By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    6 hours ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    7 hours ago
    ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલની ડીલ પર મહોર
    1 day ago
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    4 days ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બંગાળના બુરૂઇપુર દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર
    4 hours ago
    મુંબઇમાં સતત વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા
    6 hours ago
    રામમંદિર દાનચોરીની ઘટના 70 CCTVમાં કેદ
    1 day ago
    નાસિકમાં આભ ફાટવાનું એલર્ટ : ત્ર્યંબકેશ્વર મંદિર બંધ
    1 day ago
    અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    5 hours ago
    મેસ્સીનો જાદુ! આર્જેન્ટિનાની ઐતિહાસિક જીત
    7 hours ago
    મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું
    1 day ago
    બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા
    2 days ago
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    5 hours ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    1 day ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    1 day ago
    માયાભાઈની વાતોમાં સચ્ચાઈ શૂન્ય, ગપગોળા ભારોભાર
    1 day ago
    ‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૂનાગઢમાં આધાર કાર્ડની કામગીરી ખોરંભે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > જૂનાગઢમાં આધાર કાર્ડની કામગીરી ખોરંભે
જુનાગઢ

જૂનાગઢમાં આધાર કાર્ડની કામગીરી ખોરંભે

Khaskhabar Editor
Last updated: 2022/03/10 at 4:45 PM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

13 સેન્ટરમાંથી પાંચ સેન્ટર પર કામગીરી થતી નથી

શાળામાં એનરોલમેન્ટ અને અપડેશનની કામગીરી અટકી

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા

જૂનાગઢમાં આધાર કાર્ડમાં સુધારા વધારાની કામગીરી અટકી પડી છે. જેના કારણે પ્રાથમિક શાળામાંં છાત્રોનાં એનરોલમેન્ટ અને અપડેશનની કામગીરી પણ અટકી ગઇ છે. જૂનાગઢમાં આધાર કાર્ડની કામગીરી માટે 13 સેન્ટર કાર્યરત કરવામાં આવ્યાં છે. તેમાંથી પાંચ સેન્ટર પર કામગીરી ન થતી હોવાનાં આક્ષેપ થઇ રહ્યાં છે. પ્રથામિક શાળાનાં છાત્રોનાં વાલીઓ ધક્કા ખાઇ રહ્યાં રહ્યાં છે.

જૂનાગઢમાં આધાર કાર્ડની કામગીરીને લઇ વારંવાર ચર્ચા જાગે છે. જૂનાગઢમાં આધાર કાર્ડની કામગીરી હાલ ખોરંભે પડી ગઇ છે. આધાર કાર્ડમાં સુધારા વધારા થતા નથી. આધાર કાર્ડ કોઇ ફેરફાર થતો નથી. જેના કારણે અનેક લોકોનાં કામ અટકી પડ્યાં છે. ખાસ કરીને જૂનાગઢ શહેરની પ્રાથમિક શાળામાં છાત્રોનાં આધાર એનરોલમેન્ટ અને અપડેશનની કામગીરી કરવામાં આવી રહી છે. જૂનાગઢની દરેક પ્રાથમિક શાળાને આ કામગીરી તા. 16 માર્ચ 2022 સુધીમાં 100 ટકા કામગીરી પૂર્ણ કરવા આદેશ કરવામાં આવ્યો છે.

- Advertisement -

આ અંગે જૂનાગઢ બીઆરસીએ દરેક શાળાને પત્ર લખી જાણ કરી છે અને 16 માર્ચ સુધીમાં બિનચુક પૂર્ણ કરવા કહેવામાં આવ્યું છે. બીઆરસીએ કરેલા પત્રમાં જૂનાગઢ શહેરમાં આધાર એનરોલમેન્ટની કામગીરી માટેનાં સ્થળ બતાવવામાં આવ્યાં છે. જેમાં આઝાદ ચોક, દોલતપરા, જોષીપરા, ટીંબાવાડી, રાયજીબાગ , ગાંધીગ્રામ સહિતનાં 13 સેન્ટરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ 13 સેન્ટર પૈકી 5ાંચ સેન્ટરમાં આધાર એનરોલમેન્ટની કામગીરી થતી નથી. જેના કારણે વાલીઓને ધક્કા થઇ રહ્યાં છે.

તેમજ શાળાઓમાં છાત્રોનાં આધાર એનરોલમેન્ટની કામગીરી અટકી પડી છે. જૂનાગઢ બીઆરસી કચેરીમાંથી પણ ખરાઇ વિના સેન્ટરનાં નામ આપી દીધા હોય તેવું જણાઇ રહ્યું છે. વાલીઓને જુદા-જદુા સેન્ટર પર ધક્કા થઇ રહ્યાં છે. આ ઉપરાંત શાળામાં પણ આધાર એનરોલમેન્ટ અને અપડેશનની કામગીરી અટકી પડી છે. તંત્ર દ્વારા 16 માર્ચ સુધીની તારીખ આપવામાં આવી છે. આ તારીખ સુધીમાં 100 ટકા કામગીરી પૂર્ણ કરવાનાં આદેશ કરવામાં આવ્યાં છે.

કોનાં વાંકે લોકોને ધક્કા?

જૂનાગઢ બીઆરસીએ કરેલા પત્રમાં 13 સેન્ટરનાં નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ અનેક જગ્યાએ કામગીરી થતી નથી. પરિણામે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. બીઆરસી ઓફીસ દ્વારા કોઇ તપાસ કર્યા વિના સેન્ટર બતાવી દેવામાં આવ્યાં હોવાનાં સવાલ ઉભા થયા છે. જો પહેલા ખરાઇ કરીને સેન્ટર દર્શાવવામાં આવ્યાં હોત તો લોકોને ધક્કા ખાવા પડેત નહી. પરંતુ ઉતાવળમાં નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું ચર્ચાઇ રહ્યું છે. અથવા તો પહેલા સેન્ટર ચાલુ હોય અને પત્ર બાદ સેન્ટર બંધ થયા હોય કે કામગીરી ન થતી હોય તેવું પણ બની શકે છે.

સામાન્ય માણસોની રોજગારી બગડે

વાલીઓ પોતાની રોજગારી મુકી આધાર કાર્ડની કામગીરી માટે કચેરીઓનાં ધક્કા ખાઇ રહ્યાં છે અને તેમનો દિવસ બગડી રહ્યો છે. સમયસર કામ ન થતા સામાન્ય માણસની રોજગારી બગડી રહી છે. જૂનાગઢમાં આધાર કાર્ડને લગતી કામગીરીનાં સેન્ટર વહેલી તકે શરૂ કરવા માંગ ઉઠી છે. જેનાથી સામાન્ય માણસની રોજગારી ન બગડે અને પ્રાથમિક શાળામાં આધાર એનરોલમેન્ટની કામગીરી ઝડપી બને.

જવાબદારી નોડલ ઓફિસરની રહેશે

બીઆરસીનાં પત્રમાં કહેવામાં આવ્યું કે,16 માર્ચ સુધીમાં છાત્રો બાકી રહી જાય તો કેમ્પ યોજી 100 ટકા કામગીરી પૂર્ણ કરવાની રહેશે.તેમજ આ કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ નહી થાય તો સઘળી જવાબદારી કલસ્ટર નોડલ ઓફિસર અને સહાયક નોડલ ઓફિસરની રહેશે.

You Might Also Like

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

રાજ્યસભા સાંસદ માનસિંહ પરમારનું જાગનાથ મહાદેવ મંદિરે સન્માન: મંદિર પર ધ્વજારોહણ, પૂજન-અર્ચન કરાયું

સાસણ ગીર અને ગિરનાર જંગલ સફારી 4 મહિના માટે બંધ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કમલમ્ ખાતે મોદી કરશે ગુપ્ત બેઠક
Next Article જૂનાગઢમાં પાણી સમસ્યા સર્જાય તે પહેલાં આયોજન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બંગાળના બુરૂઇપુર દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ ખાતે કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોન બેઠક યોજાઈઃ રામ મંદિર મુદ્દે ભાજપ સામે વિપક્ષના આકરા પ્રહારો
રાજકોટ થશે વધુ હરિયાળું: 66 લાખના ખર્ચે મિયાવાકી પદ્ધતિથી જંગલો વિકસાવાશે
સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
સૌરાષ્ટ્ર યુનિ. ખાતે ‘RASAYAN-23’ પરિસંવાદનું પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. અનિલ કાકોડકરના હસ્તે ઉદ્ઘાટન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ગુજરાતજુનાગઢ

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
જુનાગઢ

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?