By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    12 hours ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    1 day ago
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    2 days ago
    ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…
    4 days ago
    કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મમતા 4 કલાક ભવાનીપુર સ્ટ્રોંગ રૂ મમાં રહ્યાં: કહ્યું- કોઈને EVM લૂંટવા નહીં દઈએ
    10 hours ago
    કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં કમ્મરતોડ ભાવવધારો: 19 KGના બાટલાનો નવો ભાવ ₹3074
    10 hours ago
    જબલપુર ક્રૂઝ દુર્ઘટના: કાળના પંજામાં પણ માતાએ પુત્રનો સાથ ન છોડ્યો, દ્રશ્ય જોઈ સૌ કોઈ ભાવુક
    11 hours ago
    NDMA Alert: મોબાઈલમાં જોરદાર સાયરન વાગે તો ગભરાતા નહીં! સરકાર કરી રહી છે ખાસ ટેસ્ટિંગ
    11 hours ago
    ચોરાયેલા મોબાઈલ રિકવરી કરવામાં ગુજરાત પોલીસ દેશભરમાં ત્રીજા ક્રમે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: લાઈવ મેચમાં ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતાં ઝડપાયો સ્ટાર ખેલાડી! BCCI લેશે એક્શન?
    2 days ago
    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી: નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો
    4 days ago
    ‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
    4 days ago
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    1 week ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 day ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 days ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    1 week ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: BJPનો હાઈવોલ્ટેજ ડ્રામા, સસ્પેન્સ અને ક્લાઈમેક્સ…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > BJPનો હાઈવોલ્ટેજ ડ્રામા, સસ્પેન્સ અને ક્લાઈમેક્સ…
રાજકોટ

BJPનો હાઈવોલ્ટેજ ડ્રામા, સસ્પેન્સ અને ક્લાઈમેક્સ…

Khaskhabar Editor
Last updated: 2026/04/11 at 4:02 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
3 Min Read
SHARE

બહુમાળી ભવન ચોક ખાતે ભાજપનું વિજય વિશ્ર્વાસ સંમેલન

મનપાની ચૂંટણી માટે ભાજપના 72 ઉમેદવારોએ ફોર્મ ભર્યું: મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા

- Advertisement -

રૂપાલાનો વિજય મંત્ર: ‘72 કમળ ખીલવવા માટે કાર્યકરો કમર કસે, પ્રચારની શરૂઆત પોતાના ઘરથી જ કરો’

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી ભાજપમાં હાઈવોલ્ટેજ ડ્રામા, સસ્પેન્સ અને ક્લાઈમેક્સ જેવી સ્થિતિ સર્જાઈ હતી પહેલા ઉમેદવારોને લઈને સસ્પેન્સ સર્જાયું હતું ત્યારબાદ જેની ટિકિટ કપાઈ ત્યારે ભાજપ કાર્યાલયે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો અને છેલ્લે વિજય વિશ્ર્વાસ સંમેલનમાં ક્લાઈમેક્સમાં નેહલ શુક્લની એન્ટ્રી થઈ. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઇ આજે 11 એપ્રિલે ભારતીય જનતા પાર્ટીના 72 ઉમેદવારો પોતાનું ઉમેદવારી પત્રક રજૂ કર્યા હતા બહુમાળી ભવન ચોક ખાતે વિજય વિશ્ર્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં નેતાઓ, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. પરંતુ આ વિજય વિશ્ર્વાસ સંમેલનમાં નારાજ નેતાઓ અને કાર્યકર્તાની ગેરહાજરી જરૂર જોવા મળી રહી છે. ભાજપના વિજય વિશ્ર્વાસ સંમેલન દરમિયાન જ સર્જાયેલા આ રાજકીય વળાંકે સૌને ચોંકાવી દીધા હતા. સૌથી મોટો ક્લાઈમેક્સ વોર્ડ નં-7માં જોવા મળ્યો હતો. કાર્યકરો જીતના ઉત્સાહમાં હતા ત્યારે જ એકાએક વોર્ડ નં-7ની ટિકિટને લઈને મોટો ફેરફાર કરવામાં આવ્યો. શૈલેષ જાનીના સ્થાને પૂર્વ કોર્પોરેટર નેહલ શુક્લને ટિકિટ આપવામાં આવતા આશ્ર્ચર્ય સર્જાયું હતું
ભાજપે 72 સીટ મુજબ ઘઇઈ, જઈ, જઝ અને સામાન્ય વર્ગોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. આ યાદીમાં ખાસ કરીને મહિલાઓને મોટા પ્રમાણમાં તક આપવામાં આવી છે. ઘઇઈ મહિલા, જઈ મહિલા અને સામાન્ય મહિલા અનામત બેઠકો પર ભાજપે સક્રિય મહિલાઓને મેદાનમાં ઉતારી છે, જે પાર્ટીની મહિલા સશક્તિકરણની નીતિને પ્રતિબિંબિત કરે છે. વોર્ડ-1 થી વોર્ડ-6 સુધીના ઉમેદવારોમાં સ્થાનિક અને અનુભવી ચહેરાઓને પ્રાધાન્ય અપાયું છે, જ્યારે વોર્ડ-7 થી વોર્ડ-12 સુધીમાં યુવા અને શિક્ષિત ઉમેદવારોને સ્થાન મળ્યું છે. જો કે, અંતિમ ઘડીએ વોર્ડ નંબર 11ના ભાજપના ઉમેદવાર રક્ષિત કલોલા અને વોર્ડ નં-5ના દિલીપ લુણાગરિયાની પણ ટિકિટ કપાઈ તેવી શક્યતા હતી. જો કે દોઢ કલાક સુધી આ મુદ્દે ગડમથલ ચાલી હતી. પંરતુ આખરે પક્ષ દ્વારા રક્ષિત કલોલા અને દિલીપ લુણાગરિયાની યથાવત રાખવામાં આવ્યા હતા. આ વિજય વિશ્ર્વાસ સંમેલનમાં 72 ઉમેદવારો, સાંસદ પરસોત્તમ રૂપાલા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, ભાનુબેન બાબરીયા, ઉદય કાનગડ, પૂર્વ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. વિજય વિશ્ર્વાસ સંમેલનમાં સાંસદ પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, ચૂંટણી પ્રચારની શરૂઆત કાર્યકરોએ પોતાના ઘર અને આજુબાજુથી કરવી જોઈએ. મત આપવો અને બીજાને આપવા માટે પ્રેરીત પણ કરવા જોઈએ અને આ ચૂંટણીમાં 72 કમળ ભાજપના ખીલે તે માટે કાર્યકરે હંમેશા તત્પર રહેવું જોઈએ.

- Advertisement -

You Might Also Like

વીમા ક્લેઈમ નકારનાર ‘ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ’ કંપનીને વ્યાજ સાથે ચૂકવણીનો આદેશ

રાજકોટમાં રેસ્ટોરાં, કેટરિંગ અને સ્ટ્રીટ ફૂડવાળા સગડા તરફ વળ્યા તો કેટલાક બંધ કરવાની કગાર પર

પ્રથમ વખત ગુજરાતની માથાદીઠ આવક ₹ 3 લાખને પાર : GDPમાં 8.3% યોગદાન

ઘરે બેઠા ડિજિટલ જીવન પ્રમાણપત્ર

રેસકોર્સ રિંગ રોડ હરવા-ફરવા-બેસવા લાયક બન્યો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો
Next Article રામાણીના ટેકેદારોએ કહ્યું, ‘અમારા વોર્ડમાં ભાજપ હારશે’

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વીમા ક્લેઈમ નકારનાર ‘ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ’ કંપનીને વ્યાજ સાથે ચૂકવણીનો આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
બેંગલુરુ સીઝનમાં ત્રીજી મેચ હાર્યું: ગુજરાતે 4 વિકેટથી હરાવ્યું
હૉટલોમાં ‘લીકર શોપ’ માટે હવે ‘સીધી પરમીટ’ મળી જશે
રાજકોટમાં રેસ્ટોરાં, કેટરિંગ અને સ્ટ્રીટ ફૂડવાળા સગડા તરફ વળ્યા તો કેટલાક બંધ કરવાની કગાર પર
પ્રથમ વખત ગુજરાતની માથાદીઠ આવક ₹ 3 લાખને પાર : GDPમાં 8.3% યોગદાન
ઘરે બેઠા ડિજિટલ જીવન પ્રમાણપત્ર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વીમા ક્લેઈમ નકારનાર ‘ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ’ કંપનીને વ્યાજ સાથે ચૂકવણીનો આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

રાજકોટમાં રેસ્ટોરાં, કેટરિંગ અને સ્ટ્રીટ ફૂડવાળા સગડા તરફ વળ્યા તો કેટલાક બંધ કરવાની કગાર પર

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

પ્રથમ વખત ગુજરાતની માથાદીઠ આવક ₹ 3 લાખને પાર : GDPમાં 8.3% યોગદાન

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?