By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    9 minutes ago
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    2 days ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    2 days ago
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    2 days ago
    ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    30 દિવસ જેલમાં રહે તો PM-CMની ખુરશી જશે
    3 minutes ago
    કર્ણાટકની પથ્થરની ખાણમાં ખડક પડ્યો, ૮ મજૂરનાં મોત
    18 minutes ago
    મુંબઈમાં ભારે વરસાદ : દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળવાની ચેતવણી
    31 minutes ago
    મનરેગાને બદલે VB-G RAM G લાગુ : 100ને બદલે 125 દિવસ રોજગારની ગેરંટી
    23 hours ago
    જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર : મધ્યપ્રદેશ-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    3 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    3 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    3 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    6 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    6 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 week ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 week ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    1 day ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    1 day ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    2 days ago
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    3 days ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આતિશી આજે રાજભવન ખાતે 5 AAP મંત્રીઓ સાથે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > આતિશી આજે રાજભવન ખાતે 5 AAP મંત્રીઓ સાથે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે
ખાસ-ખબરરાષ્ટ્રીય

આતિશી આજે રાજભવન ખાતે 5 AAP મંત્રીઓ સાથે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

Khaskhabar Editor
Last updated: 2024/09/21 at 11:31 AM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

નામાંકિત મુખ્યમંત્રી આતિશી લગભગ 4:30 વાગ્યે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે, આતિશીએ સૌથી વધુ મંત્રાલયો સંભાળ્યા છે

દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે નવા મુખ્યમંત્રી તરીકે આતિશી શપથ ગ્રહણ કરશે. મુખ્યમંત્રી આજે એટલે કે શનિવારે દિલ્હીમાં શપથ લેશે. નામાંકિત મુખ્યમંત્રી આતિશી લગભગ 4:30 વાગ્યે સીએમ તરીકે શપથ લેશે. આ સાથે સૂત્રોના જણાવ્યા અનુસાર તેમની સાથે 5 મંત્રીઓ પણ શપથ લેશે. આતિશીની કેબિનેટમાં ગોપાલ રાય, સૌરભ ભારદ્વાજ, કૈલાશ ગેહલોત, ઈમરાન હુસૈન અને મુકેશ અહલાવતનો સમાવેશ થશે.

- Advertisement -

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં જેલમાંથી છૂટ્યા બાદ અરવિંદ કેજરીવાલે 17 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. કેજરીવાલે રાજીનામાની જાહેરાત કર્યા બાદ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી જેમાં આતિશીના નામને મંજૂરી આપવામાં આવી હતી. આતિશી અગાઉની કેજરીવાલ સરકારમાં કેબિનેટ મંત્રી હતા. હવે શનિવારે આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસમાં પણ શપથગ્રહણની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

આતિશીએ સૌથી વધુ મંત્રાલયો સંભાળ્યા છે

આતિશીને કેજરીવાલના સાથી અને વિશ્વાસુ માનવામાં આવે છે. અણ્ણા આંદોલનના સમયથી તેઓ કેજરીવાલની સાથે છે. તેમણે સરકારમાં વધુમાં વધુ મંત્રાલયો પણ સંભાળ્યા હતા અને કેજરીવાલ જેલમાં ગયા ત્યારથી તેઓ પક્ષ અને સરકાર સાથે સંબંધિત મોટાભાગના મુદ્દાઓ પર અવાજ ઉઠાવતા રહ્યા છે. મંત્રી બનતા પહેલા આતિશીએ પૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયાના શિક્ષણ માટે સલાહકાર તરીકે પણ કામ કર્યું હતું.

- Advertisement -

2020માં પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા

2020ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આતિશી પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ પછી 2023માં કેજરીવાલે તેમને પોતાની કેબિનેટમાં સામેલ કર્યા. 2020ની ચૂંટણીમાં પાર્ટીએ તેમને દિલ્હીની કાલકાજી વિધાનસભા સીટ પરથી મેદાનમાં ઉતાર્યા હતા. તેમણે આ બેઠક પર ભાજપના ઉમેદવાર ધરમવીર સિંહને હરાવ્યા હતા.

આતિશી ત્રીજી મહિલા મુખ્યમંત્રી હશે

આતિશી દિલ્હીની ત્રીજી મહિલા મુખ્યમંત્રી હશે. આ પહેલા ભાજપના દિવંગત અને દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજ અને કોંગ્રેસના શીલા દીક્ષિત દિલ્હીના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. સુષ્મા સ્વરાજનો કાર્યકાળ ઘણો નાનો હતો જ્યારે શીલા દીક્ષિત 15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા. હવે દિલ્હીની કમાન આતિષી પાસે જવાની છે. કેબિનેટમાં જે ચહેરાઓનો સમાવેશ કરવામાં આવશે તેમાં મોટાભાગના જૂના ચહેરાઓ છે જેઓ અગાઉ મંત્રી રહી ચૂક્યા છે. મુકેશ અહલાવત પ્રથમ વખત મંત્રી તરીકે શપથ લેશે. કેજરીવાલના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચને આ વર્ષે નવેમ્બરમાં જ વિધાનસભાની ચૂંટણી કરાવવાની માંગ કરી છે. પાર્ટીએ કહ્યું છે કે, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં નવેમ્બરમાં જ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, તેથી તેણે બંને રાજ્યોમાં એકસાથે ચૂંટણી કરાવવાનો અનુરોધ કર્યો છે.

You Might Also Like

30 દિવસ જેલમાં રહે તો PM-CMની ખુરશી જશે

કર્ણાટકની પથ્થરની ખાણમાં ખડક પડ્યો, ૮ મજૂરનાં મોત

મુંબઈમાં ભારે વરસાદ : દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળવાની ચેતવણી

મનરેગાને બદલે VB-G RAM G લાગુ : 100ને બદલે 125 દિવસ રોજગારની ગેરંટી

જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર : મધ્યપ્રદેશ-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત

TAGGED: aap, atishi, Delhi's chief minister, Raj Bhavan
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હિઝબુલ્લાએ પેજર વિસ્ફોટને ‘યુદ્ધની ઘોષણા’ ગણાવી ઈઝરાયેલે ફરી લેબેનોન પર શરૂ કર્યાં ભીષણ હવાઈ હુમલા
Next Article સુરત પાસે ટ્રેન ઉથલાવવાનું કાવતરું, રેલવે સ્ટાફની સતર્કતાને લીધે મોટી દુર્ઘટના ટળી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

30 દિવસ જેલમાં રહે તો PM-CMની ખુરશી જશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
મનપાના નવનિયુક્ત ચેરમેનો હોદ્દો સંભાળ્યાના ચાર જ દિવસમાં 15માંથી 12 ગેરહાજર!
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફાઈનાન્સિયલ લીટરસી અને ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટનો સર્ટિફિકેટ કોર્સ શરૂ
102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
જિલ્લા કક્ષાએ ધક્કા બંધઃ તાલુકા લેવલે જમીન દફતર નિરીક્ષક (ILR)ની કચેરી શરૂ
કર્ણાટકની પથ્થરની ખાણમાં ખડક પડ્યો, ૮ મજૂરનાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

30 દિવસ જેલમાં રહે તો PM-CMની ખુરશી જશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
રાષ્ટ્રીય

કર્ણાટકની પથ્થરની ખાણમાં ખડક પડ્યો, ૮ મજૂરનાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 18 minutes ago
રાષ્ટ્રીય

મુંબઈમાં ભારે વરસાદ : દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળવાની ચેતવણી

Khaskhabar Editor Khaskhabar Editor 31 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?