By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    5 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    6 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    6 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    7 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    5 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    5 days ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    5 days ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    5 days ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    6 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૂનાગઢમાંથી 23.37 લાખનાં મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો પડકાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > જૂનાગઢમાંથી 23.37 લાખનાં મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો પડકાયો
જુનાગઢ

જૂનાગઢમાંથી 23.37 લાખનાં મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો પડકાયો

Khaskhabar Editor
Last updated: 2022/04/14 at 4:09 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

જૂનાગઢનાં ઇતિહાસમાં પ્રથમ વખત 233.78 ગ્રામ ડ્રગ્સ પકડાયું

સુરતનાં શખ્સ પાસેથી ડ્રગ્સ મંગાવી જૂનાગઢમાં છૂટક વેંચતો હતો

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા

ગડુ નજીકથી ડ્રગ્સ સાથે એક શખ્સ પડકાયા બાદ જૂનાગઢ પોલીસ સર્તક થઇ ગઇ હતી. જૂનાગઢમાં ડ્રગ્સનાં દુષણને ડામમાં પોલીસ સજ્જ બની હતી.તયારે જૂનાગઢનાં રામદેવપરા વિસ્તારમાં એક શખ્સ પાસે ડ્રગ્સનો જથ્થો હોવાની બાતમી એલસીબીને મળી હતી.જેના પગલે એલસીબીને વોંચ ગોઠવી હતી અને અહીં રહેતા એક શખ્સે 233.78 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કિંમત રૂપિયા 2337800 સાથે ઝડપી લીધો હતો. જૂનાગઢનાં ઇતિહાસમાં પ્રથમ વખત આટલા પ્રમાણમાં ડ્રગ્સ મળ્યું હતું. જૂનાગઢમાંથી ડ્રગ્સ પકડાતા પોલીસ વધુ સજાગ થઇ છે. અને ડ્રગ્સનાં દુષણને ડામમાં પ્રયાસ શરૂ કર્યાં છે.

તાજેતરમાં જ જિલ્લાના ગડુ ગામ પાસેથી એસઓજીની ટીમે ડ્રગ્સના જથ્થા સાથે હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી લીઘો હતો. ત્યારબાદ જૂનાગઢ જિલ્લામાં ડ્રગ્સનું દુષણ વઘી રહ્યું હોવાની શરૂ થયેલ ચર્ચાઓ વચ્ચે પોલીસ પણ સર્તક બની હતી. આ દૂષણને ડામી દેવા જિલ્લા પોલીસવડા રવિતેજા વાસમશેટ્ટીએ બ્રાંચોને વિશેષ પેટ્રોલીંગ સાથે વોચ રાખવા ખાસ સૂચના આપી હતી. દરમિયાન આજે એલસીબીના પીએસઆઇ ડી.જી.બડવા તથા સ્ટાફના દિપકભાઇ બડવા, ભરતભાઇ ઓડેદરાને બાતમી મળેલ કે જૂનાગઢમાં રામદેવપરા (કસ્તુરબા સોસાયટી)માં રહેતો હરેશ ભુપતભાઇ વદર ના રહેણાંક મકાનમાં મોડીરાત્રીના ડ્રગ્સના જથ્થાનું ડિલીંગ થવાનું છે. જે હકીકતના આધારે એલસીબીના પીઆઇ એચ.આઇ. ભાટીની સુચનાથી રામદેપરા (કસ્તુરબા સોસાયટી ) શેરી નં.4 ના નાકે અલગ-અલગ ટીમો બનાવી વોચ તૈનાત કરી હતી.દરમ્યાન મોડીરાત્રીના બાતમીવાળા મકાને એક કાર આવતા તેમાંથી નીચે ઉત્તરેલ શખ્સને સ્ટાફએ ઝડપી લઇ તલાસી લેતા તેના પેન્ટના ખીસ્સામાંથી એક પ્લાસ્ટીકની પારદર્શક કોથળીમાં મેલા સફેદ રંગનો ક્રિસ્ટલ સ્વરૂપનો પાવડર પદાર્થ મળી આવેલ હતો. જેથી એફએસએલ અધિકારીને સ્થળ પર બોલાવી પરીક્ષણ કરાવતા મળી આવેલ મેલા સફેદ રંગનો ક્રિસ્ટલ સ્વરૂપનો પાવડર પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું જણાયેલ હતુ.

- Advertisement -

યુવાન પાસેથી મળી આવેલ 233.78 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ (કિ.રૂ.23,37,800) નો જેથી તપાસ અર્થે કબ્જે કરી કારની તલાસી શરૂ કરતા તેમાંથી રૂ.49,800 રોકડા, મોબાઇલ કિ.રૂ.70 હજાર, કાર કિ.રૂ.4 લાખ તથા વજનકાંટા સહિતનો કુલ રૂ.28.57 લાખનો મુદામાલ મળી આવતા જપ્ત કર્યો હતા. બાદમાં એલસીબીએ પકડેલ આરોપીનું નામ હરેશ ભુપતભાઇ વાદર હાલ રહે.દોલતપરા, કસ્તુરબા સોસાયટી-જૂનાગઢ તથા મળુ રહે.ઝાંઝરડા ગામ, ઘંધુસર તા.વંથલીવાળાને જપ્ત મુદામાલ સાથે એ ડીવીઝન પોલીસને સોપી એન.ડી.પી.એસ. એકટ હેઠળ ગુનો નોંઘાવેલ હતો.જૂનાગઢ ઇતિહાસમાં સૌથી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપી લેવાના સફળ ઓપરેશનમાં એલસીબીના અઘિકારીઓ ઉપરાંત સ્ટાફના વી.એન.બડવા, નિકલ પટેલ, એસ.એ.બેલીમ, જીતેષ મારૂ, દિપક બડવા, ભરત ઓડેદરા, મયુર કોડીયાતર, દિવ્યેશ ડાભી, વરજાંગભાઇ બોરીચા સહિતનાએ ફરજ બજાવી હતી.

જૂનાગઢનાં શખ્સે સુરતથી ડ્રગ્સ મંગાવ્યું હતું
જૂનાગઢનાં હરેશે સુરતનાં સત્યેન્દ્ર ઉર્ફે અજય જાંટ પાસેથી મંગાવ્યો હતો. તેમજ સુરતનાં શખ્સે ડ્રગ્સનાં રૂપિયા મોબાઇલથી ચુકવ્યાં હતાં. સુરતનાં શખ્સને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢમાં ડ્રગ્સનું છુટક વેંચાણ કરતો
જૂનાગઢનાં શખ્સને પોલીસે ઝડપી લીધો છે. તેની પાસેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. આ શખ્સને પોલીસને પુછતા તે જૂનાગઢમાં ડ્રગ્સ છુટકમાં વેંચાણ કરતો હોવાનું બહાર આવ્યું છે.

You Might Also Like

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સટ્ટો રમવા ID આપનાર રાજકોટ લોધિકા સંઘના ડિરેક્ટરની ધરપકડ
Next Article રાજકોટમાં આકાશ+બાયજૂસના પ્રથમ ક્લાસરૂમ સેન્ટરનો પ્રારંભ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ગુજરાતજુનાગઢ

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
જુનાગઢ

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?