દારૂ તેમજ લકઝરી થતા અન્ય મુદ્દામાલ સાથે કુલ રકમ રૂપિયા 25, 56, 500/ નો મુદ્દામાલ જપ્ત કર્યો
અરવલ્લી જિલ્લામાં લકઝરી બસ માં થી દારૂ ઝડપાયો જેના અનુસ્નધાને શ્રી આર.કે.પરમાર, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી.અરવલ્લી નાઓ એ આપલે સચૂના મુજબ પ્રોહી ડ્રાઇવ અન્વયે એલ.સી.બી. સ્ટાફના માણસો (૧) અ.હે.કો.ઇમરાનખાન નજામીયા (ર) આ.હે .કો. પ્રમોદકુમાર સખુદેવપ્રસાદ ના ઓ મોડાસા રૂરલ પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા. તે દરમ્યાન વાટંડા ટોલ પ્લાઝા ઉપર વાહન ચેકીંગ દરમ્યાન એક લકઝરી નંબર-RJ.14.PE.5556 જે વાદળી તથા લાલ કલરની છે જેની આગળના ભાગે જોતાં મેઇન ગ્લાસ ઉપર અંગ્રેજીમાં “શ્રીનાથજી” લખેલ અને તેની નીચે બોનેટ ઉપર હિન્દીમાં જયપુર સિહોરી મા.આબુ લખલે ની આવતાં ચેકીંગ કરતાં લકઝરી ની ડેકીમાંથી પ્લાસ્ટીકના કોથળાઓ માં છુટી ભરેલ બોટલો નંગ ૧૦૮ કિ.રૂ.૫૪,૦૦૦/- નો જથ્થો મળી આવેલ. આમ અરવલ્લી જીલ્લા એલ.સી.બી.પોલીસ ધ્વારા પ્રોહીબીશનનો મોટો જથ્થો લકઝરી માં વહન થતો વાંટડા ટોલ પ્લાઝા ઉપર પકડી પાડવામાં સફરતા મળી હતી તેમજ બે આરોપી ની ધરપકડ કરી ગુન્હો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
જગદીશ સોલંકી અરવલ્લી.


