By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    2 hours ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    1 day ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    1 day ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    2 days ago
    નતાશા ડોલ સાથેની હિંસા અને વાયરલ ટ્રેન્ડ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    23 minutes ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    1 hour ago
    રામ મંદિર ચોરી કેસ, FIR શંકાના પરિઘમાં : મુખ્ય ખલનાયકોને બચાવી લેવાયા, ટટપૂજિંયા સાગરિતોને ફસાવી દેવાયા
    1 hour ago
    5 લાખ ફોલોઅર્સ એટલે હવે ‘સેલિબ્રિટી’નો દરજ્જો!
    3 hours ago
    સરકારે રાતો રાત પ્રતિબંધ હટાવ્યા : હવે તરત જ મળી જશે LPG બાટલા
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    1 hour ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    1 day ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    3 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 hours ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 day ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 day ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    1 day ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    1 day ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    1 day ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    1 day ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાત વિધાનસભા ચુંટણી પરિણામ: ભાજપ રેકોર્ડબ્રેક જીત તરફ અગ્રેસર, કમલમ ખાતે ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ગુજરાત વિધાનસભા ચુંટણી પરિણામ: ભાજપ રેકોર્ડબ્રેક જીત તરફ અગ્રેસર, કમલમ ખાતે ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ
ખાસ-ખબરગુજરાત

ગુજરાત વિધાનસભા ચુંટણી પરિણામ: ભાજપ રેકોર્ડબ્રેક જીત તરફ અગ્રેસર, કમલમ ખાતે ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ

Khaskhabar Editor
Last updated: 2022/12/08 at 11:54 AM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

– સુરતની મજૂરાની બેઠકથી ભાજપનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ભવ્ય જીત

– ગોંડલથી ગીતાબા જાડેજાની જીત

- Advertisement -

અમદાવાદમાં ભાજપ રેકોર્ડબ્રેક જીત તરફ છે. અમદાવાદમાં ભાજપની સાત બેઠકો પર જીત જોવા મળી રહી છે. અમદાવાદમાં કોંગ્રેસની માત્ર એક બેઠક પર જ જીત થઇ છે.

ગુજરાતની બહુચર્ચિત બેઠક ગોંડલ સીટ ઉપર ભાજપની જીત ગોંડલ બેઠક પર ગીતાબા જયરાજસિંહ જાડેજાની ભવ્ય જીત થઈ રીબડાના અનિરુદ્ધસિંહ અને ગોંડલના જયરાજસિંહ વચ્ચે હતું ધમાસણ ગુજરાતની બહુચર્ચિત બેઠક ગોંડલ સીટ ઉપર ભાજપના ગીતાબા જયરાજસિંહ જાડેજાની ભવ્ય જીત થઈ છે.

સુરતની મજૂરાની બેઠકથી ભાજપનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ભવ્ય જીત થઇ છે. હર્ષ સંઘવી, બળવતં જૈન અને PVS શર્મા વચ્ચે ટક્કર હતી જેમાં ભાજપનાં હર્ષ સંઘવીનો વિજય થયો છે.

- Advertisement -

Gandhinagar | PM Modi's politics of development has once again won in Gujarat. I thank the people of the state: Pradipsinh Vaghela, General Secretary, BJP Gujarat pic.twitter.com/RfcS6LBjDR

— ANI (@ANI) December 8, 2022

શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 13 બેઠકો પર ભાજપ આગળ છે. અમદાવાદમાં ધાટલોડિયા બેઠક પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જીત થઇ છે તો શહેરની નારણપુરા, વેજલપુર, સાબરમતી, નિકોલ અને એલિસબ્રિજ પર ભાજપની જીત થઇ છે. અમદાવાદમાં માત્ર જમાલપુર બેઠક પર જ કોંગ્રેસ જીતી શકી છે. જમાલપુર બેઠક પરથી ઈમરાન ખેડાવાલાની જીત થઇ છે.

વડોદરા શહેર, માંજલપુર, રાવપુરા, સંયાજીગંજ, અકોટા બેઠક પર ભાજપના ઉમેદવારની જીત, સુરેન્દ્રનગર-વઢવાણ બેઠક પર ભાજપના જગદીશ મકવાણાની જીત.

રાજકોટમાં ભાજપનો દબદબોઃ રાજકોટ દક્ષિણ બેઠક પર રમેશ ટીલાળાની જીત, રાજકોટ પશ્ચિમ બેઠક પર દર્શિતા શાહની જીત, રાજકોટ ગ્રામ્ય બેઠકના ભાજપના ઉમેદવાર ભાનુબેન બાબરિયાની જીત.

દ્વારકા બેઠકના ભાજપના ઉમેદવાર પબુભા માણેક, ભાવનગર ગ્રામ્ય બેઠકના ભાજપના ઉમેદવાર પરષોતમ સોલંકી અને જસદણ બેઠકના ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાની જીત.

દસક્રોઈ બેઠક પરથી ભાજપના બાબુ જમનાદાસ પટેલની જીત તો પારડી બેઠક પરથી ભાજપના કનુ દેસાઈની જીત. ઊંઝાના ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની જીત. તો જસદણ બેઠક પરથી કુંવરજી બાવળિયાની જીત.

અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલની જીત તો અસારવા બેઠક પરથી ભાજપના દર્શનાબેન વાઘેલાની જીત તો નારણપુરામાં ભાજપના જીતેન્દ્ર પટેલ, વેજલપુરમાં ભાજપના અમિત ઠાકર, સાબરમતીમાં હર્ષદ પટેલ અને નિકોલ બેઠક પરથી જગદીશ વિશ્વકર્માની જીત.

#GujaratElectionResult | AAP CM candidate Isudan Gadhvi leading from Khambhalia constituency with a total of 18,998 votes so far, counting continues.

(File photo) pic.twitter.com/EE7LKWkowE

— ANI (@ANI) December 8, 2022

સુરતની મજુરા બેઠક પરથી હર્ષ સંઘવીની જીત. ખંભાળિયા બેઠક પર AAPના ઉમેદવાર 6041 મતોથી આગળ.

ધોરાજી બેઠક પરથી ભાજપના મહેન્દ્ર પાડલીયાની જીત.

રાજકોટ પશ્ચિમથી ભાજપના ઉમેદવાર દર્શિતાબેન શાહની જીત, જેતપુર કોંગ્રેસના ઉમેદવાર મનસુખ કાલરિયાએ હાર સ્વીકારી.

વિરમગામ બેઠક પર સાતમા રાઉન્ડમાં ભાજપ આગળ, દરિયાપુર બેઠક પર ભાજપ આગળ, કુતિયાણા બેઠક પર ભાજપના ઢેલીબેન આગળ.

સત્તાવાર રીતે ધોરાજીમાં ભાજપના ડો.મહેન્દ્ર પાડલિયાની જીત, ભાજપ 151 તો કોંગ્રેસ 18, આપ 7 અને અન્ય 6 સીટ પર આગળ.

 

You Might Also Like

આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિતે શહેર પોલીસ દ્વારા મેરેથોનનું આયોજન

20 થી 25 વર્ષના અનુભવી 18 GAS અધિકારીઓ હવે બન્યા IAS

ગુજરાતમાંથી પોલીસે પાંચ વર્ષમાં રૂ.13600 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ

ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂ સસ્તો પણ બજારમાં બુટલેગરો બેફામ

રાજકોટઃ કાલે લેંગ લાઈબ્રેરીમાં ડૉ. ઉર્વીશ વસાવડાની કાવ્યગોષ્ઠિ

TAGGED: assemblyelection, BJP, Gujarat, result
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોંગ્રેસના ગઢ તૂટ્યા: પરેશ ધાનાણી, લલિત વસોયા, પૂંજા વંશ, લલિત કગથરા સહિતનાની હાર તરફ આગેકૂચ
Next Article વોટ્સએપ પર આવ્યું જોરદાર નવું ફીચર, માર્ક ઝુકરબર્ગએ મોટી જાહેરાત કરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રોહિદાસપરામાં ઘર પાસે રમતી બાળકીનું કારની ઠોકરે મોત

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
મવડીમાં રહેતા યુવકની રાવકી ગામે નોકરીએ ગયા બાદ ભેદી સંજોગોમાં ખાણમાંથી લાશ મળી
ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા
ભીમ અગિયારસે રાજકોટ જિલ્લામાં જુગાર રમતા 4 મહિલા સહીત 42 ઝડપાયા
આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિતે શહેર પોલીસ દ્વારા મેરેથોનનું આયોજન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિતે શહેર પોલીસ દ્વારા મેરેથોનનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ગુજરાત

20 થી 25 વર્ષના અનુભવી 18 GAS અધિકારીઓ હવે બન્યા IAS

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
CRIMEગુજરાત

ગુજરાતમાંથી પોલીસે પાંચ વર્ષમાં રૂ.13600 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?