ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ,ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર પ્રસ્થાપિત શ્રી ભગવતીનંદજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી બ્રહ્માનંદજી લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા 21 ડિસેમ્બર નારોજ ખગોળીય ઘટના સૂર્ય મંડળ ના સવથી મોટો કહેવાતા 2 ગ્રહો ગુરુ અને શનિ ની યુતિ થઈ હતી જે આશરે 400 વર્ષ પછી જોવા મળી હતી આ મહા યુતિ નું લાઈવ જેવા માટે જૂનાગઢ અને આજુબાજુ ના આશરે 350 થઈ પણ વધારે ખગોળ રસિકો આ ઘટના ના પ્રત્યેક દર્શી રહિયા હતા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા 4 એટલા ટેલિસ્કોપ 2 મોટો દુરબીનો મુકવા માં આવેલ હતા અને આતકે તેનું મહત્વ અને 21 તારીખ એ સવથી લાંબી રાત્રી અને ટૂંકમાં ટૂંકો દિવસ હોઈ છે તેને ઉતરાણ પણ કેહવા માં આવે છે જેમાં સૂર્ય ઉત્તર તરફ ગતિ કરે છે આ અદભુત ધટના ગુજરાત માં ચાલતા બધાજ લોક વિજ્ઞાન કેન્દ્રમાં યોજવા માં આવી હતી અને આ ઘટના ના જૂનાગઢ વાસી ઓ સાક્ષી બનીયા હતા..
અનિરુદ્ધસિંહ બાબરીયા કેશોદ


