By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    22 hours ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    2 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    4 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    4 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
    22 hours ago
    નોઈડામાં AC બસમાં આગ, 9 જીવતા ભડથું
    22 hours ago
    આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાત અર્નબ ટકરાયું
    22 hours ago
    ખાદ્યતેલ માફિયાઓને કાબૂમાં લેવા આયાત પર જોર: ડયુટી ઘટી
    22 hours ago
    પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    22 hours ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    2 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    3 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    7 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: AAP નેતા યુવરાજસિંહ જાડેજાએ ‘સરકારી યોજના’ ગણાવીને ફેલાવ્યા ફેક ન્યૂઝ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > AAP નેતા યુવરાજસિંહ જાડેજાએ ‘સરકારી યોજના’ ગણાવીને ફેલાવ્યા ફેક ન્યૂઝ
ગુજરાત

AAP નેતા યુવરાજસિંહ જાડેજાએ ‘સરકારી યોજના’ ગણાવીને ફેલાવ્યા ફેક ન્યૂઝ

Khaskhabar Editor
Last updated: 2024/05/13 at 5:16 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

શિક્ષકોની ભરતી માટે ટ્રસ્ટનો પ્રોજેક્ટ

જાડેજાએ એક પ્રોજેક્ટને લઈને ફેક ન્યૂઝ ફેલાવ્યા, પછીથી પોસ્ટ ડિલીટ કરી

- Advertisement -

સૌજન્ય : ઑપ ઇન્ડિયા, ગુજરાતી

1 કરોડ રૂપિયાના તોડકાંડના આરોપમાં જેલની હવા ખાઈ આવેલા આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા કાયમ વિદ્યાર્થીઓ અને યુવાનોને લગતા મુદ્દાઓને લઈને સરકાર સામે તલવાર તાણતા રહે છે. પરંતુ આ વખતે તેમણે એવા એક મુદ્દે સરકારને ઢસડી છે, જેમાં સરકારને કશું લાગતું-વળગતું જ નથી. એક ખાનગી સંસ્થાના પ્રોજેક્ટને ‘સરકારી’ ગણાવીને તેમણે ડ પર જાતજાતના દાવા કરતી પોસ્ટ કરી હતી, પરંતુ પછીથી ભૂલ સમજાતાં ડિલિટ કરી દીધી હતી. યુવરાજસિંહ જાડેજાએ ડ પર એક પોસ્ટ કરીને દાવો કર્યો કે રાજ્ય સરકાર ‘જ્ઞાન સહાયક’ યોજના બાદ હવે ‘શાળા સંગાથી’ નામનો એક પ્રોજેક્ટ લાવી છે. તેમની પોસ્ટની પહેલી જ લીટી આ પ્રકારે હતી- ‘જ્ઞાન સહાયક પ્રયોગની ભવ્ય સફળતા બાદ ભાજપ સરકારનું નવું નજરાણું શાળા સંગાથી.’

ત્યારબાદ તેમણે દાવો કર્યો કે, સરકાર આ પ્રોજેક્ટ થકી સંદેશ આપવા માંગે છે કે યુવાનો કાયમી નોકરી ભૂલી જ જાય. સાથે કહ્યું કે, આ પ્રોજેક્ટથી કોન્ટ્રાક્ટના આધારે શિક્ષકોની ભરતી કરવામાં આવશે અને યુવાનોએ ઇઅ, ખઅ, ઇ.યમ, ખ.યમથી માંડીને કોઇ પણ ડીગ્રી મેળવી હોય અને ટેટ અને ટાટ પણ પાસ હોય તોપણ નોકરી 11 મહિનાના કરાર આધારે જ કરવાની રહેશે. તેઓ આગળ લખે છે કે, હવે તમારા બાળક માટે શાળામાં કાયમી શિક્ષક નહીં મળે અને જેનાં ખુદનાં ભવિષ્યનાં ઠેકાણાં નહીં હોય તેઓ તમારા બાળકનું ભાવિ ઘડશે. આગળ યુવરાજસિંહ જાડેજાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર પર આરોપ લગાવ્યા છે અને લખ્યું કે, સરકારે જ્ઞાન સહાયક યોજના પણ વૈકલ્પિક વ્યવસ્થા ગણાવી હતી અને હવે આ જ યોજનાને નવાં લટકણિયાં લગાડીને અલગ ગતકડાં તરીકે થોપવામાં આવી રહી છે. સાથે મતદાનનો ઉલ્લેખ કરીને કહ્યું કે, તમે કાલે જ મતદાન કરીને આવ્યા હશો અને આજથી ભોગવવાનું ચાલુ. ત્યારબાદ તેમણે ભાજપના લોકસભા ચૂંટણીના ‘400 પાર’ના નારા પર પણ કટાક્ષ કર્યો.

- Advertisement -

યુવરાજસિંહ જાડેજાની આ પોસ્ટ તો હવે ડિલીટ કરી દેવામાં આવી છે, પરંતુ તેનો સ્ક્રીનશોટ ઉપલબ્ધ છે. સાથે તેમણે જે ત્રણ ફોટા મૂક્યા હતા તે પણ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. આ પોસ્ટ વાંચીને એમ લાગ્યા વગર રહે નહીં કે ભાજપ સરકાર હવે નવી એક યોજના ‘શાળા સંગાથી’ લાવી છે અને તેમાં પણ ‘જ્ઞાન સહાયક યોજના’ની જેમ કરાર આધારિત ભરતી કરવામાં આવશે. પરંતુ વાસ્તવમાં એવું નથી. હકીકત જાણવા માટે બીજી કોઇ વધુ તપાસની જરૂર નથી. યુવરાજસિંહે પોસ્ટમાં જે ત્રણ પાનાં અને એક જાહેરાત મૂક્યાં છે તે જ ફેક્ટચેક માટે પૂરતાં છે. કારણ કે તેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આ પ્રોજેક્ટ એક ખાનગી ટ્રસ્ટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે અને તેનો હેતુ સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી કરવાનો છે. પરંતુ તેમાં સરકારને કશું જ લાગતું-વળગતું નથી.

આ પાનાં યુવરાજસિંહ જાડેજાએ પોતાની પોસ્ટમાં મૂક્યાં હતાં, જે પોસ્ટ હવે અસ્તિત્વ ગુમાવી ચૂકી છે યુવરાજસિંહ જાડેજાએ પોસ્ટમાં જે ડોક્યુમેન્ટનો સ્ક્રીનશોટ જોડ્યો હતો, તેમાં જણાવવામાં આવ્યું છે કે, સમાજમાં આજે શિક્ષણની તાતી જરૂરિયાત છે અને તેને ધ્યાને લેતાં સાગર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘શાળા સંગાથી’ નામની આ યોજના શરૂ કરવામાં આવી છે. અહીં સ્પષ્ટ લખ્યું છે કે આ પ્રોજેક્ટ એક ખાનગી ટ્રસ્ટનો છે, સરકારના શિક્ષણ વિભાગનો નહીં. સંસ્થાએ સ્પષ્ટ જણાવ્યું છે કે, શાળાઓમાં વિદ્યાર્થીઓની જરૂરિયાત અને માઈન્ડસેટ સમજીને તે અનુરૂપ ભણાવનારા શિક્ષકોની ઘટ પૂરી કરવાનો આ પ્રયાસ છે.આગળ જણાવવામાં આવ્યું છે કે, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી કરીને શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરવા માટે આ પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે. જે થકી 500 જેટલા શિક્ષકોને રોજગારી આપવાની તૈયારી છે. યાદ રહે કે, જે શિક્ષકોની આ ટ્રસ્ટ ભરતી કરશે તેમને રોજગારી પણ પોતે જ આપશે, તેમાં સરકારે કશું જ જોવાનું નથી.

You Might Also Like

રાજકોટ જિલ્લામાં 62 ટકા વરસાદ સાથે ડેમોમાં 44 ટકા જળસંગ્રહઃ કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ

ગુણવત્તાયુક્ત ધોરણો દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસની કરોડરજ્જુ સમાન

રાજકોટમાં ભંગારના ધંધાર્થીઓ-ફેરિયાઓ માટે પોલીસ વેરિફિકેશન અને રજિસ્ટર ફરજિયાત

રાજકોટમાં રોગચાળો ડામવા મનપા એક્શન મોડમાઃ ડ્રોન દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ

રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરીના કર્મયોગીઓએ સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત ઉત્સાહભેર શ્રમદાન કર્યું

TAGGED: AAP leader Yuvraj Singh Jadeja, fake news, government scheme
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પાકિસ્તાને બંગડીઓ નથી પહેરી તો અમે પહેરાવી દઈશું : PM મોદી
Next Article કેજરીવાલની મફત વીજળી, દરેક ગામોમાં મોહલ્લા ક્લિનિક, નિ:શુલ્ક શિક્ષણની ગેરેન્ટી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
રાજકોટ જિલ્લામાં 62 ટકા વરસાદ સાથે ડેમોમાં 44 ટકા જળસંગ્રહઃ કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ
રાજકોટ રેન્જના ચારેય જિલ્લાના ડી સ્ટાફના જવાનોની કુંડળી મંગાવતા રેન્જ આઇજી નિર્લિપ્ત રાય
ગુણવત્તાયુક્ત ધોરણો દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસની કરોડરજ્જુ સમાન
રાજકોટમાં ભંગારના ધંધાર્થીઓ-ફેરિયાઓ માટે પોલીસ વેરિફિકેશન અને રજિસ્ટર ફરજિયાત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ જિલ્લામાં 62 ટકા વરસાદ સાથે ડેમોમાં 44 ટકા જળસંગ્રહઃ કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

ગુણવત્તાયુક્ત ધોરણો દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસની કરોડરજ્જુ સમાન

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

રાજકોટમાં ભંગારના ધંધાર્થીઓ-ફેરિયાઓ માટે પોલીસ વેરિફિકેશન અને રજિસ્ટર ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?