દિવાળીના તહેવારોના દિવસોમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત માટે આવતા મુલાકાતીઓ માટે જાહેર રજાના દિવસોમાં પણ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મજા મળી શકે તે માટે રાબેતા મુજબ ખુલ્લું રાખવામાં આવેલ. જેમાં તા. ૦૪-૧૧-૨૦૨૧ થી તા. ૦૭-૧૧-૨૦૨૧ દરમ્યાન કુલ ૧૪૩૬ નાગરિકોએ મ્યુઝીયમની મુલાકાત લીધી હતી.
મહાત્મા ગાંધી મ્યુઝીયમ જાહેર જનતા માટે સવારે ૧૦:૦૦ થી સાંજના ૬:૦૦ વાગ્યા સુધી મુલાકાત માટે ચાલુ રાખવામાં આવેલ હતું.
- Advertisement -
Latest News Update મેળવવા જોડાવ અમારા WhatsApp Group સાથે..



