મોડાસા સહયોગ ચોકડી પાસે કન્ટેનરની ટક્કરથી કૃપા બેન ભાવસાર નામ ની મહિલાનું મોત થયું હતું. અને કૃપા બેન ના પતિ ને દવાખાને ખસેડવામાં આવ્યા હતા. વાહન ચાલક ત્યાંથી ભાગી છૂટયા હતો. અને વારંવાર રજૂઆત કરવા છતાં આ ચોકડી પર આવા અકસ્માતો સર્જાય છે. જેથી કરીને લોક ચર્ચા થઈ રહી હતી. જેમકે આ ચોકડી પર જો સર્કલ બનાવવામાં આવે તો અકસ્માત સર્જાતા બંધ થઇ જાય.
અરવલ્લી/મોડાસા બાયપાસ પાસ સહયોગ ચોકડી પાસે કન્ટેનર ની ટક્કરે મહિલા નું મોત નીપજ્યું.
You Might Also Like
Follow US
Find US on Social Medias


