બાયડ તાલુકાના ફતેપુરા ગામે ગઈ કાલે ગેસની બોટલ ફાટતા આગ લાગી હતી .જેમાં ચાર પરિવારોના મકાનો બળી ને ખાખ થઈ ગયા હતા.જેમાં ઘરવખરી સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો .ત્યારે બાયડ ના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એ પીડિત પરિવારો ની મુલાકાત લીધી હતી અને પરિવારોને આશ્વાસન આપીને રાશનની કિટો આપી હતી .તેમજ ધાબળા આપી સહાય કરી હતી.
જગદીશ સોલંકી અરવલ્લી.


