By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 day ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 day ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    3 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    6 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સ્કૂલોની દાદાગીરી હવે નહીં ચાલે ! ધો-૧માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું કોઇ સર્ટિફિકેટ ફરજિયાત નથી
    8 hours ago
    પ્રાણીઓના અધિકારોનું રક્ષણ પણ થવું જોઇએ, પરંતુ માનવજીવનના ભોગે નહીં
    8 hours ago
    હિમાચલના ચંબામાં પૂર : પાણી સાથે આવેલા પથ્થરો અને કાટમાળ ઘરોમાં ઘૂસ્યો
    8 hours ago
    પેપર લીક બિલ મુદ્દે આજે ભારે ધમાલ
    8 hours ago
    એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    8 hours ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 day ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    4 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    5 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 day ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 15થી 20 લાખ રૂપિયા ખર્ચીને પાપ ઢાંકવા HCG હૉસ્પિટલનાં હવાતિયાં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > 15થી 20 લાખ રૂપિયા ખર્ચીને પાપ ઢાંકવા HCG હૉસ્પિટલનાં હવાતિયાં
ગુજરાતરાજકોટ

15થી 20 લાખ રૂપિયા ખર્ચીને પાપ ઢાંકવા HCG હૉસ્પિટલનાં હવાતિયાં

Khaskhabar Editor
Last updated: 2022/06/13 at 10:24 AM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

ભાનુબેનને બદલે બાનુબેનનું ઓપરેશન

HCGહૉસ્પિટલ-(બે) જવાબદાર ડૉક્ટરને આકરી સજા થવી જરૂ રી

- Advertisement -

ડૉક્ટર્સનાં વિવિધ સંગઠનોએ પણ સામેથી HCG વિરૂદ્ધ અવાજ ઉઠાવવો રહ્યો

રાજકોટના 150 ફૂટ રીંગરોડ પર આવેલી એચસીજી હોસ્પિટલની ઘોર બેદરકારીનો ખાસ-ખબરમાં પર્દાફાશ થયા બાદ એચસીજી હોસ્પિટલ દ્વારા સમગ્ર મામલે ભીનું સંકેલી લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ એચસીજી હોસ્પિટલમાં ડો. દવેએ ભૂલમાં ભાનુબેન નામના દર્દીની જગ્યાએ બાનુબેન નામના દર્દીનું ગર્ભાશયની કોથળીની જગ્યાએ પગનું ઓપરેશન કરી નાખ્યું હતું. એચસીજી હોસ્પિટલનાં ડૉક્ટર-સ્ટાફને પોતાની ગંભીર ભૂલ સમજાતા મામલો વધુ ન બગડે અને હોસ્પિટલનું નામ ખરાબ ન થાય તે માટે એચસીજી હોસ્પિટલનાં મેનેજમેન્ટ દ્વારા દર્દીના પરિવારજનોને તગડા પૈસા આપી સમગ્ર મામલો રફેદફે કરી નાખવામાં આવ્યો છે. આમ, એચસીજી હોસ્પિટલ દ્વારા તેમના ડૉક્ટર અને સ્ટાફે કરેલી ઘોર બેદરકારી છૂપાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે પરંતુ આ મામલે મેડિકલ એસોસિએશન અને રાજકોટના ડૉક્ટર એસોસિએશન સહિત પોલીસ વિભાગે વધુ તપાસ કરી એચસીજી હોસ્પિટલની અક્ષમ્ય બેદરકારી વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ જેથી ભવિષ્યમાં આ પ્રકારની બેદરકારી એકપણ હોસ્પિટલ કે ડૉક્ટર દ્વારા કરી દર્દીનો જીવ જોખમમાં મૂકવામાં ન આવે.

બાનુબેનનાં વિડીયો પરથી પોલીસે સામે ચાલીને HCG વિરૂ દ્ધ

- Advertisement -

ભોગ બનનાર બાનુબેનને રૂપિયા 15થી 20 લાખની ઓફર HCG તરફથી થઈ હોવાની ચર્ચાગુનો નોંધવા પ્રયત્નો કરવા જોઈએ તેવી લોકલાગણી

સ્વાસ્થ્ય ક્ષેત્રને કલંકિત કરનારી ઘટના અંગે ડૉક્ટર્સ મૌન કેમ?
રાજકોટની એચસીજી હોસ્પિટલમાં ભાનુબેન નામના દર્દીની જગ્યાએ બાનુબેન નામના દર્દીનું ઓપરેશન કરી નાખવાની ઘટના મામલે રાજકોટની ડૉક્ટરી આલમ એકપણ શબ્દ ઉચ્ચારવા તૈયાર નથી. રાજકોટના સ્વાસ્થ્ય ક્ષેત્રને કલંકિત કરનારી ઘટના અંગે સ્થાનિક ડોક્ટર્સનું ભેદી મૌન શંકા ઉપજાવનાર અને સવાલ ઉભા કરનાર છે. જો રાજકોટના ડોક્ટર્સ ખરેખર દર્દી નારાયણના મંત્રને ચરિતાર્થ કરી સેવા જ કરતા હોય તો એચસીજી હોસ્પિટલની ગંભીર ભૂલ કરનાર ડૉક્ટર, સ્ટાફ, મેનેજમેન્ટ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ. ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ એકપણ હોસ્પિટલ કે ડોકટર દ્વારા ન થાય તે માટેનો દાખલો બેસાડવો રહ્યો.

દર્દીના પરિવારજનોને મોટી રકમ આપી સમગ્ર મામલો રફેદફે કરી નાંખ્યો?
રાજકોટની એચસીજી હોસ્પિટલમાં ભાનુબેન અને બાનુબેન નામના બે અલગઅલગ દર્દીઓના અલગઅલગ ઓપરેશન થનારા હતા જેમાં ભાનુબેનને પગનું ઓપરેશન કરવાનું હતું તે ઓપરેશન બાનુબેનનું કરી નાખવામાં આવ્યું છે. હકીકતમાં બાનુબેનને ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરવાનું હતું. એચસીજી હોસ્પિટલના ડૉક્ટર દવે અને તેમનો સ્ટાફ ભૂલમાં ભાનુબેનની જગ્યાએ બાનુબેનને ઓપરેશન થિયેટરમાં લઈ ગયો હતો અને ગર્ભાશયની કોથળની જગ્યાએ પગનું ઓપરેશન શરૂ કરી દીધું હતું પરંતુ અડધુ ઓપરેશન થયા બાદ એચસીજી હોસ્પિટલનાં ડૉક્ટર દવે અને તેમના સ્ટાફને ભાન થયું કે આ તો ખોટું થઈ ગયું. ભાનુબેનની જગ્યાએ ભૂલમાં બાનુબેનનું ઓપરેશન શરૂ થઈ ગયું છે અને તેમના પગમાં ચેકો પણ મારી દેવામાં આવ્યો છે. જોકે એચસીજી હોસ્પિટલનાં ડૉક્ટર દવે અને તેમના સ્ટાફને પોતાની ગંભીર ભૂલનું ભાન થતા તેમણે ભીનું સંકેલવાનું પ્રયત્ન કર્યો હતો. મળતી વિગત મુજબ એચસીજી હોસ્પિટલ દ્વારા પોતાની ઘોર બેદરકારી છૂપાવવા દર્દીના પરિવારજનોને 15થી 20 લાખ ચૂકવ્યા છે. એચસીજી હોસ્પિટલે ભાનુબેનની જગ્યાએ બાનુબેનનું ઓપરેશન કર્યાનો મામલે ભીનું સંકેલી પોતાની શાખ બચાવવા હવાતિયાં મારવામાં આવી રહ્યા છે.

પોલીસે ફરિયાદી બની HCGનાં મેનેજમેન્ટ- ડૉક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધવી જોઈએ
રાજકોટના એચસીજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દી ભાનુબેનની જગ્યાએ અન્ય એક સારવાર લઈ રહેલા દર્દી બાનુબેનનું ઓપરેશન કરી નાખવામાં આવ્યું છે. મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનાં મેનેજમેન્ટ અને તેના ડૉક્ટર દવેની ગંભીર બેદરકારી વિરુદ્ધ મેડિકલ એસોસિએશન અને આરોગ્ય વિભાગે તો કડક કાર્યવાહી કરવી જ જોઈએ આ સાથે જ રાજકોટની પોલીસે ખુદ ફરિયાદી બની સમગ્ર મામલે તપાસ કરવી જોઈએ અને એચસીજી હોસ્પિટલ અને તેના ડૉક્ટર દવે પર કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ બીજા દર્દીઓના જીવ જોખમમાં મુકાઈ નહીં. રાજકોટ પોલીસ માટે સેવાનું કાર્ય કરવાનો એક એવો અવસર આવ્યો છે જેમાં રાજકોટ પોલીસ નિષ્ઠા દર્શાવે તો પોતાની ખરડાયેલી છબી સુધારી શકે તેમ છે.

HCG હોસ્પિટલથી પીડિત ‘ખાસ-ખબર’નો સંપર્ક કરે

હોસ્પિટલમાં દર્દીઓ પીડામુક્ત થવાની આશાએ તપાસ કરાવવા જતા હોય છે અને દાખલ થતા હોય છે પરંતુ એચસીજી હોસ્પિટલમાં દર્દીઓ પીડામુક્ત થવા જાય છે ત્યારે તેમની પીડા તો બાજુ પર રહી છે, દર્દી અને તેના પરિવારજનો વધુ કેટલીક પીડાનો ભોગ બને છે. એચસીજી હોસ્પિટલ દ્વારા ભૂતકાળમાં અને વર્તમાનમાં એવા કેટલાય કારનામાઓ કરવામાં આવ્યા છે જેનાથી સમગ્ર સ્વાસ્થ્ય ક્ષેત્ર શર્મસાર થયા વિના ન રહે. અસંખ્ય દર્દીઓ અને તેના પરિવારજનોને એચસીજી હોસ્પિટલનો સારવાર દરમિયાન કડવો અનુભવ થયો છે, લાચાર અને પીડિત નાના માણસો આજ સુધી આ હોસ્પિટલ વિરુદ્ધ ક્યાંય ફરિયાદ કરવા ગયા નથી કે તેમનો અવાજ સાંભળવા કોઈ તૈયાર નથી ત્યારે ખાસ-ખબર એચસીજી હોસ્પિટલની દાદાગીરી અને અક્ષમ્ય ભૂલનો શિકાર બનેલા લોકોનો અવાજ ઉઠાવશે. એચસીજી હોસ્પિટલથી પીડિત લોકો ખાસ-ખબર કાર્યાલય 76982 11111 પર સંપર્ક કરે.

You Might Also Like

શિક્ષણ સમિતિની અંગ્રેજી શાળાઓમાં નવા પ્રવેશ બંધ !

અક્ષર માર્ગ-કાલાવડ રોડ બન્યા લુખ્ખાઓનો અડ્ડો

પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં સિંહ ‘ધનંજય’ સાથેના સંવનનથી સિંહણ ‘ધરતી’એ વધુ 3 સિંહબાળને જન્મ આપ્યો

રાજકોટ RTO કચેરી રામભરોસે ? સમયપાલનનો અભાવ, અરજદારો પરેશાન

સ્મિતની સારવાર માટે રોજ 1 લાખથી વધુનો ખર્ચ : પરિવાર અને મિત્રોની તમામ સમાજને સહાયની અપીલ

TAGGED: HCGHOSPITAL, Rajkot, scam
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article RK પ્રાઈમ-2માં લોલંલોલ: પૈસા ઉઘરાવ્યા, ટેરેસ પાર્કિંગ ન આપ્યું
Next Article શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 1400થી વધુ પોઇન્ટ તૂટયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

PM નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર…થોડાંક લોકો ભારતના નામે શરમજનક વર્તન કરે ત્યારે તમે કરોડો દેશપ્રેમી ભારતીયોના મૌનને તેમની સંમતિ ન માનશો

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
શિક્ષણ સમિતિની અંગ્રેજી શાળાઓમાં નવા પ્રવેશ બંધ !
અક્ષર માર્ગ-કાલાવડ રોડ બન્યા લુખ્ખાઓનો અડ્ડો
પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં સિંહ ‘ધનંજય’ સાથેના સંવનનથી સિંહણ ‘ધરતી’એ વધુ 3 સિંહબાળને જન્મ આપ્યો
રાજકોટ RTO કચેરી રામભરોસે ? સમયપાલનનો અભાવ, અરજદારો પરેશાન
સ્મિતની સારવાર માટે રોજ 1 લાખથી વધુનો ખર્ચ : પરિવાર અને મિત્રોની તમામ સમાજને સહાયની અપીલ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

શિક્ષણ સમિતિની અંગ્રેજી શાળાઓમાં નવા પ્રવેશ બંધ !

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

અક્ષર માર્ગ-કાલાવડ રોડ બન્યા લુખ્ખાઓનો અડ્ડો

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં સિંહ ‘ધનંજય’ સાથેના સંવનનથી સિંહણ ‘ધરતી’એ વધુ 3 સિંહબાળને જન્મ આપ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?