By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    3 hours ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    4 hours ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    1 day ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    2 days ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    1 hour ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    1 day ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    1 day ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    2 days ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    2 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    3 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    3 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    5 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 day ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    1 hour ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    3 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: PSI ગિરિરાજસિંહ વાઘેલા વિરુદ્ધની તપાસ DCPને સોંપવા અરજી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > PSI ગિરિરાજસિંહ વાઘેલા વિરુદ્ધની તપાસ DCPને સોંપવા અરજી
રાજકોટ

PSI ગિરિરાજસિંહ વાઘેલા વિરુદ્ધની તપાસ DCPને સોંપવા અરજી

Khaskhabar Editor
Last updated: 2022/03/11 at 4:56 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

આજીડેમ પોલીસના PSI વાઘેલાની શંકાસ્પદ ભૂમિકાની DCP કક્ષાના અધિકારીને તપાસ સોંપાશે?

આજીડેમ પોલીસચોકીના PSI વાઘેલા વિરુદ્ધ નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ થાય તે માટે અરજદારે રજૂઆત કરી
PSI વાઘેલાએ પ્રવીણ પરમારને ફોનમાં ‘તમારી લેન્ડગ્રેબિંગની ફરિયાદ થઈ છે, નિવેદન આપવા આવી જજો’ તેવું ખોટું બોલી ધમકી આપ્યાની ઓડિયો ક્લિપ ‘ખાસ-ખબર’ પાસે આવી…

ખાસ-ખબર સંવાદદાતા

- Advertisement -

રાજકોટ પાસેના કાળીપાટ ગામમાં આવેલી એક ખેતીની જમીનના બોગસ દસ્તાવેજ બનાવી વેંચી દેવડાવવામાં અને મૂળ માલિક પાસેથી કબ્જો ખાલી કરાવવા મામલે આજીડેમ પોલીસનાં પીએસઆઈ વાઘેલા વિરુદ્ધ રાજકોટ પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે. કુંભાર લખમણભાઈ ભગભાઈના કુલમુખત્યારના દરજ્જે પરમાર પ્રવીણભાઈએ પીએસઆઈ વાઘેલા વિરુદ્ધ કરેલી અરજી આ મુજબ છે. આજીડેમ પોલીસચોકીના પીએસઆઈ. ગિરિરાજસિંહ વાઘેલાની ભૂમિકા આ મામલે પ્રથમથી જ શંકાસ્પદ રહી છે – એ મુદ્દો ખ્યાલમાં રાખીને આ મામલાની તપાસ આજીડેમ પોલીસસ્ટેશનના કોઈ અધિકારી ન કરે અને ડી.સી.પી. દરજ્જાના અધિકારી કરે તેવી અમારી ન્યાયનાં હિતમાં માંગણી છે.

તમારા પર લેન્ડગ્રેબિંગ ફરિયાદ થઈ છે તેવું ખોટું કહી પીએસઆઈ વાઘેલાએ જમીન માલિકને આજીડેમ પોલીસચોકી બોલાવ્યા હતા તેની ઓડિયો ક્લિપ સાંભળવા અહીં ક્લિક કરો…

https://www.youtube.com/watch?v=SkuAYvguf7A

- Advertisement -

અમારી વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થઈ જ નથી. તેમ છતાં પીએસઆઈ. વાઘેલાએ અમારા ફોન નંબર (8320281908) પર પોતાના મોબાઈલ નંબર ( 9712586999) પરથી તારીખ 17 ફેબ્રુઆરીનાં જ રોજ છ વાગ્યાં આસપાસ ફોન કર્યો હતો. જેમાં તેમણે ધમકી આપતાં કહ્યું હતું કે, તમારી વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગની અરજી આવી છે, કાલે જવાબ લખાવવા આવી જજો! વાસ્તવમાં આવી કોઈ જ અરજી અમારી વિરૂદ્ધ થઈ નથી. એ વાત સ્પષ્ટ છે કે, PSI વાઘેલાનો ઈરાદો અમને ડરાવવાનો હતો. ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત વાતચીતની ઓડિયો ક્લીપ પણ પુરાવારૂપે અમારી પાસે છે. PSI વાઘેલા સારી પેઠે વાકેફ હતાં કે, અમારી જમીનનાં બોગસ દસ્તાવેજ મહાવીરસિંહ ગીરૂભા જાડેજા વગેરેએ મોહનભાઈ વેલાભાઈ ગણદીયાના નામનાં કરી આપ્યા છે. કારણ કે સૌથી પહેલો દસ્તાવેજ અમારા નામનો જ હતો અને 7/12 વગેરે તે સમયનાં જ હતાં. બોગસ દસ્તાવેજ કરનારે નવા 7/12 બોગસ દસ્તાવેજ કરનારનાં નામે જ હોય. આ હકિકતથી વાકેફ હોવા છતાં PSI વાઘેલાએ સતત અમારી પાસે નવાં 7/12ની માંગણી કરી હતી. જે તેમની પર શંકા કરવા પર્યાપ્ત છે.

PSI  ગિરિરાજસિંહ વાઘેલાએ અમારા તમામ પુરાવાઓને ફગાવી દેતાં કહ્યું હતું કે, તમારો કેસ તમે હારી ગયા છો, હવે તમારા નામે કંઈ જ નથી! વાસ્તવમાં લોકડાઉનને કારણે અમારો કેસ ઉ.ઉ. થયો હતો – જે અમે રિસ્ટોર પણ કરાવ્યો છે. આટલી સાદી સમજ તેમનામાં ન હોય તેવું માનવાને કોઈ કારણ નથી. છતાં તેમણે આવું કહ્યું તેનું કારણ આરોપીઓ સાથેનું તેમનું મિલાપીપણું છે. આ મામલો 2009થી કોર્ટમાં ચાલે છે. જેમાંથી બે કોર્ટમાં અમે કેસ જીતી પણ ચૂક્યાં છીએ. આખી મેટર સબ-જ્યુડિશ્યલ હોવા છતાં PSI વાઘેલા પોતાનાં કાર્યક્ષેત્રન બહાર જઈને આ કેસમાં ઊંડો રસ લઈ રહ્યા છે અને તેમણે કબ્જો પણ આરોપીઓને – બોગસ દસ્તાવેજ ધારકોને સોંપાવી દીધો છે. આ કિસ્સામાં PSI વાઘેલાની શંકાસ્પદ ભૂમિકાની DCP કક્ષાનાં અધિકારી દ્વારા તપાસ કરાવવામાં આવે અને અમને અમારી જમીનનો કબ્જો પરત સોંપવામાં આવે એવી અરજી આજીડેમ પોલીસના પીએસઆઈ વાઘેલા વિરુદ્ધ પ્રવીણભાઈ લખમણભાઈ પરમારે રાજકોટ પોલીસ કમિશનરને કરી છે.

શું છે સમગ્ર મામલો?

રાજકોટ તાલુકાના કાળીપાટ ગામના રેવન્યુ સરવે નં. 44-2 પૈકીની જમીન હે.આરે.ચો.મી. 0-99-15 એકર-2 18 ગુંઠા જમીન કુંભાર લખમણભાઈ ભગાભાઈએ સને 1987માં વેચાણ દસ્તાવેજથી ખરીદી ત્યારથી તેઓ તેના આશરે 35 વર્ષથી માલિકી હક્કે કબજો ધરાવતા હતાં અને ખેતી કામ કરતા હતાં. આ ખેતીની જમીનના મૂળ માલીક ગીરૂભા જોરૂભા જાડેજાનું અવસાન થતાં તેમના વારસોએ મહાવીરસિંહ ગીરૂભા જાડેજા સહિતનાઓએ છેતરપિંડી અને વિશ્ર્વાસઘાત કરી અને આ ખેતીની જમીન તેઓના નામે ખોટી રીતે ખોટા સોગંદનામા રજૂ કરી અને વારસાઈ નોંધ કરી પડાવેલી લીધી હતી.

વારસાઈ નોંધના આધારે મહાવીરસિંહ ગીરૂભા જાડેજાએ મોહનભાઈ વેલાભાઈ ગણદીયાને વર્ષ 2021માં દસ્તાવેજ કરી આપેલો જે દસ્તાવેજ કરવા તેઓને કોઈ હક્ક કે અધિકાર નહતો. મોહનભાઈ વેલાભાઈ ગણદીયાએ આજીડેમ પોલીસમાં ખોટી અરજી કરતાં આજીડેમ પોલીસ ચોકીના પી.એસ.આઈ. વાઘેલાએ અરજીની ખરાઈ કર્યા વગર આ ખેતીની જમીનનો કબ્જો લેન્ડગ્રેબિંગની ફરિયાદ છે તેવી ધાકધમકી આપી અને બળજબરીથી કુંભાર લક્ષ્મણભાઈ ભગાભાઈ પાસેથી છીનવી અને મોહનભાઈ વેલાભાઈ ગણદીયાને સોંપી અપાવી દીધી છે.

You Might Also Like

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ

શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ

કાલે રાજકોટમાં 12 કેન્દ્ર પર 5330 વિદ્યાર્થીની NEET પરીક્ષા

ગંદકી વચ્ચે બનતા બ્રેડ, બર્ગર બનાવતા સોમનાથ બેકરી- દ્વીતી એન્ટરપ્રાઇઝ સીલ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 103 મિલકતને નોટીસ ફટકારીને 87.74 લાખની વસુલાત : 12 મિલકતનો સીલ કરાઈ
Next Article વેરા વસુલાત શાખાનો છબરડો : નળ કનેકશન નથી તે આસામીને રૂા.1.80 લાખનો ચાર્જ ફટકાર્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ
ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો
અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
TALK OF THE TOWNરાજકોટ

રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ગુજરાતરાજકોટ

શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?