ભાવનગર જિલ્લા ના પ્રસિદ્ધ યાત્રાધામ મહુવાં તાલુકા ના ભગુડા માં મોગલ ના આશીર્વાદ લેતા સફિન હસન માં મોગલ ની આરતી ઉતારી ને ધન્યતા અનુભવી હતી,જણાવ્યું હતું કે જ્યારે હું ભાવનગર આવ્યો ત્યાર થી માં મોગલ ભગુડા ના દર્શન કરવાની ઈચ્છા હતી.તે આજે પૂરી થય,સાથે સાથે ભગુડા મોગલ મંદિર ના ટ્રસ્ટી શ્રી .માયાભાઈ આહિર દ્વારા સાલ ઓઢાડી ને સ્વાગત કર્યું હતું અને ભાવનગર જિલ્લા માં બગદાણા ના પોલીસ સ્ટેશન ના સાહેબ પણ હજાર રહી આરતી નો લાભ લીધો હતો,ત્યાર બાદ ચા ની પ્રસાદી લીંથી હતી,સાથો સાથ એસીપી સફીંન હસન જણાવ્યું હતું કે મંદિરે ની સુંદર વ્યવસ્થા જોય ને સફિન હસન ને ટ્રસ્ટી ગણ નેં અભિનંદન પાઠવ્યા હતા.
કૌશિક વાજા (ભાવનગર)


