By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમદાવાદ એર ઇન્ડિયા ક્રેશના ભોગ બનેલા લોકોના પરિવારોને ટાટા ગ્રુપ 1 કરોડ રૂપિયા આપશે
    22 hours ago
    ચીને ટ્રમ્પ વહીવટીતંત્રને અનિયમિત શાસન ગણાવ્યું
    22 hours ago
    બોમ્બની ધમકી બાદ એર ઇન્ડિયાના વિમાનનું થાઇલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગ
    22 hours ago
    ઈઝરાયલે ઈરાનના પરમાણુ મથકો પર હુમલો કર્યો, ભારતે તેના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી
    23 hours ago
    ઇઝરાયલનો ઇરાન પર હુમલો: ભારત અને પશ્ચિમ વચ્ચે અનેક ફ્લાઇટ્સ ડાયવર્ટ, જુઓ સંપૂર્ણ યાદી
    23 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજાની હત્યાનો માસ્ટરમાઈન્ડ રાજ કુશવાહા લગ્નના 11 દિવસ પહેલા મર્ડરનું પ્લાનિંગ કર્યું હતું
    17 hours ago
    UP-MP સહિત 9 રાજ્યોમાં હીટવેવ, રાજસ્થાન-હરિયાણામાં રેડ એલર્ટ
    17 hours ago
    અમદાવાદ વિમાન દુર્ઘટના પર વર્લ્ડ મીડિયાની પ્રતિક્રિયા
    18 hours ago
    મલ્લિકાર્જુન ખડગેએ અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસની માંગ કરી, સરકારને કાર્યવાહી કરવાની વિનંતી કરી
    20 hours ago
    અમદાવાદમાં એર ઇન્ડિયા ફ્લાઇટ 171 ક્રેશ: ભારતને હચમચાવી નાખનાર, દુઃખદ અકસ્માત : MEAએ દુઃખ વ્યક્ત કર્યું
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    2 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    2 days ago
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    5 days ago
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    5 days ago
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    21 hours ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    21 hours ago
    પંજાબી ઈન્ફ્લુએન્સર કમલ કૌરનું મોત, કારમાંથી મૃતદેહ મળ્યો
    2 days ago
    કેટરિના કૈફ માલદીવની ગ્લોબલ બ્રેન્ડ-એમ્બેસેડર બની
    2 days ago
    વિશ્વના સૌથી લોકપ્રિય ટિકટોક સ્ટારને અમેરિકા છોડવું પડ્યું
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    3 days ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    4 days ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    1 week ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    3 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચહેરા પર બોડી લોશન લગાવવાની છે આદત, તો ત્વચાને થઇ શકે છે મોટું નુકસાન!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > લાઇફ સ્ટાઇલ > ચહેરા પર બોડી લોશન લગાવવાની છે આદત, તો ત્વચાને થઇ શકે છે મોટું નુકસાન!
લાઇફ સ્ટાઇલ

ચહેરા પર બોડી લોશન લગાવવાની છે આદત, તો ત્વચાને થઇ શકે છે મોટું નુકસાન!

Khaskhabar Editor
Last updated: 2023/01/24 at 11:42 AM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

શિયાળામાં ત્વચાની ડ્રાયનેસ દૂર કરવા માટે લોકો બોડી લોશનનો ઉપયોગ કરે છે. શું તમે જાણો છો કે ફેસ પર બોડી લોશન લગાવવું ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

શિળાયામાં ચહેરા અને બોડીની સ્કિન ડ્રાય થઈ જાય છે. એવામાં ત્વચાની ડ્રાયનેસથી છુટકારો મેળવવા માટે બોડીન સાથે ફેસ પર પણ અલગ અલગ બોડી લોશનનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે ફેસ પર બોડી લોશન લગાવવાના સાઈડ ઈફેક્ટ્સ વિશે જાણો છો?

- Advertisement -

શરીર પર બોડી લોશન લગાવતી વખતે અમુક લોકો તેને ફેસ પર પણ અપ્લાય કરી લે છે. પરંતુ ચહેરા પર બોડી લોશન લગાવવું ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. માટે ફેસ પર બોડી લોશનને અવોઈડ કરવું તમારા માટે સારૂ રહે છે. તેનાથી ત્વચાની ઘણી મુશ્કેલીઓથી બચી શકાય છે. આવો જાણીએ ફેસ પર બોડી લોશન લગાવવાના અમુક કોમન સાઈડ ઈફેક્ટ્સ.

બોડી લોશનથી આ રીતે થાય છે નુકસાન
બોડી લોશનનું પીએચ લેવલ ખૂબ જ વધારે હોય છે. એવામાં ચહેરાની ત્વચા બોડી લોશનને સંપૂર્ણ રીતે એબ્ઝોર્બ નથી કરી શકતી. જેના કારણે ફેસના સ્કિન પોર્સ બંધ થઈ જાય છે અને તમારા ચહેરા પર સમસ્યાઓ જોવા મળે છે. આવો હવે જાણીએ કે ચહેરા પર બોડી લોશનના સાઈડ ઈફેક્ટ્સ.

- Advertisement -

બ્લેકહેડ્સની સમસ્યા
બોડી લોશન લગાવવાથી ચહેરાના સ્કિન પોર્સ બ્લોક થઈ જાય છે. જેનાથી પોર્સમાં ગંદકી જમા રહે છે અને ફેસ પર બ્લેકહેડ્સ નિકળવાનું શરૂ થઈ જાય છે. એવામાં બ્લેકહેડ્સના કારણે તમારો ચહેરો પણ ડલ દેખાય છે.

ડ્રાયનેસમાં થશે વધારો
ચહેરા પર બોડી લોશન એપ્લાય કરવાથી બચવા પર ટ્રિક્લોસન કમ્પાઉન્ડ વધવા લાગે છે. જેના કારણે ફેસ નેચરલ ઓઈલ ખતમ થઈ જાય છે અને ત્વચા ડ્રાય થવા લાગે છે. એવામાં ફેસ પર બોડી લોશનનો ઉપયોગ સ્કીનની ડ્રાયનેસને ટ્રિગર કરવાનું કામ કરે છે.

સ્કિન સેલ્સ થશે ડેમેજ
બોડી લોશનનું પીએચ લેવલ ખૂબ જ વધારે હોય છે. એવામાં ચહેરા પર બોડી લોશન લગાવવાથી સ્કીનનું પીએચ વોલ્યુમ ઓછુ થવા લાગે છે. જેનાથી ડેમેજ સ્કિન સેલ્સમાં વધારો જોવા મળે છે અને તમારા ચહેરાની ત્વચા ક્રેક થવા લાગે છે.

ડલ દેખાશે ચહેરો
શિયાળામાં ત્વચા વધારે ડલ જોવા મળે છે. ત્યાં જ બોડી લોશન લગાવવાથી ફેશિયલ સ્કિનમાં રહેલા એમિનો એસિડ અને ક્ષારનું પ્રમાણ ઓછુ થઈ જાય છે. જેના કારણે તમારો ચહેરો ડલ અને શુસ્ક દેખાવવા લાગે છે.

પિંપલ અને એક્નેની સમસ્યા
ચહેરા પર બોડી લોશનનો ઉપયોગ કરવાથી સ્કિન પોર્સ બંધ થઈ જાય છે. એવામાં ત્વચાના પોર્સમાં રહેલા બેક્ટેરિયા ચહેરાના પિંપલ અને એક્નેનું કારણ બની શકે છે. ખાસ કરીને સેંસિટિવ સ્કિન પર બોડી લોશન લગાવવાથી તમારા ચહેરા પર બળતરા અને રેશિસનો સામનો પણ કરવો પડી શકે છે.

You Might Also Like

સૂર્ય નમસ્કાર વજન ઘટાડવામાં ભરપૂર મદદ કરશે અને તમને રાખશે ફિટ એન્ડ ફાઈન

શું તમને મોડે સુધી જાગવાની આદત છે તો ચેતીજજો નહિતર આ બીમારી થતાં વાર નહીં લાગે

આ સુપરફૂડ લેવાથી તમે લાંબા સમય સુધી રહેશો ફિટ અને યુવાન

તમારી ઉંમર પ્રમાણે આવી રીતે સ્કિનની કાળજી રાખો

વાસ્તુ શાસ્ત્ર/ ઘરની આ દિશામાં વોશિંગ મશીન ભૂલથી પણ ન રાખતા

TAGGED: BODYLOTION, FACE, SKIN, WINTER
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાહુલ-અથિયા લગ્નગ્રંથીથી જોડાયા, લગ્નની તસવીરોમાં ખૂબ ખુશખુશાલ દેખાયું કપલ
Next Article 25% આઈફોન ‘મેઈડ ઈન ઈન્ડિયા’ હશે: કેન્દ્રીય વ્યાપાર મંત્રી પિયુષ ગોયેલે કર્યો દાવો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપતાં સૌરાષ્ટ્ર-કચ્છ અર્બન કો.ઓ.બેંક્સ ફેડરેશનના સભ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
બ્લાસ્ટ સમયે વિમાનમાં 1.25 લાખ લિટર ઇંધણ, બચવાનો મોકો જ ન મળ્યો: અમિત શાહ
રાજાની હત્યાનો માસ્ટરમાઈન્ડ રાજ કુશવાહા લગ્નના 11 દિવસ પહેલા મર્ડરનું પ્લાનિંગ કર્યું હતું
UP-MP સહિત 9 રાજ્યોમાં હીટવેવ, રાજસ્થાન-હરિયાણામાં રેડ એલર્ટ
દુર્ઘટનામાં સ્વજન ગુમાવનાર પરિવારજનોને સાંત્વના પાઠવી પોલીસ સેવાકાર્યમાં જોડાઇ
રાજકોટને ઘણું આપનાર મહાપુરુષ પ્રત્યે સંવેદનાની ભાવનાની અપેક્ષા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

લાઇફ સ્ટાઇલ

સૂર્ય નમસ્કાર વજન ઘટાડવામાં ભરપૂર મદદ કરશે અને તમને રાખશે ફિટ એન્ડ ફાઈન

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
લાઇફ સ્ટાઇલ

શું તમને મોડે સુધી જાગવાની આદત છે તો ચેતીજજો નહિતર આ બીમારી થતાં વાર નહીં લાગે

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
લાઇફ સ્ટાઇલ

આ સુપરફૂડ લેવાથી તમે લાંબા સમય સુધી રહેશો ફિટ અને યુવાન

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?