By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    18 hours ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    2 days ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    2 days ago
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    3 days ago
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    17 hours ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    17 hours ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    2 days ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    2 days ago
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    2 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    3 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    3 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    5 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    17 hours ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    7 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    7 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    7 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    3 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    7 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શ્રદ્ધાનું ઘોડાપૂર કે વિનાશનું આમંત્રણ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > શ્રદ્ધાનું ઘોડાપૂર કે વિનાશનું આમંત્રણ?
Author

શ્રદ્ધાનું ઘોડાપૂર કે વિનાશનું આમંત્રણ?

Khaskhabar Editor
Last updated: 2026/05/30 at 4:13 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
6 Min Read
SHARE

ચારધામ યાત્રા 2026માં ભક્તોના પ્રચંડ ધસારાથી હિમાલયનો શ્ર્વાસ રૂંધાયો

બદ્રીનાથમાં 8.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન, સ્લોટ મર્યાદા તૂટતાં રિષિકેશ-બદ્રીનાથ હાઈવે પર 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ

- Advertisement -

હાલમાં ઉત્તરાખંડના ગઢવાલ હિમાલયમાં સ્થિત ચારધામ યાત્રા 2026 નો શુભારંભ થતાં જ ભક્તોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે. બદ્રીનાથ ધામના કપાટ 4 મે ના રોજ બ્રહ્મમુહૂર્તમાં ખૂલ્યા બાદ અત્યાર સુધીમાં 8.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ભગવાન બદ્રીવિશાલના દર્શન કરી ચૂક્યા છે. હજી લાખો લોકો કતારમાં છે.હિમાલયની હિમાચ્છાદિત ચોટીઓ વચ્ચે “જય બદ્રીવિશાલ” ના નાદથી સમગ્ર બદ્રીપુરી ગુંજી ઉઠી છે. આ વર્ષે યાત્રા નવા કીર્તિમાન સ્થાપિત કરશે એ નિશ્ચિત છે. વેલ,આસ્થા તે દરેકનો અંગત વિષય છે પરંતુ તમારી આ યાત્રા ક્યાંક અહીંની પ્રકૃતિ, અહીંનો પ્રાણ અને સમગ્ર હિમાલય માટે ખતરો ન બની જાય તે યાદ રાખો. એકસમયે કેદારનાથ ગણ્યાગાંઠા લોકો જતા હતા.પરંતુ સરકાર દ્વારા સુંદર રોડ નિર્માણ બાદ યાત્રા થોડી સરળ બનતા દેશભરના લોકો બદ્રીનાથ-કેદારનાથના કપાટ ખુલતા જ શ્રદ્ધાનો ધોધ વહાવવા હિમાલય ભણી લાખોની સંખ્યામાં દોટ મૂકે છે.પરંતુ યાદ રાખો આ દુર્ગમ પહાડી વિસ્તારો છે જે ક્યાંક પથ્થરોને બદલે માટીથી નિર્મિત છે 2013 નો ખોફનાક મંજર યાદ છે ને ? ન ભૂલો કે કેટલાય લોકો તો તેવા વહી ગયા હતા કે આજ દિન સુધી તેમનો પત્તો નથી લાગ્યો.એટલે તમારી શ્રદ્ધાને નમન પરંતુ આવો અભૂતપૂર્વ ધસારો ન કરો કે પ્રકૃતિ સાંખી ન શકે અને વીફરે.આપણી જેમ લિમિટ હોય છે તેમ પ્રકૃતિની પણ લિમિટ હોય છે તે ન ભૂલો.આમ એક જ સ્થાને લાખો લોકો ધસારો કરશે તો તે નહીં વેઠી શકે. થોડું સિસ્ટમ ને સમજો, થોડું પ્રકૃતિને સમજો અને સરકારને પણ સહકાર આપો.તો જ વ્યવસ્થા જળવાશે.અન્યથા આમપણ હિમાલયના કેટલાક વિસ્તારોમાં ભુસખ્લન ચાલુ જ છે તેમછતાં તમે નહીં સમજો અને જો ફરી કુદરત લપડાક લગાવવા મજબુર બનશે તો ? એટલે તેની લિમિટ મુજબ જ જાઓ, સરકારે બનાવેલ સ્લોટ વ્યવસ્થાનું પાલન કરો.માન સરોવર જાવ તો અહીં ચાઈનાના નિયમો લાગુ પડતા હોવાથી અહીં બધું નીતિ નિયમ અને સ્લોટ મુજબ ચાલે છે.ત્યારે સાવ અભણોને છાજે તેવું વતર્ન ન કરો.
સ્લોટ વ્યવસ્થા: ભીડ નિયંત્રણ માટે સરકારનો માસ્ટરસ્ટ્રોક
યાત્રિકોની સુરક્ષા અને હિમાલયના નાજુક પર્યાવરણને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ સરકારે “સ્લોટ આધારિત રજિસ્ટ્રેશન વ્યવસ્થા” યથાવત રાખી છે.
મુખ્ય જોગવાઈ: 1. ફરજિયાત ઓનલાઈન રજિસ્ટ્રેશન વિિંાં://યિલશતિફિંશિંજ્ઞક્ષફક્ષમજ્ઞિીંશિતભિંફયિ.ીસ.લજ્ઞદ.શક્ષ પર.
2. દૈનિક મર્યાદા: બદ્રીનાથ 20,000, કેદારનાથ 18,000, ગંગોત્રી 11,000, યમુનોત્રી 9,000 યાત્રી/દિવસ.
3. ચછ કોડ ચેકિંગ: 14 સ્થળોએ બેરિયર લગાવી કડક ચેકિંગ.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું, “હિમાલયની ઈફિિુશક્ષલ ઈફાફભશિું ને ધ્યાનમાં રાખીને જ સ્લોટ નક્કી કર્યા છે.”
અભૂતપૂર્વ ધસારો: આંકડા બોલે છે
છેલ્લા 10 દિવસ: બદ્રીનાથમાં રોજ સરેરાશ 19,200 યાત્રી. કુલ ચારધામમાં 26 મે સુધીમાં 28 લાખ+ નોંધણી, 19 લાખ દર્શન કરી ચૂક્યા. વિકેન્ડમાં રિષિકેશ-બદ્રીનાથ હાઈવે પર 15 કિમી લાંબો જામ નોંધાયો.
લાલબત્તી: પર્યાવરણ પર મંડાઈ રહેલા 5 ગંભીર ખતરા
શ્રદ્ધાનો મહાસાગર ઉમટ્યો છે, પણ હિમાલયનો શ્વાસ રૂંધાઈ રહ્યો છે. સ્લોટ વ્યવસ્થા હોવા છતાં ભીડ કાબૂ બહાર જતા પર્યાવરણીય સંકટ ઘેરું બની રહ્યું છે.
1. કચરાનો પહાડ: પવિત્ર ધામ બની રહ્યું છે ડમ્પિંગ યાર્ડ
ખતરો: માત્ર બદ્રીનાથ-કેદારનાથ રૂટ પર રોજ 40 ટન કચરો જમા થાય છે. પ્લાસ્ટિક બોટલ, ગુટખાના પાઉચ, ડિસ્પોઝેબલ વાસણો અલકનંદા અને મંદાકિનીમાં સીધા જાય છે. ઈઙઈઇ રિપોર્ટ મુજબ યાત્રા સીઝનમાં ગંગોત્રીમાં ઇઘઉ લેવલ 4 ગણું વધી જાય છે. આ કચરો 500 વર્ષ સુધી સડતો નથી.
2. ભૂસ્ખલનનું જોખમ: હિમાલયની ધરતી ધ્રૂજી રહી છે
ખતરો: રસ્તા પહોળા કરવા ઓલ વેધર રોડ માં 50,000+ વૃક્ષો કપાયા. વૃક્ષોના મૂળિયા જમીનને પકડી રાખે છે. વૃક્ષો વગર ભૂસ્ખલનનું જોખમ 3 ગણું વધ્યું છે. 2023 માં ચારધામ રૂટ પર 300+ ભૂસ્ખલન નોંધાયા. હજારો વાહનોના કંપનથી પહાડો અસ્થિર થઈ રહ્યા છે. 2013 ની કેદારનાથ દુર્ઘટના આપણે ભૂલી નથી.
3. ગ્લેશિયર પીગળવાનો દર ખતરનાક
ખતરો: રોજના *10,000+ ડીઝલ વાહનો અને 200+ હેલિકોપ્ટર ફેરા થી નીકળતો બ્લેક કાર્બન ગ્લેશિયર પર જમા થાય છે. બ્લેક કાર્બન સૂર્યની ગરમી શોષી બરફ ઝડપથી પીગળાવે છે. વાડિયા ઇન્સ્ટિટ્યૂટ મુજબ ગંગોત્રી ગ્લેશિયર 22 મીટર/વર્ષ ના દરે પીછેહઠ કરી રહ્યું છે. ગ્લેશિયર ગયા તો ગંગા-યમુના સુકાઈ જશે.
4. પવિત્ર નદીઓ મેલી થઈ રહી છે
ખતરો:હોટલોનું ગંદુ પાણી, શૌચાલયનો કચરો, યાત્રીઓ દ્વારા સાબુ-શેમ્પૂ સીધા અલકનંદામાં જાય છે. બદ્રીનાથની વસ્તી 1000 છે, પણ રોજ 20,000 લોકો આવે છે. જઝઙ પ્લાન્ટની ક્ષમતા કરતા 5 ગણો કચરો આવે છે. નીચેના ગામોને દૂષિત પાણી મળે છે.
5. વન્યજીવન પર સંકટ
ખતરો: કેદારનાથ વન્યજીવ અભયારણ્યમાંથી જ રસ્તો પસાર થાય છે. રાત્રે ઉઉં, મોટા લાઈટ, હેલિકોપ્ટરના અવાજથી કસ્તુરી મૃગ, હિમ ચિત્તા જેવા દુર્લભ પ્રાણીઓ વિસ્તાર છોડી રહ્યા છે. યાત્રીઓ ફેંકેલું ખાવાનું ખાઈ વાંદરા-રીંછ હિંસક* બન્યા છે.
સ્લોટ વ્યવસ્થા છતાં ભીડ કેમ બેકાબૂ?
બનાવટી રજિસ્ટ્રેશન નો રાફડો ફાટ્યો છે. 25 મે ના રોજ બદ્રીનાથમાં સ્લોટ 20,000 હતો, પણ 23,800 યાત્રી પહોંચી ગયા. ટઈંઙ કલ્ચર માં એક નેતા સાથે 50 માણસો ઘૂસે છે. બનાવટી ચછ બનાવનાર 12 એજન્ટોની ધરપકડ થઈ છે.
હવે શું? “વ્યવસ્થાનું પાલન એ જ સાચી ભક્તિ”
ગૠઝ એ ચેતવણી આપી છે કે હિમાલયની ક્ષમતા કરતા વધુ ભીડ બીજી દુર્ઘટનાને આમંત્રણ છે. પ્રશાસને “સુરક્ષિત યાત્રા, સ્વચ્છ યાત્રા”નો સંદેશ આપ્યો છે.
યાત્રિકોને અપીલ:
1. પોતાની બોટલ, કપડાની થેલી લાવો. પ્લાસ્ટિકનો ત્યાગ કરો.
2. ગંગામાં સાબુ-શેમ્પૂ ન વાપરો.
3. કચરો ડસ્ટબિનમાં જ નાખો, પહાડમાં ન ફેંકો.
4. બનાવટી રજિસ્ટ્રેશન થી દૂર રહો.
અંતે એટલું જ: ચારધામ યાત્રા આસ્થા નું પ્રતીક છે. પણ ધામ બચશે તો જ ધર્મ બચશે સ્લોટ વ્યવસ્થા ભલે કડક લાગે, પણ હિમાલય બચાવવો એ સૌથી મોટું પુણ્ય છે.
“પ્રકૃતિ એ જ પરમેશ્વર” – ગંગાને મેલી કરવી, પહાડને ખોતરવો એ મહાપાપ છે. 2013 ભૂલી ગયા? અન્યથા તે ન ભુલો પ્રકૃતિ હિસાબ લેશે.

You Might Also Like

48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ

જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

બોરિંગ દ્વિનોંધી નામા પધ્ધતિનો રસપ્રદ ઇતિહાસ

પર્ફેક્શનિઝમ : નવો પણ સાયલેન્ટ રોગચાળો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ટીનેજર્સ સાથેની મિત્રતા: વધારે પડતી રોકટોક કે કડકાઈથી બાળકો બળવાખોર બને છે, સ્નેહ અને સંવાદ જ સાચો સેતુ
Next Article Delulu is solulu મોજમાં રહેવાનું વિજ્ઞાન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

આ તે કેવું ? : એક રાત માટે તારી પત્ની મારી અને મારી પત્ની તારી!

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
પાવાગઢમાં લેન્ડસ્લાઇડ : ડુંગર પરથી પથ્થર ગબડતા 2 યાત્રિકના મોત, 5ને ઇજા
ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
સોના-ચાંદીના ભાવમાં કડાકો : ચાંદી ₹2.31 લાખ પર પહોંચી, સોનામાં ₹3,152 ઘટાડો
ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં 6 દોષિત વિદ્યાર્થી સસ્પેન્ડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનીષ આચાર્ય

48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મનીષ આચાર્ય

જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Bhavy Raval

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?