાલચ આપી મનપાના કોન્ટ્રાક્ટર શક્તિ રાઠોડે 25 લાખની આચરી ઠગાઈ
” વેપન કાર્ટેલ ગેંગ “ના ગંજીવાડાના આરીફ સહીત વધુ 2 સાગરીત 3 પિસ્ટલ, 2 કાર્ટીસ સાથે ઝડપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

મર્ડર મિસ્ટ્રીના મહારાણી અગાથા ક્રિસ્ટીની વાર્તાઓનો આસ્વાદ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?