By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    2 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    2 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    2 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    2 days ago
    ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટને લીલી ઝંડીઃ આર્થિક સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    2 days ago
    UPI ચાર્જથી બૅન્કો-સરકારને થશે 16,000 કરોડની મસમોટી આવક
    2 days ago
    2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ
    3 days ago
    દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા
    3 days ago
    3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    2 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    4 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રૂ.5 લાખના ચેક રીટર્ન અન્વયે થયેલાં ફોજદારી કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રૂ.5 લાખના ચેક રીટર્ન અન્વયે થયેલાં ફોજદારી કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો
રાજકોટ

રૂ.5 લાખના ચેક રીટર્ન અન્વયે થયેલાં ફોજદારી કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

Khaskhabar Editor
Last updated: 2025/01/23 at 5:17 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટ શહેરમાં કોઠારીયા મેઈન રોડ પર રહેતા હરેશભાઈ નરશીભાઈ રામણી દ્વારા રાજકોટ શહેરમા જ રહેતા કારખાનેદાર અશોકભાઇ કે. શિંગાળા વિરુદ્ધ રાજકોટની નામદાર કોર્ટમાં ચેક પરત ફર્યા અંગેની ફરિયાદ દાખલ કરેલ. જે ફરિયાદ ચાલી જતાં રાજકોટના મહે. 17મા એડી. ચીફ જ્યુડિ. મેજિસ્ટ્રેટ સદરહુ ફરિયાદમાં આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ ફરમાવેલ છે.ફરિયાદીએ દાખલ કરેલ ફરિયાદોની ટૂંકી હકીકત એ પ્રકારની છે કે, આરોપી અશોકભાઈ શિંગાળા રાજકોટમાં હરીક્રીશ્ના આર્ટ નાં નામે કારખાનું ધરાવે છે જયારે ફરિયાદીના માસા હીરાભાઈ લીંબાણીનો પુત્ર દિલીપ ઉર્ફે બીપીન ત્યાં કામકાજ કરતો હોય જેથી આરોપી ફરિયાદીના સંપર્કમાં આવેલ અને આરોપીને નાણાની જરૂરીયાત ઉપસ્થિત થતા આરોપીએ ફરિયાદી પાસે બે કટકે રૂપિયા પાંચ લાખ હાથ ઉછીના લીધેલ છે. ત્યારબાદ ફરિયાદીએ અ રકમ પરત માંગતા આરોપીએ તેમની આઈ.સી.આઈ.સી. બેંક ભક્તિનગર શાખા, રાજકોટના પોતાના બચત ખાતાનો ચેક ફરિયાદીને ચૂકવણા પેટે આપેલ અને ચેક બેંકમાં રજુ કર્યે રકમ મળી જશે તેવો પાકો વચન, વિશ્વાસ અને ખાત્રી આપેલ જેથી ફરિયાદીએ સદર ચેક બેંકમાં રજુ કરતા અપૂરતા ભંડોળના કારણે ચેક પરત ફરેલ. જેથી ફરિયાદીએ આરોપીને ચેકની લેણી રકમની ડીમાંડ કરતી નોટીસ તેઓના વકીલ મારફત આઓપીને મોકલાવેલ જેનો આરોપી દ્વારા તેઓના વકીલ મારફત જાવાબ પાઠવવામાં આવેલ પરંતુ ચેક મુજબની રકમ આરોપી દ્વારા ફરિયાદીને ચૂકવેલ ન હોય આરોપીએ નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 તથા કલમ-142 અન્વયે ગંભીર પ્રકારનો ગુન્હો કરેલ હોય તે મુજબની ફરિયાદ રાજકોટની અદાલતમા દાખલ કરેલ.આરોપીએ પોતાની સામેના કેસમાં એ મતલબનો બચાવ લીધેલ કે આરોપી તદ્દન નિર્દોષ છે. આરોપીએ ફરિયાદી પાસેથી કહેવાતી આવી કોઈ રકમ લીધેલ નથી.

- Advertisement -

તેમજ આરોપીએ ફરિયાદીને તેઓની લેણી રકમ ચૂકવવા માટે આવી કોઈ રકમનો ચેક ફરિયાદીને આપેલ નથી ખરી હકીકતે ફરિયાદીના પિતા નરશિભાઈ રામાણી પાસેથી આરોપીએ ઊંચા વ્યાજે નાણા લીધેલ હોય તે સમયે નરશીભાઈએ આરોપી પાસેથી સિક્યુરીટી પેટે 10- કોરા ચેક લીધેલ હોય તે પૈકીના આરોપીના સિક્યુરિટી પેટેના કોરા, તારીખ વગરના ચેકનો દૂરઉપિયોગ કરી તદન ખોટી હકીકતો વાળી ફરિયાદ કરેલ છે. આમ આરોપી તદન નિર્દોષ છે.

નામદાર અદાલત સમક્ષ કેસ ચાલી જતાં ફરિયાદી-આરોપી તરફે રજૂ થયેલ મૌખિક તેમજ લેખિત પુરાવો તથા આરોપીના વકીલ સમીર જોશી દ્વારા થયેલ ફરિયાદીની વિસ્તૃત ઊલટ તપાસ તેમજ બંને પક્ષે થયેલ લેખિત-મૌખિક રજૂઆતો, ટાંકવામાં આવેલ કાયદાકીય આધારો તથા નામદાર ઉચ્ચ અદલતો તેમજ નામદાર સર્વોચ્ચ અદાલતના ચૂકદાઓને ધ્યાને લઈ નામદાર અદાલત એવા મંતવ્ય ઉપર આવેલ કે, ફરિયાદીની ઊલટતપાસ જોતાં તેમજ રજૂ થયેલા દસ્તાવેજી પુરાવાઓ જોતાં ફરિયાદીને નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 118 તથા કલમ- 139 મુજબના અનુમાનનો લાભ મળતો નથી ખરેખર ફરિયાદીએ તેની ફરિયાદ હકીકતમાં જણાવેલ લેણા પેટે ચેક આપવામાં આવેલ છે તે હકીકત ફરિયાદ પક્ષ પુરવાર કરી શકેલ નથી અને આરોપીપક્ષ સદરહુ ચેક કાયદેસરના લેણા પેટેનો ન હોય તેનો પોતાનો બચાવ તેમણે રજુ કરેલા પુરાવાથી સંતોષકારક રીતે રજુ કરી તથા કેસના સંજોગો દર્શાવી ફરિયાદપક્ષનું વર્ઝન અને લીગલ ડીમાન્ડ નોટીસ કાયદેસરના લેણા પેટેની ન હોય તેવું ક્ધફ્યુઝીવ્લી એસ્ટાબ્લીસ કરતા હોય અને ફરિયાદી બિયોન્ડ રીઝનેબલ ડાઉટ કાયદેસરના લેણા પેટેના ચેક હોય તે સાબિત કરી શક્યા ન હોય આરોપીને તકસીરવાન ઠરાવી શકાય નહિ તેવા મંતવ્ય પર આવી રાજકોટના નામદાર 17મા એડી. ચીફ જ્યુ. મેજી. દ્વારા ઉપરોક્ત કેસમા આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ ફરમાવેલ છે આ કામમાં આરોપી વતી એડ્ડોકેટ તરીકે સમીર એચ. જોશી, યોગેશ આર. બારોટ, નિશાંત એમ. જોશી, પરેશ આર. ત્રિવેદી, તથા ભવદીપ આર. દવે રોકાયેલ હતા.

You Might Also Like

રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં આજે PM મોદીના જન્મદિને 5000 દીવડા પ્રગટાવાશે

રાજકોટના વોર્ડ-5ના યુવા કોર્પોરેટર સંજયભાઈ ચાવડાનો આજે જન્મદિવસ

હરિહર ચોક ખુલ્લો મુકાતા હજારો વાહનચાલકોને રાહત

સર્વેશ્વર ચોક કા રાજા : ત્રીજા દિવસે મહાઆરતીમાં ભક્તિભાવ સાથે ગુંજી ઉઠ્યો ગણપતિ બાપ્પાનો જયઘોષ

રેસકોર્સમાં ગણેશ વિસર્જન માટે 111 પવિત્ર નદીઓના જળનો વિશાળ કુંડ બનાવાયો

TAGGED: criminal case, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ રૂરલ એલસીબીનો શાપરના કારખાનામાં દરોડો
Next Article ચાવાળાએ ટ્રેનમાં આગની અફવા ફેલાવી હતી લગાંવમાં ટ્રેક પર 13 લોકોના મોતનો મોટો ખુલાસો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં આજે PM મોદીના જન્મદિને 5000 દીવડા પ્રગટાવાશે

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટના વોર્ડ-5ના યુવા કોર્પોરેટર સંજયભાઈ ચાવડાનો આજે જન્મદિવસ
હરિહર ચોક ખુલ્લો મુકાતા હજારો વાહનચાલકોને રાહત
સર્વેશ્વર ચોક કા રાજા : ત્રીજા દિવસે મહાઆરતીમાં ભક્તિભાવ સાથે ગુંજી ઉઠ્યો ગણપતિ બાપ્પાનો જયઘોષ
રોઝ સ્પા એન્ડ વેલનેશ સ્પામાં મસાજના નામે કૂટણખાનું ચલાવતા સંચાલક અને રિસેપ્શનિષ્ટ પકડાયા
પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં આજે PM મોદીના જન્મદિને 5000 દીવડા પ્રગટાવાશે

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

રાજકોટના વોર્ડ-5ના યુવા કોર્પોરેટર સંજયભાઈ ચાવડાનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

હરિહર ચોક ખુલ્લો મુકાતા હજારો વાહનચાલકોને રાહત

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?