By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    3 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    4 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    6 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    6 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    1 day ago
    રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ
    1 day ago
    અમદાવાદમાં બોગસ રાજકીય પક્ષનું કૌભાંડ : 519 કરોડના બોગસ ડોનેશન લઈ 155 કરોડની કરચોરી
    1 day ago
    Gen-Zમાં વહેલી શરૂઆતનો ટ્રેન્ડ : 40 શહેરના 70% લોકો વહેલા નિવૃત્ત થવા ઇચ્છે છે
    2 days ago
    દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    1 day ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    3 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    4 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    5 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    6 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતમાં 6 મહિનામાં 2656 લોકોને પશુઓએ અડફેટે લીધા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ગુજરાતમાં 6 મહિનામાં 2656 લોકોને પશુઓએ અડફેટે લીધા
ખાસ-ખબરગુજરાત

ગુજરાતમાં 6 મહિનામાં 2656 લોકોને પશુઓએ અડફેટે લીધા

Khaskhabar Editor
Last updated: 2023/07/18 at 3:47 PM
Khaskhabar Editor 3 years ago
Share
7 Min Read
SHARE

ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ

સૌથી અમદાવાદીઓ અડફેટે ચડયા, 6 મહિનામાં 2 હજારથી વધુ કિસ્સા નોંધાયા

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં પશુઓ દ્વારા લોકો પર હુમલાના 2656 કિસ્સાઓ નોંધાયા છે. રાજ્યના ઇમરજન્સી સેવા 108માં મળેલા કોલ આધારે સૌથી વધુ પશુઓના હુમલાના કિસ્સા અમદાવાદ શહેરમાં નોંધાયા છે. ત્યાર બાદ સુરત, વડોદરા, ભાવનગર, જૂનાગઢ અને જામનગરમાં પશુઓ દ્વારા હુમલામાં લોકોની ઘાયલ થવાની સંખ્યા વધારે જોવા મળી છે. રાજ્ય સરકાર દ્વારા રખડતા પશુઓની સમસ્યાના સમાધાન માટે યોજના બનાવામાં આવી છે. તેમ છતાં શહેરી વિસ્તારમાં પશુઓના હુમલાનો ભોગ બનનારની સંખ્યામાં વધારો થતો જાય છે.

ખાસ કરીને મહિલાઓ, બાળકો અને સિનિયર સિટીઝન પર પશુઓ દ્વારા હુમલો વધારે કરવામાં આવે છે. આ ઉપરાંત જાહેર માર્ગો પર પશુઓને કારણે થતાં અકસ્માતની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. રાજ્ય સરકાર રખડતા પશુઓની સમસ્યાને રોકવા માટે વિધાનસભામાં રખડતા ઢોર નિયત્રણનું બીલ પસાર કર્યુ હતુ. પરંતુ આ બીલનો વિરોધ થતાં વિધાનસભા ચૂંટણી બાદ આ બીલ પરત ખેચવામાં આવ્યું હતું. જો કે, રાજ્ય સરકાર રખડતા ઢોર નિયત્રણ માટે પશુ નિભાવ ખર્ચ પણ ચુકવે છે, તેમ છતાં શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા વિકટ બનતી જઇ રહી છે.

પશુ વસ્તી ગણતરી 2019 મુજબ રાજ્યમાં રખડતા પશુઓની સંખ્યા 3,39,981 છે. જિલ્લા કચેરીઓ દ્વારા કરવામા આવેલા સર્વે પ્રમાણે રખડતા ઢોરની કુલ સંખ્યા 1,83,903 છે. જેની સામે ઢોરવાડા તેમજ પાંજરાપોર ખાતે 2,23,689 પશુઓ રાખવાની ક્ષમતા છે. અમદાવાદ શહેરમાં રખડતા ઢોરની સમસ્યાને લઇને હાઇકોર્ટની ફટકાર બાદ અમદાવાદ મનપા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં તાકીદની દરખાસ્ત તરીકે શહેરમાં શહેરમાં ઢોક ત્રાસ અટકાવવા અને નિયત્રણની પોલીસી મુજબ શહેરમાં પશુ રાખવા માટે પશુપાલક પાસે જમીન હોવી અનિવાર્ય કરી દેવામાં આવ્યુ છે. જો પશુપાલક પાસે પશુ રાખવા માટે પોતાના માલીકીની જમીન નહી હોય તો પશુ રાખી શકશે નહી.

- Advertisement -

પશુ માલિક માટે પશુ રાખવા માટે લાયસન્સ ફરજીયાત કરવામાં આવ્યુ છે. સ્ટેન્ડિંગ કમિટીએ આંશિક સુધારા સાથે ઢોર ત્રાસ અટકાવવા અને નિયત્રણ અંગેની પોલીસી 2023ના ડ્રાફ્ટને મંજૂરી આપી છે.

6 મહિનાઓમાં પશુઓએ કરેલા હુમલાની વિગત
શહેર(જિલ્લો)    જાન્યુઆરી  ફેબ્રુઆરી માર્ચ  એપ્રિલ મે    જૂન    કુલ
અમદાવાદ             52              55           61       43     63    68     342
અમરેલી                11                20          20       1        4      13      107
આણંદ                  5                  5            10       6        6     10        42
ભાવનગર             19                15           29      12       18   14       107
દેવભુમિ દ્વારકા      8                 5            4         9        7      3          36
ગાંધીનગર             6                 8           15        9        13   15         66
ગીર સોમનાથ        7                9             7         6        3     4          36
જામનગર              8                13            8        9        15    28        81
જૂનાગઢ               17               13          16       10       31    12          99
કચ્છ                    21               12           11       14       11     24        93
મોરબી                 7                3             4         3        4      9          30
પોરબંદર             6                5             9         9         6      9          44
રાજકોટ             11               14           10       10       20    16         81
સુરત                 22               21           30       35      36    30      174
સુરેન્દ્રનગર        20               5              9       12        8      9          63
વડોદરા             21              16            27       22      33    23       142

મહિને પશુઓના હુમલાના સરેરાશ 400 કિસ્સા
રાજ્યમાં છેલ્લા 6 મહિનામાં પશુઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોય તેવા સરેરાશ 400 કોલ 108 ઇમરજન્સી સેવામાં નોધાયા છે. છેલ્લા 6 મહિનામાં સૌથી વધુ માર્ચ મહિનામાં પશુઓના હુમલાના 490 કેસ નોંધાયા હતા. ત્યાર બાદ મે,જૂન અને જાન્યુઆરીમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.

આ કિસ્સાઓમાં રખડતા ઢોર દ્વારા હુમલો કરવામાં આવ્યો હોય, પાળતું પ્રાણીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોય અથવા રખડતાં કૂતરાં દ્વારા હુમલો કરવામાં આવ્યો હોય તેવા કેસનો સમાવેશ થાય છે.

મહિના પ્રમાણે હુમલાની વિગત

423-જાન્યુઆરી
388- ફેબ્રુઆરી
490- માર્ચ
391- એપ્રિલ
482- મે
482- જૂન

You Might Also Like

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ સોફ્ટબોલ સ્પર્ધા યોજાઈઃ હરિવંદના કોલેજ ચેમ્પિયન

રાજકોટના ત્રણેય ઝોનમાં સ્વચ્છતા મોનિટરિંગ: ખાણી-પીણી બજારોમાં અધિકારીઓની તપાસ

પરમાણુ સંલયનથી ઉર્જા ક્રાંતિ: પૃથ્વી પર ‘કૃત્રિમ સૂર્ય’ થકી મેળવાશે ગ્રીન એનર્જી

સર્વેશ્વર ચોક કા રાજાને ભાવભરી વિદાય, મહાઆરતી બાદ હજારો ભાવિકોની હાજરીમાં વિસર્જન

આસ્થા સાથે સ્વચ્છતા: ‘પૂજાપા વાન’ દ્વારા સામગ્રીનો આદરપૂર્વક નિકાલ

TAGGED: animal, CATTLE, Gujarat, people
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજ્યનો પ્રથમ કિસ્સો, રૂ.750માં વકીલ બનશે
Next Article શ્રાવણમાં ભક્તો માટે સોમનાથ ટ્રસ્ટે રૂ.21માં બિલ્વપૂજા સેવા શરૂ કરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

AIના ભરોસે લેખક-પત્રકાર! : લેખક-પત્રકાર દ્વારા AIના વધતા ઉપયોગથી સાહિત્ય-પત્રકારત્વનું બદલાતું ચિત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
રાજકોટમાં ખેડૂતોને લોનની લાલચ આપી જમીન પડાવી લેવા ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ
રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ
એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
પ્રથમ લગ્ન ચાલુ હોવા છતાં કરેલા બીજા લગ્ન કાનૂની રીતે શૂન્ય
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ સોફ્ટબોલ સ્પર્ધા યોજાઈઃ હરિવંદના કોલેજ ચેમ્પિયન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

રાજકોટના ત્રણેય ઝોનમાં સ્વચ્છતા મોનિટરિંગ: ખાણી-પીણી બજારોમાં અધિકારીઓની તપાસ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

પરમાણુ સંલયનથી ઉર્જા ક્રાંતિ: પૃથ્વી પર ‘કૃત્રિમ સૂર્ય’ થકી મેળવાશે ગ્રીન એનર્જી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?