ધનસુરા ની ગ્રામ પંચાયતોમાં ઘઉં ની ટેકા ના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન શરુ થયા છે ગ્રામ પંચાયતો માં ઈ ગ્રામ સેન્ટર માં રજિસ્ટ્રેશન કરાવી શકાશે સરકારે પ્રતિ ક્વિન્ટલ 1975 રૂપિયા નક્કી કર્યા છે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ ૩૧-૩-૨૦૨૧ છે તાલુકા માં આ વખતે મોટા પ્રમાણ માં ઘઉં નું વાવેતર થયું છે એવામાં ટેકા ના ભાવેથી ખેડૂતો ને લાભ થશે રજિસ્ટ્રેશન શરુ થતા ખેડૂતો રજિસ્ટ્રેશન માટે આવી રહ્યા છે
- Advertisement -
રજિસ્ટ્રેશન માટે ખેડૂતો એ લાવવાના જરુરી ડોક્યુમેન્ટ
(૧) આધાર કાર્ડ (૨) પાસબુક ની નકલ (૩) ૭/૧૨ , ૮/ અ વાવેતર નો દાખલો..
જગદીશ સોલંકી અરવલ્લી.


