By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ પર લગામ લગાવવાની તૈયારી! ઈરાન પર હુમલા પહેલા લેવી પડશે મંજૂરી, USની સંસદમાં આવી રહ્યો છે પ્રસ્તાવ
    11 hours ago
    10 મિનિટમાં 100 એરસ્ટ્રાઈક, 250થી વધુના મોત, ઈરાન-અમેરિકા સીઝફાયરમાં ‘કાંટો’ બન્યું ઈઝરાયલ?
    11 hours ago
    ભારતે મિડલ ઈસ્ટ યુદ્ધવિરામનું કર્યું સ્વાગત, કહ્યું- ‘વાતચીત જરૂરી’
    1 day ago
    ઈરાન યુદ્ધ અટકતા જ આ બે દેશો વચ્ચે વધ્યો તણાવ, કિમ જોંગ ઉનની સેનાએ છોડી બેલેસ્ટિક મિસાઈલ
    1 day ago
    તાત્કાલિક ઈરાન છોડવાનો આદેશ; ભારતીય નાગરિકો માટે એમ્બેસીનો નવો આદેશ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CCTVની દેખરેખમાં થશે બેલેટ મતદાન
    9 hours ago
    ડ્રાઈવરો માટે મરાઠી ફરજિયાત
    9 hours ago
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ‘સુપ્રીમ’ વળાંક: દિનેશ બાંભણિયાએ સ્થાનિક ચૂંટણી રોકવા કરી અરજી !
    9 hours ago
    આસામ, કેરળ અને પુડુચેરીમાં મતદાન શરૂ
    9 hours ago
    AAP સાથે છેડો ફાડનારા રાજુ કરપડા ભાજપમાં જોડાયા
    9 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    11 hours ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    1 day ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    1 day ago
    મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોટી નબળાઈ સામે આવી, IPLમાં સતત ગગડી રહ્યો છે ટીમનો ગ્રાફ
    1 day ago
    આવું ક્યારેય નથી જોયું… વિરાટ કોહલીએ કર્યા ધુરંધર-2ના વખાણ, રણવીર સિંહ માટે લખ્યો સ્પેશિયલ મેસેજ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    11 hours ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વાળ બાંધીને રાખવા કે ખુલ્લા? કયા કારણે વધુ વાળ તુટે છે, વાંચો અહેવાલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > લાઇફ સ્ટાઇલ > વાળ બાંધીને રાખવા કે ખુલ્લા? કયા કારણે વધુ વાળ તુટે છે, વાંચો અહેવાલ
લાઇફ સ્ટાઇલ

વાળ બાંધીને રાખવા કે ખુલ્લા? કયા કારણે વધુ વાળ તુટે છે, વાંચો અહેવાલ

Khaskhabar Editor
Last updated: 2023/08/25 at 11:46 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

બાળપણમાં મોટાભાગે માતા પોતાની દીકરીને પરાણે પકડીને તેના ખુલ્લા વાળને બાંધી દેતા હતા. આપણે જેને ચોટલો કે ચોટી કહીએ છીએ. માતા પોતાની દિકરીના વાળનું ધ્યાન રાખતી એટલે ત્યારે વાળ ખરવાની કે તુટવાની સમસ્યાઓ થતી પણ નહી. પરંતૂ આપણે આપણી ત્વચાની જેટલી કાળજી રાખીએ છીએ એટલી જ કાળજી વાળની પણ લેવી જોઈએ.

હેલ્ધી બનાવવા માટે સૌથી જરૂરી છે…

- Advertisement -

– વાળને પરસેવાથી બચાવવા જોઇએ
-વાળને સારી રીતે તેલ લગાવવુ
ઘણીવાર સ્ત્રીઓમાં મૂંઝવણ હોય છે કે વાળ બાંધવા જોઈએ કે ખોલવા જોઈએ, જ્યારે વધુ વાળ તૂટી જાય છે.

ઓછા વાળ તૂટવા

રાતે સુતી વખતે ઘણા લોકોને આદત હોય છે, પોતાના વાળને ખુલ્લા મુકીને સુઇ જવાની, તેનાથી વાળ શુષ્ક અને નિર્જીવ બને છે.પણ ઘણા લોકો જાણતા નથી કે, વાળ બાંધીને રાખવાથી તે ઓછા તૂટે છે. જ્યારે વાળ ખુલ્લા રાખવામાં આવે છે ત્યારે તેની શુષ્કતા વધી જાય છે. તમારી અનુકૂળતા મુજબ, તમારે તમારા વાળ બાંધીને સૂવા જોઈએ.

- Advertisement -

ફ્રીઝી હેર

ફ્રિઝી વાળથી બચવા માટે રાત્રે સૂતી વખતે વાળમાં સાટીનનો સ્કાર્ફ બાંધવો જોઈએ. આનાથી વાળ સુરક્ષિત રહે છે અને સવારે ફ્રિઝી થતા નથી. વાળ ખુલ્લા રાખવાથી તે વિખેરાયેલા રહે છે. વાળમાં ભેજ ઓછો થવાને કારણે આવું થાય છે અને વાળ ડ્રાય થઈ જાય છે.

વાળમાં શાઇનિંગ વધે છે

એવું કહેવાય છે કે, રાત્રે વાળમાં કાંસકો ન કરવો જોઈએ પરંતુ આ માત્ર એક દંતકથા છે. રાત્રે વાળ કોમ્બેડ કરીને સૂવાથી તેમાં ગુંચ થતી નથી.

જો વાળ ઓછા ગુંચવાશે તો તે ઓછા તૂટશે. કોમ્બિંગ કરવાથી વાળમાં લગાવેલું તેલ ઉપરથી નીચે સુધી પહોંચે છે. તેનાથી વાળને પોષણ પણ મળે છે. તેથી જ કોમ્બિંગ કરવાથી વાળ વધુ તૂટતા નથી. તેથી રાત્રે વાળમાં કોમ્બેડ કરવુ સારુ છે.

વાળ સિલ્કી રહેશે

રાત્રે સૂતી વખતે અઠવાડિયામાં બે કે ત્રણ વખત વાળમાં સારી રીતે માલિશ કરવી જોઇએ

આમ કરવાથી માથાની ચામડીમાં રક્ત પરિભ્રમણ વધે છે, જેના કારણે વાળને જરૂરી પોષક તત્વો મળી રહે છે. તેમજ વાળ શાઇનિંગ થાય છે.

વાળ ખોલ્યા પછી માથાની આંગળીઓ વડે મસાજ કરવાથી તણાવ ઓછો થાય છે. તેનાથી વાળ સિલ્કી રહે છે. એટલા માટે વાળ બાંધવા જોઈએ. વાળને બાંધતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે, વાળને થોડા ઢીલા બાંધવા જોઇએ, વાળને વધારે ટાઈટ ન બાંધવા જોઇએ.

You Might Also Like

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં

છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

1 જાન્યુઆરી, 2026થી મોટા ફેરફારો: 8મું પગાર પંચ, LPGના ભાવમાં ઘટાડો, નવા ટેક્સ અને PAN નિયમો

આ ટિપ્સ અપનાવવાથી 80%નું હાર્ટ એટેકનું જોખમ ઘટી જશે

હળદળ વાળું દૂધ અને પાણી પીવાના અનન્ય ફાયદા

TAGGED: CARE, hair, health, LIFESTYLE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2023: આ 4 ગુજરાતી ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કારમાં મળ્યું વિશેષ સ્થાન
Next Article ગુગલે સ્પેશ્યલ ડૂડલ સાથે ચંદ્રયાન-3ની સફળતાની ઉજવણી કરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ ભાજપમાં ટિકિટનું કોકડું ગૂંચવાયું: પાર્લામેન્ટરી બોર્ડે આખરી યાદી અટકાવી

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ડૉ. કમલ મહેતાને EC સભ્યપદેથી દૂર કરવા ડૉ. નિદત્ત બારોટની માંગ
CCTVની દેખરેખમાં થશે બેલેટ મતદાન
ડ્રાઈવરો માટે મરાઠી ફરજિયાત
ઈંજઙકના બેસ્ટ બોલર અને સ્ટાર ક્રિકેટર રાજુ પાલડી ‘ખાસ-ખબર કપ’માં ઉપસ્થિત રહ્યા
ખાસ ખબર કપ-2026 હાઈ-સ્કોરિંગ ઇનિંગ, રોમાંચક જીત, ખેલાડીઓનો જબરદસ્ત જુસ્સો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

લાઇફ સ્ટાઇલ

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
લાઇફ સ્ટાઇલ

છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
લાઇફ સ્ટાઇલ

1 જાન્યુઆરી, 2026થી મોટા ફેરફારો: 8મું પગાર પંચ, LPGના ભાવમાં ઘટાડો, નવા ટેક્સ અને PAN નિયમો

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?