સાબરકાંઠામાં પ્રોડક્શન મેનેજર તરીકે જેમણે ગુજરાતી ફિલ્મો તથા આલ્બમ કામ કરેલ અને હાલ પણ પ્રોડક્શન મેનેજર તરીકે બહુ જ સારી રીતે કામ કરતા હોવાથી તાજેતર મા અમદાવાદ ખાતે સિને મેજીક ના કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ ના ડાયરેક્ટરો પ્રોડ્યુસર તેમજ નામી કલાકારો હાજરીમાં તાળીઓના ગડગડાટ સાથે પ્રોડક્શન મેનેજર બેસ્ટ એવોર્ડ સિનેમેજિક દ્વારા ગુજરાતી ફિલ્મ અભિનેતા ચંદન રાઠોડ ના હસ્તે સન્માનિત કરાયા હતા.
- Advertisement -


