વીર નગર પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં જેમાં પુર ઝડપે આવી રહેલી કારે બાઈક સવાર બંને બાપ દીકરા ને હડફેટે લીધા હતા બંને ને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા ઘટના સ્થળે સેવા ભાવી લોકો દોડી ગયા હતા વીગતો અનુસાર વીર નગર પાસે કેટા ફોર વ્હીલર વ્હીલર પુર ઝડપે આવતી બાઈક ચાલક ને હડફેટે લીધા વીર નગર પાસે આજે, ફોર વ્હીલ ચાલકે બાઈક ચાલક હરેશભાઈ પ્રેમજીભાઈ રાદડિયા તેમજ તેમનો પુત્ર મહાદેવ હરેશભાઈ રાદડિયા બંનેને ફોર વ્હીલ ચાલકે હડફેટે લીધા હતા જેમને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા વિગતો હરેશભાઈ પોતાની વાડી તરફ જતા હતા ત્યારે ફોર પુર ઝડપે આવતી ફોર વ્હીલ ચાલકે તેમને અડફેટે લીધા હતા જ્યારે તેમને બાપ-દીકરાને ઈજા થતાં સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા ઘટનાસ્થળે સેવાભાવી લોકો દોડી ગયા હતા
કરશન બામટા આટકોટ


