By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    1 day ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    2 days ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    2 days ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    3 days ago
    નતાશા ડોલ સાથેની હિંસા અને વાયરલ ટ્રેન્ડ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    23 hours ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    24 hours ago
    રામ મંદિર ચોરી કેસ, FIR શંકાના પરિઘમાં : મુખ્ય ખલનાયકોને બચાવી લેવાયા, ટટપૂજિંયા સાગરિતોને ફસાવી દેવાયા
    1 day ago
    5 લાખ ફોલોઅર્સ એટલે હવે ‘સેલિબ્રિટી’નો દરજ્જો!
    1 day ago
    સરકારે રાતો રાત પ્રતિબંધ હટાવ્યા : હવે તરત જ મળી જશે LPG બાટલા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    24 hours ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    2 days ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    4 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    7 minutes ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 day ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    2 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    2 days ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    2 days ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    2 days ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અદાણી ગ્રીનમાં 75% વૃદ્ધિની આગાહી બ્રોકરેજ ફર્મ જેફરીઝે આપી ‘BUY’ની સલાહ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > અદાણી ગ્રીનમાં 75% વૃદ્ધિની આગાહી બ્રોકરેજ ફર્મ જેફરીઝે આપી ‘BUY’ની સલાહ
બિઝનેસ

અદાણી ગ્રીનમાં 75% વૃદ્ધિની આગાહી બ્રોકરેજ ફર્મ જેફરીઝે આપી ‘BUY’ની સલાહ

Khaskhabar Editor
Last updated: 2024/08/01 at 5:32 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

રેટિંગમાં ખાવડા પ્રોજેક્ટની મહત્વપૂર્ણ નોંધ લેવાઈ

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.1

- Advertisement -

વિખ્યાત બ્રોકરેજ ફર્મ જેફરીઝે અદાણી ગ્રીન એનર્જીના શેર માટે ’BUY’ રેટિંગ આપ્યું છે. કંપનીના આગામી વિસ્તરણના લક્ષ્યને ધ્યાનમાં રાખીને બ્રોકરેજ ફર્મે વર્તમાન શેરના ભાવમાં 75% અપસાઇડની સંભાવના દર્શાવી છે. અદાણી ગ્રીનનું કવરેજ શરૂ કરતા તેમણે કંપનીના શેર માટે ‘BUY’ નિર્ધારણ કર્યું છે.
FY25 ના પ્રથમ ત્રિમાસિક ગાળાની વાત કરીએ તો, કંપનીના નફામાં જેફરીઝે લગભગ બમણો વધારો દર્શાવ્યો છે. એક એક્સચેન્જ ફાઈલિંગ અનુસાર જૂન 2024માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં અદાણી ગ્રુપની કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 95% વધીને રૂ. 629 કરોડ થયો છે.

અદાણી ગ્રીનના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો પર નજર કરીએ તો, કંપનીની આવક રૂ.2,162 કરોડથી 31% વધીને રૂ. 2,834 કરોડ થઈ છે. જેમાં નફો રૂ. 323 કરોડથી 95% વધીને રૂ. 629 કરોડ થયો છે. EBITDA રૂ. 1,921 કરોડથી 26% વધીને રૂ. 2,420 કરોડ થયો છે. EBITDA માર્જિન પણ 88.9% થી ઘટીને 85.4% થયું છે. જેફરીઝે અદાણી ગ્રીનનો ટાર્ગેટ ભાવ 17% અપસાઇડ સાથે શેર દીઠ રૂ. 2,130 રાખ્યો છે. આ બેઝ કેસ સિનેરીયોમાં FY27 સુધીમાં અદાણી ગ્રીનની સ્થાપિત ક્ષમતા 29.7 GWસુધી પહોંચવાનો અંદાજ છે, જેમાં FY2024-27 દરમિયાન આવક અને PAT 38% અને 70% ના CAGR સાથે વધશે.

જો કે, જેફરીઝે વધુ આશાવાદી અનુમાન ધરાવે છે, જેમાં ટાર્ગેટ પ્રાઈઝ રૂ. 3,180 છે. FY30 સુધીમાં અદાણી ગ્રીનની 50GW ક્ષમતાને તેની પાછળનું કારણ જણાવવામાં આવ્યું છે. જેમાં FY26 સુધીમાં મર્ચન્ટ કેપેસિટી બેઝ કેસ 8% થી વધીને 20% થવાનો અંદાજ છે અને ક્ષમતાઓનો ઉપયોગ 30% થી વધીને 35% થવાનો અંદાજ છે.

- Advertisement -

દેશની સૌથી સૌથી મોટી રિન્યુએબલ કંપનીઓમાંની એક અદાણી ગ્રીનની ટાર્ગેટ પ્રાઈઝ રૂ. 3,180, વર્તમાન કિંમત કરતાં 75% વધુ રાખવામાં આવ્યો છે. ઋઢ26 સુધીમાં વેપારી ક્ષમતા 20% મિક્સ થઈ જશે. બેઝ કેસમાં ઉચ્ચ ક્ષમતાનો ઉપયોગ 30% થી વધીને 35% સુધીનો છે. AGELની સકારાત્મક પહેલોના પરિણામે તેના પર્ફોર્મન્સ અને રેટિંગ્સમાં પણ પરિવર્તન આવ્યું છે. તેના અહેવાલમાં જેફરીઝે અદાણી ગ્રીનની વૃદ્ધિની સાક્ષી આપતા અનેક પરિબળોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં મજબૂત સકારાત્મક ઔદ્યોગિક સમર્થન અને પાવર માંગમાં 7% થી વધુ વૃદ્ધિનો સમાવેશ થાય છે. બ્રોકરેજ માને છે કે નાણાકીય વર્ષ 24-30માં પાવર કેપેક્સ રોકાણ પણ 2.2 ગણું વધીને 280 બિલિયન થઈ જશે.

You Might Also Like

વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!

કોમોડિટી માર્કેટમાં મોટો કડાકો : 3 દિવસમાં સોનું રૂ.7,500 અને ચાંદી રૂ.11,300 સસ્તી થઈ

સોના-ચાંદીના ભાવમાં કડાકો : ચાંદી ₹2.31 લાખ પર પહોંચી, સોનામાં ₹3,152 ઘટાડો

મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવી સ્થિતિ છતાં સેન્સેક્સ નિફ્ટીમાં તેજી, રૂપિયો પણ મજબૂત, ક્રૂડમાં ભડકો

વૉર ઈફેક્ટ: સોના-ચાંદીમાં પ્રચંડ કડાકો, સેન્સેક્સ-નિફ્ટી પણ ધરાશાયી, ક્રૂડમાં ભડકો તો રૂપિયો નબળો પડ્યો

TAGGED: 'BUY', Adani Green
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પરિમલ નથવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમનું નવું પુસ્તક ‘કોલ ઓફ ધ ગીર’ ભેટ કર્યું
Next Article ધ્રાંગધ્રા નગરપાલિકાના સફાઈ કર્મચારી રોડ પર કચરો ઠાલવતા સ્થાનિકોમાં રોષ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બોલીવુડ

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
આઇકોનિક અમેરિકન ટેક્નોલોજી જાયન્ટ ઝેરોક્ષ કોર્પોરેશનનો ઇતિહાસ, તેનું વૈશ્વિક યોગદાન અને તેની આજ
ટોકસિક લોકોની કુંડળી અને ફળાદેશ
સાઉન્ડ ઓફ સાયલન્સ
તમારી હદમાં આવે તો બે લાફા ઝીકી દો, પછી હું બેઠો છું: ધારાસભ્ય સંજય કોરડિયા
ચાંદીકામ કરનારની ભૂમિકામાં ભગવાન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસસ્પોર્ટ્સ

વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
બિઝનેસ

કોમોડિટી માર્કેટમાં મોટો કડાકો : 3 દિવસમાં સોનું રૂ.7,500 અને ચાંદી રૂ.11,300 સસ્તી થઈ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
બિઝનેસ

સોના-ચાંદીના ભાવમાં કડાકો : ચાંદી ₹2.31 લાખ પર પહોંચી, સોનામાં ₹3,152 ઘટાડો

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?