ઉમવાળા ચોકડીએ બાઈક અને સ્વીફ્ટ કાર વચ્ચે થયું અકસ્માત.
બાઈક અને સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માતમાં બાઈક સવારને થઈ ઇજા. ઇજાગ્રસ્તને સારવાર અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ઇજાગ્રસ્ત વૃદ્ધ તુલસીભાઈ વિરડીયા ગોંડલ ખરીદી કરી પોતાના ગામે નાનામહિકા જતા હતા. ઉમવાળા ચોકડી પર વારંવાર અકસ્માતને લઈને સ્પીડ બ્રેકર મુકવાની લોકોની માંગ.

ઉમવાળા ચોકડીએ બાઈક અને સ્વીફ્ટ કાર વચ્ચે થયું અકસ્માત.બાઈક અને સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માતમાં બાઈક સવારને થઈ ઇજા. ઇજાગ્રસ્તને સારવાર અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ઇજાગ્રસ્ત વૃદ્ધ તુલસીભાઈ વિરડીયા ગોંડલ ખરીદી કરી પોતાના ગામે નાનામહિકા જતા હતા. ઉમવાળા ચોકડી પર વારંવાર અકસ્માતને લઈને સ્પીડ બ્રેકર મુકવાની લોકોની માંગ.


