By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    14 hours ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    14 hours ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    15 hours ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    2 days ago
    તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
    2 days ago
    દાહોદમાં ધમધમતી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    14 hours ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    6 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જોગણીયા ડુંગર પર ટ્રેકિંગ કરતા વિદ્યાર્થીઓ પર મધમાખીનો હુમલો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > જોગણીયા ડુંગર પર ટ્રેકિંગ કરતા વિદ્યાર્થીઓ પર મધમાખીનો હુમલો
જુનાગઢ

જોગણીયા ડુંગર પર ટ્રેકિંગ કરતા વિદ્યાર્થીઓ પર મધમાખીનો હુમલો

Khaskhabar Editor
Last updated: 2025/05/05 at 11:36 AM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

40 જેટલા વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, એક ને ફેક્ચર

108, ફાયર વિભાગ અને પોલીસે રેસ્ક્યુ કરીને ડુંગર પરથી ઉતાર્યા

- Advertisement -

રાજ્ય ભરના અનેક વિદ્યાર્થી ભાઈ – બહેનો ટ્રેકિંગ કેમ્પમાં જોડાય છે

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29

જૂનાગઢ ગિરનાર પર્વત પર વર્ષોથી દેશ અને રાજ્ય ભરમાંથી પ્રતિ વર્ષ હજારો વિદ્યાર્થી ભાઈ – બેહનો ગિરનારના ડુંગરાળ વિસ્તારમાં ટ્રેકિંગ કરીને ખડક ચઢાણની તાલીમ લેવા આવે છે. અને આ કેમ્પ 7 દિવસ ચાલતા હોઈ છે. ત્યારે આજ રોજ રાજ્યના અનેક જિલ્લા માંથી વિદ્યાર્થી ભાઈ – બેહનો પાજનાકા પુલ પાસે આવેલ જોગણીયા ડુંગર પર ટ્રેકિંગ કરવા પોહચ્યાં હતા ત્યારે સવારે 9 વાગ્યા આસપાસ મધમાખીના ઝુંડે અચાનક હુમલો કરી દીધો હતો જેમાં અંદાજે 130 જેટલા વિદ્યાર્થી ભાઈ – બેહનોમાં નાસભાગ મચી હતી જેમાં 40 જેટલા વિદ્યાર્થીઓને મધમાખીએ ડંખ મારતા તમામને રેસ્ક્યુ કરીને 108 એમ્બ્યલન્સ દ્વારા જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મધમાખીના હુમલામાં મળતી વિગત મુજબ પંડિત દીનદયાલ ઉપાધ્યાય પર્વતારોહાણ કેન્દ્ર દ્વારા દેશ અને રાજ્ય ભરના વિદ્યાર્થીઓ અને અન્ય સંસ્થા દ્વારા ખડક ચઢાણની તાલીમ ચાલવામાં આવે છે જેમાં આજરોજ નેશનલ ફાયર એકેડમી અને અન્ય સંસ્થાના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ દ્વારા સરકારી એડવેન્ચર કોર્ષ તારીખ 01 થી 07 મે સુધી એક ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

જેમાં કુલ 101 શિબીરાર્થીઓ જોડાયા હતા અને તેમની ઉમર 8 થી 13 વર્ષની હતી જયારે સવારે 9 કલાક આસપાસ જોગણીયા ડુંગર, પાજ નાકા પુલ પાસેના ડુંગર પર પર્વતારોહણ પ્રવુતિ દરમ્યાન શીબીરાર્થીઓને ઉડીને આવેલ મધમાખીના ઝૂંડે હુમલો કરતા મધમાખીએ શીબીરાર્થીઓને કરડતા વિદ્યાર્થીઓ ગભરાય ગયા હતા અને આ મધમાખી હુમલામાં 30 થી 40 જેટલા વિદ્યાર્થીઓને અસર થતા તમામને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતા જોકે તમામની તબિયત સારી હોવાનું હોસ્પિટલ સુપ્રિટેન્ડ દ્વારા જણાવ્યું હતું. આજ રોજ જોગણીયા ડુંગર પર 101 શિબીરાર્થીઓ ટ્રેકિંગ કેમ્પ કરી રહ્યા હતા ત્યારે અચાનક મધમાખીનું ઝુંડ ઉડીને આવ્યું હતું અને વિદ્યાર્થીઓને કરડતા સામાન્ય અસર થતા ટ્રેકિંગ કેમ્પમાં વિદ્યાર્થીઓને ડુંગર વિસ્તાર માંથી રેસ્ક્યુ કરીને નીચે ઉતાર્યા હતા જેમાં જૂનાગઢ મનપા ફાયર વિભાગના કર્મીઓ સાથે પોલીસ સ્ટાફ તેમજ ટ્રેકિંગ કેમ્પના ઇન્સ્ટ્કટરો સાથે રહીને વિદ્યાર્થીઓને જૂનાગઢ ચાર 108 એમ્બ્યુલન્સ મારફત સતત ખડેપગે રહીને તમામને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતા જ્યાં તમામ શિબીરાર્થીઓની તબિયત સારી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ટ્રેકિંગ કેમ્પમાં જૂનાગઢ, રાજકોટ જામનગર અને મહુવાના વિદ્યાર્થી ભાઈ – બેહનો હોવાનું જાણવા મળ્યું છે.

ખડક ચઢાણ તાલીમમાં પ્રથમ વખત ઘટના બની

જૂનાગઢમાં ભવનાથ વિસ્તારમાં આવેલ પંડિત દીનદયાલ ઉપાધ્યાય પર્વતારોહાણ કેન્દ્ર અને રાજ્ય સરકારની સાંસ્કૃતિક રમત ગમત વિભાગ દ્વારા ઘણા વર્ષોથી ખડક ચઢાણ તાલીમ કેમ્પો યોજાય પણ આ પ્રથમ વાર આવી ઘટના બન્યાનું સામે આવ્યું છે અનેક ટ્રેકિંગ કેમ્પો યોજાય ગયા ત્યારે આ મધમાખીનું ઝુંડ અન્ય જગ્યા પરથી ઉડીને આવ્યું અને આ ઘટના બની ત્યારે લોકોનું કેહવું છે કે, હાલ જે રીતે આકરી ગરમી હોવાના લીધે મધમાખીના ઝુંડ ઉડવાના બનાવો જોવા મળતા હોઈ છે અને આ જે મધમાખીઓ હતી તે સાદી હતી કોઈ ઝેરી ન હતી જેના લીધે વિદ્યાર્થીઓને કોઈ વધુ અસર થઇ નથી તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે.

You Might Also Like

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

TAGGED: junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાંથી કુલ 21 બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઉઠાવી લઈ નજરકેદમાં રાખ્યા
Next Article લોકમાન્ય તિલક સ્વિમિંગ પુલમાં ધાંધિયા!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
મનપાના વાહનો માટે રિટેલ પંપ પરથી ડીઝલ ખરીદવાનો નિર્ણય : મહિને રૂ.40 લાખની બચતનો દાવો
ભાવનગરમાં લઠ્ઠાકાંડ : નકલી રોયલ સ્ટેગ દારૂ પીવાથી 4ના મોત
શિક્ષણને પ્રોત્સાહન : જય માડી ચેરિટેબલ ટ્રસ્ટે ૧૦૫ બાળકને અભ્યાસની કીટ અર્પણ કરી
રાષ્ટ્રગીતના અપમાનના વિરોધમાં રાજકોટ ભાજપ યુવા મોરચા દ્વારા વિશાળ કેન્ડલ માર્ચ
શીતળા સાતમ : બેડીપરાના 150 વર્ષ જૂના શીતળા માતાજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ગુજરાતજુનાગઢ

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
જુનાગઢ

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?