By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    24 hours ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    3 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    4 days ago
    થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો
    4 days ago
    ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભોપાલના 1000 ઘરમાં પાણી ઘૂસ્યા
    6 minutes ago
    શાહ સંસદમાં જવાબ આપશે
    23 hours ago
    બંગાળમાંથી ખેડૂતનું અપહરણ કરીને બાંગ્લાદેશ લઈ ગયા !
    24 hours ago
    યુપીમાં ગંગા સહિત 9થી વધુ નદી બેકાંઠે
    24 hours ago
    ઝારખંડના વિદ્યાર્થીઓની ભૂખ હડતાલ અને દિલ્હીના જંતર-મંતર આંદોલન વચ્ચે જમીન-આસમાનનો તફાવત
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    5 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અઝરબૈજાનનો આરોપ છે કે ભારતે તેની SCO પૂર્ણ સભ્યપદની અરજીને અવરોધી: પાકિસ્તાન સંબંધો પર ‘બદલો લેવા માંગે છે’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > અઝરબૈજાનનો આરોપ છે કે ભારતે તેની SCO પૂર્ણ સભ્યપદની અરજીને અવરોધી: પાકિસ્તાન સંબંધો પર ‘બદલો લેવા માંગે છે’
આંતરરાષ્ટ્રીય

અઝરબૈજાનનો આરોપ છે કે ભારતે તેની SCO પૂર્ણ સભ્યપદની અરજીને અવરોધી: પાકિસ્તાન સંબંધો પર ‘બદલો લેવા માંગે છે’

Khaskhabar Editor
Last updated: 2025/09/03 at 1:39 PM
Khaskhabar Editor 11 months ago
Share
3 Min Read
SHARE

અઝરબૈજાને ભારત પર SCOના સંપૂર્ણ સભ્યપદ માટેના તેના પ્રયાસને અવરોધવાનો આરોપ લગાવ્યો, અને આરોપ લગાવ્યો કે ભારત પાકિસ્તાન સાથેના સંબંધોને કારણે બદલો લેવા માંગે છે.

ભારતે શાંઘાઈ સહયોગ સંગઠન સંમેલનમાં પાકિસ્તાનના સમર્થક અઝરબૈજાનને પૂર્ણ સભ્યપદ આપવાનો ઇન્કાર કરી દીધો છે. ભારતે SCOમાં બાકુની ફૂલ મેમ્બરશિપ માટેની બિડ ફગાવી દીધી છે. પાકિસ્તાન સાથે અઝરબૈજાનના ગાઢ સંબંધોના કારણે ભારતે આ પગલું લીધું હોવાનું દાવો તુર્કીશ મીડિયામાં કરવામાં આવ્યો છે.

- Advertisement -

અઝરબૈજાનના મીડિયાએ ભારત પર ‘બહુપક્ષીય રાજદ્વારી’ સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો છે. તેના મતે, ભારતે અઝરબૈજાનની શાંઘાઈ સહકાર સંગઠન(SCO)માં સભ્યપદની મહત્ત્વાકાંક્ષાને અટકાવી દીધી છે. આ નિર્ણય ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનને અઝરબૈજાનના સમર્થન સાથે જોડાયેલો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.

ભારતે શાંઘાઈ સ્પિરિટના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કર્યું

અઝરબૈજાના એક બ્રોડકાસ્ટ મીડિયા  અનુસાર, ચીને બાકુ(અઝરબૈજાન)ના સભ્યપદને ટેકો આપ્યો હોવા છતાં ભારતે SCO સમિટમાં અઝરબૈજાનની અરજીનો વિરોધ કર્યો છે. આ ન્યૂઝ પબ્લિકેશને દાવો કર્યો છે કે, ભારતનો આ નિર્ણય બહુપક્ષીય રાજદ્વારી અને “શાંઘાઈ સ્પિરિટ”ના સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે. વધુમાં દલીલ કરી છે કે દ્વિપક્ષીય વિવાદોને બહુપક્ષીય મંચ પર લાવવા જોઈએ નહીં. આ અહેવાલો પર ભારતે તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. આ અહેવાલ મુજબ, SCO કાઉન્સિલ ઑફ હેડ્સ ઑફ સ્ટેટ સમિટ દરમિયાન અઝરબૈજાનના પ્રમુખ ઇલ્હામ અલીયેવે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ સાથેની મુલાકાતને ધ્યાનમાં રાખતાં ભારતે તેની સાથે બદલાની ભાવનાથી આ કૃત્ય કર્યું હોવાનો આક્ષેપ મૂક્યો હતો.

ભારત-પાકિસ્તાન તણાવ સમયે આપ્યું હતું સમર્થન

- Advertisement -

કાશ્મીરમાં પહલગામ આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તણાવ દરમિયાન અઝરબૈજાને પાકિસ્તાનને સમર્થન આપ્યું હતું. શાહબાઝ શરીફે અઝરબૈજાનના ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન સાથે એકતા દર્શાવવા બદલ અલીયેવનો આભાર માન્યો હતો. અલીયેવે પાકિસ્તાનને ભારત પરની ‘જીત’ બદલ અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતનું વર્ચસ્વ હોવા છતાં અઝરબૈજાન ઇસ્લામાબાદ સાથેના સંબંધોમાં ‘ભાઈચારા’ ને પ્રાધાન્ય આપે છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ

કાશ્મીરમાં 22 એપ્રિલના રોજ પહલગામમાં આતંકી હુમલો થયો હતો. જેમાં નિર્દોષ 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલાનો બદલો લેતાં 7 મેના રોજ ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર શરુ કર્યું હતું. જેમાં પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદીના નવ ઠેકાણે હુમલા કરી 100થી વધુ આતંકવાદીઓના ઢીમ ઢાળી દીધા હતા. પહલગામ આતંકી હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકી સંગઠન ટીઆરએફએ લીધી હતી. જો કે, બાદમાં ફેરવી તોળ્યું હતું.

શરીફ અને પુતિન વચ્ચે વાતચીત

બીજી તરફ, મંગળવારે શહબાઝ શરીફે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત દરમિયાન કહ્યું કે ‘છેલ્લા ઘણા વર્ષોમાં આપણા સંબંધોમાં સુધારો થયો છે. હું પણ આપણા દ્વિપક્ષીય સંબંધોને નિર્ણાયક રીતે મજબૂત બનાવવા માંગુ છું. પાકિસ્તાન રશિયાના ભારત સાથેના સંબંધોનું સન્માન કરે છે.’ તેમણે મોસ્કો સાથે ઇસ્લામાબાદના સંબંધોને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. બંને નેતાઓ SCO સમિટમાં ભાગ લેવા માટે ચીનમાં હતા.

You Might Also Like

ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર

ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ

ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો

થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો

ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા

TAGGED: Azerbaijan, Azerbaijan Alleges India Blocked Its SCO Bid, india, pakistan, SCO
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘4 જૂન જેવું હૃદયદ્રાવક…’: બેંગલુરુમાં થયેલી ભાગદોડ પર વિરાટ કોહલીનું નિવેદન
Next Article સુરતમાં 8 જેટલા ગણપતિ પંડાલમાં ચોરી કરનારને પોલીસે પકડી પાડયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ભોપાલના 1000 ઘરમાં પાણી ઘૂસ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
રાજકોટમાં ભાગીદારી છૂટી થયા બાદ પણ હિસાબ માંગી ભત્રીજાનો કાકા પર હુમલો : કારમાં કરી તોડફોડ
અણીયારાની ગોવાલિયા ફૂડ ફેકટરીમાંથી 550 કિલો એનાલોગ ચીઝ-પનીરનો નાસ
શાહ સંસદમાં જવાબ આપશે
‘યદા યદા હી ધર્મસ્ય…’ના શ્લોક ઉચ્ચાર સાથે જન્માષ્ટમી મહોત્સવ સમિતિના કાર્યાલયનું ઉદ્ઘાટન થયુ
એક જ રોડ પર ચાર-ચાર ચેકિંગ પોઇન્ટ ફ ટ્રાફિક જામના સ્થળે પોલીસ ગાયબ અને પોઇન્ટ પર જવાનોની ફોજ કેમ? : રોહિતસિંહ રાજપૂત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
આંતરરાષ્ટ્રીય

ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
આંતરરાષ્ટ્રીય

ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?