By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    10 hours ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    11 hours ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    2 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    5 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત
    9 hours ago
    પ્રદર્શન પર પોલીસની બર્બરતા અયોગ્ય : સુપ્રીમ કોર્ટ
    10 hours ago
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
    2 days ago
    અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
    2 days ago
    આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    11 hours ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    3 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    5 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    6 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    10 hours ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બોપન્નાએ રવિવારે પેરિસ ઓલિમ્પિકના મેન્સ ડબલ્સના પ્રથમ રાઉન્ડમાં પરાજય બાદ નિવૃત્તિની જાહેરાત કરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > બોપન્નાએ રવિવારે પેરિસ ઓલિમ્પિકના મેન્સ ડબલ્સના પ્રથમ રાઉન્ડમાં પરાજય બાદ નિવૃત્તિની જાહેરાત કરી
સ્પોર્ટ્સ

બોપન્નાએ રવિવારે પેરિસ ઓલિમ્પિકના મેન્સ ડબલ્સના પ્રથમ રાઉન્ડમાં પરાજય બાદ નિવૃત્તિની જાહેરાત કરી

Khaskhabar Editor
Last updated: 2024/07/30 at 5:01 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

બોપન્નાની 22 વર્ષ બાદ નિવૃત્તિ

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.30

- Advertisement -

ભારતીય ટેનિસ સ્ટાર રોહન બોપન્નાએ રવિવારે પેરિસ ઓલિમ્પિકના મેન્સ ડબલ્સના પ્રથમ રાઉન્ડમાં પરાજય બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી. 44 વર્ષનો બોપન્ના 22 વર્ષથી ભારત માટે રમી રહ્યો હતો. તેણે 2002માં દેશ માટે ડેબ્યૂ કર્યું હતું. રવિવારે રમાયેલી મેચમાં તેઓ ગેલ મોનફિલ્સ અને એડૌર્ડ રોજર વેસેલિનની ફ્રેન્ચ જોડીએ 5-7, 6-2થી પરાજય પામ્યા હતા. આ સાથે ભારતીય જોડી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.

તે 6 ગ્રાન્ડ સ્લેમ મેન્સ ડબલ્સ મેચમાં ફાઇનલિસ્ટ હતો. 2017માં મિક્સ્ડ ડબલ્સમાં ફ્રેન્ચ ઓપન અને 2024માં મેન્સ ડબલ્સમાં ઑસ્ટ્રેલિયન ઓપન જીતી છે. પેરિસ ઓલિમ્પિક પહેલાં, બોપન્નાએ છેલ્લે એશિયન ગેમ્સ 2023માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાં તેણે રૂતુજા ભોસલે સાથે મિક્સ્ડ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. બોપન્નાએ પ્રથમ રાઉન્ડમાં હાર બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી. “દેશ માટે આ ચોક્કસપણે મારી છેલ્લી ઇવેન્ટ હશે. હું સંપૂર્ણ રીતે સમજું છું કે હું ક્યાં છું અને હવે, જ્યાં સુધી આ ચાલુ રહેશે ત્યાં સુધી હું ટેનિસ સર્કિટનો આનંદ માણતો રહીશ. હું જ્યાં છું તેનો મને ગર્વ છે,” તેણે પીટીઆઈને કહ્યું હું 22 વર્ષ પછી પણ ભારતનું પ્રતિનિધિત્વ કરીશ એવું મેં ક્યારેય વિચાર્યું નહોતું. બોપન્નાની આ ત્રીજી ઓલિમ્પિક હતી. બોપન્નાએ લંડનમાં 2012માં ઓલિમ્પિકમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં તે મહેશ ભૂપતિની ભાગીદારીમાં મેન્સ ડબલ્સમાં બીજા રાઉન્ડમાં પહોંચ્યો હતો. રિયો 2016માં, બોપન્ના અને સાનિયા મિર્ઝા મિક્સ્ડ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ મેચ હાર્યા બાદ ચોથા સ્થાને રહ્યા હતા. બોપન્ના ટોક્યો 2020 ઓલિમ્પિકમાં જગ્યા બનાવી શક્યો નહોતો. આ વર્ષની શરૂઆતમાં, બોપન્ના 43 વર્ષ અને નવ મહિનાની ઉંમરે તેના પાર્ટનર મેથ્યુ એબ્ડેન સાથે ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યા બાદ ટેનિસના ઓપન યુગમાં ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો હતો. ઓસ્ટ્રેલિયન ઓપન 2024ની જીત બોપન્નાનું બીજું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ હતું. તેણે 2017માં ફ્રેન્ચ ઓપનમાં મિક્સ ડબલ્સ જીતી હતી. બોપન્ના અને એબ્ડેને ગયા મહિને ફ્રેન્ચ ઓપનની સેમિફાઇનલમાં પણ જગ્યા બનાવી હતી.

બોપન્ના આ વર્ષે 29 જાન્યુઆરીએ એસોસિયેશન ઑફ ટેનિસ પ્રોફેશનલ્સ (અઝઙ) રેન્કિંગમાં વિશ્વનો નંબર-1 મેન્સ ડબલ્સ ખેલાડી બન્યો હતો. તે સમયે બોપન્ના 43 વર્ષના હતા.

- Advertisement -

43 વર્ષની ઉંમરે, તે વિશ્વનો નંબર-1 મેન્સ ડબલ્સ પ્લેયર બનનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી છે. હાલમાં તેની એટીપી રેન્કિંગ 4 છે.

You Might Also Like

ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ

કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી

શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્

ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ

ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી

TAGGED: Bopanna, Paris Olympics
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article NDA સરકાર પર સંકટના વાદળ
Next Article પાકિસ્તાનનું પાપ: જમ્મુ-કાશ્મીરમાં 600 SSG કમાન્ડોની કરાવી ઘૂસણખોરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Kinnar Acharya

પ્રકૃતિ તો મબલખ આપે છે, આપણે ઝીલી શકવાની ક્ષમતા કેળવી નથી

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત
ગુજરાતમાં વધુ એક પરીક્ષાના પેપર લીક ? : BAMS ત્રીજા વર્ષની પરીક્ષાના પ્રશ્નો વાયરલ થયાનો આક્ષેપ
રાજકોટમાં રવિવારે સઘન વાહન ચેકીંગમાં છરી સાથે 61, દારૂ ઢીંચેલી હાલતમાં 46 ઝડપાયા
પ્રદર્શન પર પોલીસની બર્બરતા અયોગ્ય : સુપ્રીમ કોર્ટ
ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
સ્પોર્ટ્સ

કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
સ્પોર્ટ્સ

શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?