By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    6 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    6 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું
    16 minutes ago
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    22 hours ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    22 hours ago
    વિદ્યાર્થીના સમર્થનમાં અન્ના હજારેનું મૌન વ્રત
    23 hours ago
    દેશને નેપાળ બનાવવા વિરોધ પક્ષનાં હવાતિયાં
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    14 minutes ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    1 day ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    3 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    4 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    7 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અબતક-સુરભી રોક એન્ડ ઢોલ રાસોત્સવ: વાદલડી વરસી રે સરોવરની સાથે ખેલૈયાઓનો ઉત્સાહ અને ઉમંગ છલી વળ્યાં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > અબતક-સુરભી રોક એન્ડ ઢોલ રાસોત્સવ: વાદલડી વરસી રે સરોવરની સાથે ખેલૈયાઓનો ઉત્સાહ અને ઉમંગ છલી વળ્યાં
રાજકોટ

અબતક-સુરભી રોક એન્ડ ઢોલ રાસોત્સવ: વાદલડી વરસી રે સરોવરની સાથે ખેલૈયાઓનો ઉત્સાહ અને ઉમંગ છલી વળ્યાં

Khaskhabar Editor
Last updated: 2025/09/30 at 5:02 PM
Khaskhabar Editor 10 months ago
Share
2 Min Read
SHARE

સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમ વખત રાજકોટમાં અબતક-સુરભી દ્વારા ક્રિકેટ ગ્રાઉન્ડમાં રાસોત્સવ

ખેલૈયાઓએ તિલક સાથે પરંપરાગત પોષાકમાં સજ્જ થઇ સંગીતના સૂર અને તાલ સંગ જમાવટ કરી હતી

- Advertisement -

આઠમાં નોરતે ગરબા કિંગ મૃદુલ ઘોષ અને માર્ગી પટેલના ગરબા પર ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમ વખત રાજકોટમાં અબતક સુરભી દ્વારા ક્રિકેટ ગ્રાઉન્ડમાં રાસોત્સવ યોજાઇ રહ્યો છે જ્યાં ખેલૈયાઓ રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. રેસકોર્સ રીંગ રોડ પર જાણે રાત પડે ને દિવસ ઉગે તેવો માહોલ સર્જાઇ રહ્યો છે. આઠમાં નોરતે સોમવારે ઝરમર વરસાદ વચ્ચે પણ ખેલૈયાઓ રમવાનું ચાલુ રાખ્યુ હતુ. વાદલડી વરસી રે સરોવરની સાથે ખેલૈયાઓનો ઉત્સાહ અને ઉમંગ છલી વળ્યાં હતા. માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતુ. તેમજ ખેલૈયાઓ પણ પરંપરાને ધ્યાને લઇ માથે તિલક કરી રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. આ ઉપરાંત ખેલૈયાઓ પરંપરાગતમાં સજ્જ થઇ સંગીતના સૂર અને તાલ સંગ જમાવટ કરી હતી. ગરબા કિંગ મૃદુલ ઘોષ અને માર્ગી પટેલના ગરબા પર ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. તેમજ ખેલૈયાઓમાં પણ અનોખો થનગનાટ જોવા મળી રહ્યો હતો. ખેલૈયાઓએ અવનવા સ્ટેપ્સ અને ઉત્સાહ ઉમંગ સાથે ગ્રાઉન્ડમાં રંગ જમાવ્યો હતો. સુર અને તાલ સંગ રાસ રમતા ખેલૈયાઓ ગ્રાઉન્ડમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અબતક સુરભી રોક એન્ડ ઢોલ રાસોત્સવમાં પરંપરા અને આધુનીકતાનો અનોખો સમન્વય જોવા મળ્યો. લાઇટીંગ, સંગીતના ગુંજ અને ખેલૈયાઓના ગરબા વચ્ચે મહેમાનોની હાજરીએ સમગ્ર રાસોત્સવ દીપી ઉઠ્યો હતો. આ તકે રાસોત્સવમાં ખાસ ખબર ન્યૂઝના મેનેજિંગ ડિરેક્ટર પરેશભાઇ ડોડીયા, જેએમજે ગ્રુપના મયુરધ્વજસિંહ જાડેજા, મિલનભાઇ ખીરા સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

- Advertisement -

 

You Might Also Like

ઈશ્વરીયા પાર્કમાં મોર્નિંગ વોક-યોગા માટે સવારે 5થી 10 નિ:શુલ્ક પ્રવેશ

ચાંદીપુરા વાયરસ સામે રાજકોટ મનપા એલર્ટ મોડમાં

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયાની મુખ્ય ફાયર સ્ટેશનની મુલાકાત : તમામ ફાયર સ્ટેશનને સ્ટેન્ડબાય રહેવા સૂચના

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિઝિક્સ ભવનના વધુ 10 વિદ્યાર્થીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં નોકરી મળી

92 પેઢી-રેસ્ટોરન્ટમાં તપાસ, 3 એકમ સીલ, 179 કિલો અખાદ્ય જથ્થો નાશ, 33 વેપારીને નોટિસ, રૂ.51,500નો દંડ અને 15 નમૂના લેબમાં મોકલાયા

TAGGED: Abatak-Surabhi, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા રાજકોટ ખાતે દશેરા નિમિત્તે પરંપરાગત શસ્ત્ર પૂજન અને ‘વીરાંજલિ શહીદી વંદના’નું આયોજનV
Next Article ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા ‘બાય બાય નવરાત્રી’ સ્પંદન રાસોત્સવનું ભવ્ય આયોજન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ઈશ્વરીયા પાર્કમાં મોર્નિંગ વોક-યોગા માટે સવારે 5થી 10 નિ:શુલ્ક પ્રવેશ

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
ચાંદીપુરા વાયરસ સામે રાજકોટ મનપા એલર્ટ મોડમાં
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયાની મુખ્ય ફાયર સ્ટેશનની મુલાકાત : તમામ ફાયર સ્ટેશનને સ્ટેન્ડબાય રહેવા સૂચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિઝિક્સ ભવનના વધુ 10 વિદ્યાર્થીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં નોકરી મળી
92 પેઢી-રેસ્ટોરન્ટમાં તપાસ, 3 એકમ સીલ, 179 કિલો અખાદ્ય જથ્થો નાશ, 33 વેપારીને નોટિસ, રૂ.51,500નો દંડ અને 15 નમૂના લેબમાં મોકલાયા
કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ઈશ્વરીયા પાર્કમાં મોર્નિંગ વોક-યોગા માટે સવારે 5થી 10 નિ:શુલ્ક પ્રવેશ

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
રાજકોટ

ચાંદીપુરા વાયરસ સામે રાજકોટ મનપા એલર્ટ મોડમાં

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
રાજકોટ

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયાની મુખ્ય ફાયર સ્ટેશનની મુલાકાત : તમામ ફાયર સ્ટેશનને સ્ટેન્ડબાય રહેવા સૂચના

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?