By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    1 hour ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    2 hours ago
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    1 day ago
    ઈરાન યુદ્ધના ભવિષ્ય અંગે ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે ફોન પર તણાવપૂર્ણ વાતચીત: અહેવાલો
    1 day ago
    ‘નામોનિશાન મિટાવી દઈશું..’, અમેરિકાને ઈરાનનો સીધો પડકાર, અરાઘચીના નિવેદનથી અકળાશે ટ્રમ્પ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    માઉન્ટ એવરેસ્ટ પર તિરંગો લહેરાવ્યા બાદ 2 ભારતીયોના મોત: પરત ફરતી વખતે ‘ડેથ ઝોન’માં શ્વાસ થંભ્યા
    11 minutes ago
    ‘માતા-પિતા IAS હોય તો સંતાનોને અનામત કેમ મળવું જોઈએ?’ સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ
    24 minutes ago
    મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘનો આતંક, 4 મહિલાને હુમલો કરી મોતને ઘાટ ઉતારતાં લોકોમાં ફફડાટ
    1 hour ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે રાહત! આ દેશે ભારતને આપ્યું સસ્તું ક્રૂડ ઓઈલ, નામ જાણી ચોંકી જશો
    2 hours ago
    યુદ્ધ મુદ્દે ટ્રમ્પ-નેતન્યાહુ વચ્ચે ટકરાવ
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    2 hours ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    2 hours ago
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    23 hours ago
    KKRની સતત બીજી જીતથી પ્લેઑફની આશા વધી: મુંબઈને 4 વિકેટે હરાવ્યું
    23 hours ago
    હાર, હતાશા અને ગુસ્સો…. હાર્દિક પંડ્યાએ મેદાનમાં ગુમાવ્યો પિત્તો, મોટી ભૂલ કરતાં થયો દંડ
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    55 minutes ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 hours ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સોમનાથ મંદિરને આપેલા દાનની રકમ હવે કરમુકત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > સોમનાથ મંદિરને આપેલા દાનની રકમ હવે કરમુકત
જુનાગઢ

સોમનાથ મંદિરને આપેલા દાનની રકમ હવે કરમુકત

Khaskhabar Editor
Last updated: 2022/04/15 at 2:52 PM
Khaskhabar Editor 4 years ago
Share
1 Min Read
SHARE

દાનની રકમ સામે હવે ડિડકશનનો દાવો કરી શકશે

ખાસ-ખબર સંવાદદાતા

- Advertisement -

વિશ્ર્વ વિખ્યાત સોમનાથ મહાદેવ મંદિરની તમામ દાનની રકમને કરમુકત મંજુરી અપાઇ છે.આવકવેરા કાયદા હેઠળ સોમનાથ મંદિરને ઐતિહાસીક મહત્વ ધરાવતા અને વિખ્યાત જાહેર ધર્મસ્થળનો દરજજો બહાલ કરવામાં આવતાં મંદિરને મળતાં તમામ દાન કરમુકત થશે.

સોમનાથ મંદિર ટ્રસ્ટને રોકડ રકમ અને સોનામાં દાન મળી રહ્યું છે. ત્યારે સોમનાથ મંદિરને મળતા દાનની રકમમાંથી કરમુકત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટર ટેક્સિસ (સીબીડીટી)એ આવકવેરા કાયદાની કલમ 80જી હેઠળ નોટિફિકેશન બહાર પાડયું છે. જેમાં અમુક ભંડોળમાં અપાતા દન અને ચેરીટેબલ સંસ્થાઓને મળતા દાન આ કલમ હેઠળ મુકતી મળશે. કોઇ પણ કરદાતા સોમનાથ મંદિરમાં અપાયેલા દાનની રકમ સામે ડિડકશન માટે દાવો કરી શકશે. તેમા વ્યક્તિગત કરદાતા, કંપનીઓ કે સંસ્થાઓ ચેક,ડ્રાફટ અથવા કેશમાં ચૂકવાયેલી દાનની રકમ સામે કરમાં રાહતનો દાવો કરી શકશે.

ઉલ્લેખનીય છે કે, દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટનાં ચેરમેન છે. તાજેતરમાં ગુજરાતનાં પ્રવાસે આવ્યાં હતાં ત્યારે ટ્રસ્ટની મીટીંગ પણ મળી હતી. જોકે સીબીડીટીનાં નોટિફિકેશનમાં દેશનાં અન્ય મંદિરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

- Advertisement -

You Might Also Like

મેંદરડાના 42 સરપંચોના ભૂખ હડતાલનો સુખદ અંત, તંત્રએ માંગણીઓ સ્વીકારતા પારણા કર્યા

ચોમાસાની આતુરતાથી જોવાતી રાહ, વરસાદમાં પ્રવાસીઓનો ધસારો વધશે

બંગાળની ઝાલમુરી, લક્ષદ્વીપના દરિયાકિનારા બાદ હવે ગીરની કેસર કેરી, સોમનાથ મંદિર અને એશિયાઈ સિંહ બનશે વિશ્ર્વના આકર્ષણ

સોરઠમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી માવઠાંની સિસ્ટમ સક્રિય: ધરતીપુત્રોના જીવ અધ્ધર

જૂનાગઢમાં વિકાસના નામે વિનાશ? કેવડા વાડીમાં ગટર યોજનામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતમાં ચોમાસું નોર્મલ કરતાં સારું રહેશે
Next Article જૂનાગઢમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરની જયંતિની ઉજવણી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

માઉન્ટ એવરેસ્ટ પર તિરંગો લહેરાવ્યા બાદ 2 ભારતીયોના મોત: પરત ફરતી વખતે ‘ડેથ ઝોન’માં શ્વાસ થંભ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
‘માતા-પિતા IAS હોય તો સંતાનોને અનામત કેમ મળવું જોઈએ?’ સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ
Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
‘ગુજરાતમાં દારૂ ઘૂસાડવામાં પોલીસ-રાજકીય નેતાઓની સાંઠગાંઠ છે…’, ભાજપના જ સાંસદે સરકારને લખ્યો પત્ર
ડૉલર સામે રૂપિયો મજબૂત, સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી, સોનું-ચાંદી તૂટ્યાં, ક્રૂડ ઓઈલ 105 ડૉલર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

મેંદરડાના 42 સરપંચોના ભૂખ હડતાલનો સુખદ અંત, તંત્રએ માંગણીઓ સ્વીકારતા પારણા કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
જુનાગઢ

ચોમાસાની આતુરતાથી જોવાતી રાહ, વરસાદમાં પ્રવાસીઓનો ધસારો વધશે

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
જુનાગઢ

બંગાળની ઝાલમુરી, લક્ષદ્વીપના દરિયાકિનારા બાદ હવે ગીરની કેસર કેરી, સોમનાથ મંદિર અને એશિયાઈ સિંહ બનશે વિશ્ર્વના આકર્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?