By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    12 hours ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    2 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    3 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    3 days ago
    ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?
    12 hours ago
    ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન
    13 hours ago
    હવે રેલવે ટીસી પહેરશે કેમેરા લગાવેલું જેકેટ
    13 hours ago
    પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે: PM મોદી
    2 days ago
    તહેવારો પૂર્વે જ RBIનો ઝટકો : વ્યાજદરમાં વધારો, લોન મોંઘી થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    2 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    3 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    6 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    7 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હિન્દુ આધ્યાત્મિક મેળો ખુલ્લો મૂકાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > હિન્દુ આધ્યાત્મિક મેળો ખુલ્લો મૂકાયો
અમદાવાદ

હિન્દુ આધ્યાત્મિક મેળો ખુલ્લો મૂકાયો

Khaskhabar Editor
Last updated: 2025/01/23 at 5:01 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

નબળા આર્થિક સ્તરના નાગરિક માટે કેન્સરના ઉપચારનું કેન્દ્ર બનશે: અમિત શાહ

હિન્દુ આધ્યાત્મિક મેળાનો પ્રારંભ કરાવતા ગૃહ મંત્રી અમિત શાહ
ધર્મની રક્ષા કરવા અધર્મ કહેવાય એવું કાર્ય કરવું પડે છે, કોઈ નેતા નહીં ભારત વિશ્ર્વ ગુરુ બનશે: છજજના ભૈયાજી જોશી
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ

- Advertisement -

ઉત્તરાયણ સમયે ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા બાદ અમિત શાહ ફરી ગુજરાતમાં છે. આજે (23 જાન્યુઆરી) અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભવ્ય હિન્દુ આધ્યાત્મિક મેળાને ખુલ્લો મૂક્યો હતો. જ્યાં તેમણે કહ્યું હતું કે, હિન્દુ બોલવું મનમાં હોય તો પણ મનમાં રાખતા હતા જીભ સુધી નહોતું આવતું, હવે ગર્વથી કહી શકીએ છે. તો બીજી બાજુ છજજના સર કાર્યવાહ ભૈયાજી જોશીએ કહ્યું કે, ધર્મની વાત આવે ત્યારે સત્ય અને ન્યાયની વાત છે. ધર્મની રક્ષા કરવા અધર્મ કહેવાય એવું પણ કરવું પડે છે .આ પ્રેરણા દેવાનો કાર્યક્રમ છે. ભારત અલગ વિચારોનો દેશ છે. કોઈ નેતા નહિ પરંતુ ભારત વિશ્વ ગુરુ બનશે.

હિન્દુ આધ્યાત્મિક મેળાનો પ્રારંભ કરાવ્યા બાદ ગૃહ મંત્રી અમિત શાહે સુરતમાં ડુમસ રોડ પર આવેલી મહાવીર હોસ્પિટલમાં નવનિર્મિત સેનેટોરિયમના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમ બાદ ફરી અમિત શાહ અમદાવાદ આવશે અને આજના કાર્યક્રમોમાં હાજરી સાથે રાણીપમાં એક જાહેરસભાને પણ સંબોધશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઘણા વર્ષોથી મેં કામ કર્યું છે. ગુજરાતમાં અને દેશમાં એમની સાથે કામ કર્યું છે. તેમણે ઘણા બધા મહત્વના નિર્ણય લીધા છે, પરંતુ તે સૌ કોઈ નિર્ણયની વચ્ચે સૌથી મહત્વનો જો કોઇ નિર્ણય હોય તો મારા મતે આયુષ્યમાન કાર્ડ યોજના છે જેનાથી લોકોને સૌથી વધારે લાભ થયો છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રૂપિયા 10 લાખની સહાય આયુષ્યમાન કાર્ડ હેઠળ મળી રહી છે.
આજે આર્થિક સંકળામણના કારણે કોઇપણ વ્યક્તિનું મોત ન થાય તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સુરતે સમગ્ર દેશમાં છેલ્લા છ વર્ષથી આટલી વધતી જતી વસ્તી છતાં સ્વચ્છતાનો રેકોર્ડ હંમેશા સુરતે જાળવી રાખ્યો છે. અને હવે સુરત સ્વાસ્થ્યના કેન્દ્ર માટે પણ સમગ્ર દેશમાં જાણીતુ બન્યું છે.

- Advertisement -

કેટલીક નવી હોસ્પિટલો, સરકારી હોસ્પિટલો અને એમાં આજે બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલનું એક નવું છોબું સુરતવાળાઓને આપવાનું કામ રૂપાબેન અને ટ્રસ્ટીઓએ કર્યું છે. લગભગ 250 કરોડના ખર્ચે 2 લાખ 75 હજાર સ્ક્વેર ફૂટની અંદર 13 માળનું અને 110 બેડની સુવિધાઓની આ હોસ્પિટલ આવનારા દિવસોમાં નબળામાં નબળા આર્થિક સ્તરના નાગરિક માટે કેન્સરના ઉપચારનું કેન્દ્ર બનશે એનો મને પુરો વિશ્વાસ છે.અહિંસા માટે હિંસાનો માર્ગ પણ લેવો પડે છે. આજે અનેક સંતો છે કે ભૂમિની રક્ષા અજ્ઞાત રહીને કરી રહ્યાં છે. શાંતિનો માર્ગ સમન્વયથી જાય છે. દરેક સંપ્રદાય પોતાની વાત પર ચાલે છે. જે દુનિયાને સાથે લઇને ચાલે છે તે ભારત સિવાય કોઈ દેશ નથી. વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાથે ચાલીએ છીએ. હિન્દુ માને છે કે, દેહ જવાનો છે પરંતુ આત્મા અમર છે. જેને સાક્ષી રાખીને કામ કરવાનું છે. આપણને આ જ જન્મભૂમિમાં ફરી જન્મ મળે એ વિચારધારા સાથે લઈને ચાલવાવાળો હિન્દુ છે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, અમૃત પુત્ર ક્યારેય સમાપ્ત થતો નથી. ન્યાય, સેવા, સહયોગ આપણા જીવનનું મૂલ્ય છે. ગુજરાતમાં પક્ષીઓને દાણા નાખવાની પણ જગ્યા હોય છે. આપણા લોહીમાં સંસ્કાર છે.

સેવા કરનારી સંસ્થાઓ હિંદુ ધર્મની શક્તિ છે. દેશના અલગ અલગ સ્થાનો પર હિન્દુ મેળા યોજાય છે, આ પ્રેરણા દેવાનો કાર્યક્રમ છે. ભારત અલગ વિચારોનો દેશ છે. કોઈ નેતા નહિ પરંતુ ભારત વિશ્વ ગુરુ બનશે.છજજના સર કાર્યવાહ સુરેશ ભૈયાજી જોશીએ જણાવ્યું હતું કે, ભારત પુણ્ય ભૂમિ છે, સંતોની અને ત્યાગ તેમજ સમર્પણની ભૂમિ છે.આપણે સ્વતંત્ર દેશમાં જન્મ લીધો છે. સંતો મહંતો હાજર છે ત્યારે આપણે પરિવર્તનનો મુક પ્રેક્ષક ના બનીએ. સેવા કરવાવાળા સૈનિક હોય છે. આજે 1 કરોડ આસપાસ લોકો અન્નદાન કરે છે અને પુણ્ય કમાય છે. સંતોના માર્ગદર્શનથી ઘણું બધું થઇ રહ્યું છે. હિંદુ એટલે ધર્મ અને વિચાર છે, જીવનશૈલી અને મૂલ્ય તેમજ સેવા છે. ધર્મની વાત કરીએ ત્યારે માનવતા છે જેને કર્તવ્ય સાથે જોડવામાં આવે છે. ધર્મની વાત આવે ત્યારે સત્ય અને ન્યાયની વાત છે. ધર્મની રક્ષા કરવા અધર્મ કહેવાય એવું પણ કરવું પડે છે .

You Might Also Like

જળતાંડવમાં અમદાવાદના અંદાજે 2000 કરોડ ડૂબ્યા

અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન : 60થી વધુ દબાણો તોડી 26,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાશે

‘છજજએ ઓપરેશન બ્લૂસ્ટારનું સમર્થન કર્યું હતું, બદલા…બદલા…’: CMO, AMC અને RSS કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી

ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ

યોગમાં વિશ્વગુરુ : અમદાવાદમાં પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ, ભારત ૧૦૨ મેડલ સાથે નંબર ૧

TAGGED: ahmedabad, Hindu spiritual fair
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 2024માં મોંઘવારી રેકોર્ડબ્રેક, હવે ઘટી શકશે
Next Article સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત રાજકોટ શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન
હવે રેલવે ટીસી પહેરશે કેમેરા લગાવેલું જેકેટ
રાજકોટની રૈયારાજ કંપની સાથે 6 કરોડની ઠગાઈના ગુનામાં 4 માસથી વોન્ટેડ દંપતિની ગાંધીનગરમાંથી ધરપકડ
કટારિયા ચોકડીના ડાયવર્ઝન પર નવરાત્રીમાં ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આગોતરું આયોજન જરૂરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

અમદાવાદગુજરાત

જળતાંડવમાં અમદાવાદના અંદાજે 2000 કરોડ ડૂબ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
અમદાવાદ

અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન : 60થી વધુ દબાણો તોડી 26,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
અમદાવાદ

‘છજજએ ઓપરેશન બ્લૂસ્ટારનું સમર્થન કર્યું હતું, બદલા…બદલા…’: CMO, AMC અને RSS કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?