By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    2 hours ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    2 hours ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    1 day ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    1 day ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બંગાળ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બન્યા સુવેન્દુ
    43 seconds ago
    PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
    50 minutes ago
    મહારાષ્ટ્રમાં રિક્ષાચાલકો માટે મરાઠીની કસોટી: 15% ડ્રાઈવરો ફેઈલ, જાણો હવે શું લેવાશે એક્શન?
    1 hour ago
    કેરલમમાં જીત બાદ કોંગ્રેસમાં CM પદ માટે ‘મહાભારત’! કાર્યકરોની ‘Only VD’ નારા સાથે હાઈકમાન્ડને ચેતવણી
    1 hour ago
    પ.બંગાળમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારીએ લીધા શપથ, PM મોદી રહ્યા હાજર
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    2 hours ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    1 day ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    2 days ago
    IPL 2026: હૈદરાબાદે પંજાબને 33 રને માત આપી, કોનલીની સદી એળે ગઈ, પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું SRH
    2 days ago
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 week ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લોકસાહિત્ય સંશોધનમાં ત્રિધારાનો સંગમ કર્યો છે નીલેશ પંડયાએ: ડો.નિરંજન રાજયગુરૂ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > લોકસાહિત્ય સંશોધનમાં ત્રિધારાનો સંગમ કર્યો છે નીલેશ પંડયાએ: ડો.નિરંજન રાજયગુરૂ
Authorગુજરાત

લોકસાહિત્ય સંશોધનમાં ત્રિધારાનો સંગમ કર્યો છે નીલેશ પંડયાએ: ડો.નિરંજન રાજયગુરૂ

Khaskhabar Editor
Last updated: 2021/12/06 at 4:50 PM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

જાણીતા લોકગાયક નીલેશ પંડયાના પુસ્તક ‘સોના વાટકડી રે…’નું ‘સાહિત્ય દ્વારા પરિવર્તન’ અને ‘સાહિત્ય સેતુ’ના ઉપક્રમે વિમોચન થયું.

ખાસ-ખબર સંવાદદાતા
ઝવેરચંદ મેઘાણી ત્રિવિધ સ્તરની લોકસાહિત્ય સંશોધન પધ્ધતિથી કાર્ય કરતા હતા એ મુજબ આજે ઓછા સંશોધકો કાર્યરત છે પણ નીલેશ પંડયા મેઘાણીજીના માર્ગે ચાલી રહ્યા છે એવું સંતસાહિત્ય સંશોધક, સારસ્વત ડો. નિરંજન રાજયગુરૂએ નીલેશ પંડયાના પુસ્તક ‘સોના વાટકડી રે…’ના વિમોચન અવસરે જણાવ્યું હતું.

જાણીતા લોકગાયક, લેખક, પત્રકાર નીલેશ પંડયા દ્વારા 66 લોકગીતો અને તેના રસદર્શનનું પુસ્તક ‘ સોના વાટકડી રે…’ તૈયાર થયું જેનું વિમોચન માતુશ્રી તરલાબેન રસીકભાઈ મહેતાના કરકમલથી થયું આ અવસરે ડો. નિરંજન રાજયગુરૂએ કહ્યું લોકસાહિત્ય સંશોધન ત્રણ ધારામાં થાય છે એક તો લાયબ્રેરીમાં જઈ દેશવિદેશના લોકસાહિત્યનો અભ્યાસ કરી તેને પોતાના લોકસાહિત્ય સાથે મુલવવું. બીજુ લોકજીવનના સંપર્કથી લોકસાહિત્ય પામવું અને ત્રીજુ કંઠ-કહેણી દ્વારા સંશોધીત લોકસાહિત્યનો પ્રચાર પ્રસાર કરવો. મેઘાણીજી આ ત્રણ ધારાનો સંગમ કરતા હતા હવે નીલેશ પંડયાએ આ મુજબ કાર્ય કર્યું છે. તેઓ ઉચ્ચશિક્ષીત છે. ગ્રામજીવન-લોકજીવન સાથે જોડાયેલા છે. અને લોકગાયક છે. તેઓ યુવાધન સમક્ષ લોકગીતો અર્થ સમજાવીને પ્રસ્તુત કરે છે.

- Advertisement -

આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના અધ્યક્ષ ડો. મનોજ જોષીએ કહ્યું કે, ખેતરમાં કામ કરતા ખેડુતથી માંડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સુધી સૌને સમજાય જાય એ રીતે નીલેશ પંડયાએ લોકગીતોનો આસ્વાદ કરાવ્યો છે. પોતે લોકગાયક છે એટલે લોકગીતોની નજાકત બરોબર જાણે છે. વધુમાં કહ્યું કે, લોકગીતોના આસ્વાદનું આ પુસ્તક ગુજરાતી પ્રજાની લોકગીતપ્રીતિમાં વધારો કરશે.

જાણીતા કવિ સંજુ વાળાએ જણાવ્યું કે, માનવકંઠ જેટલું જ જૂનું છે આપણુ લોકગીત. પૃથ્વી પર માનવનું અવતરણ થયું હશે ને એણે પહેલું જે ગીત ગાયું હશે એ જ હશે લોકગીત. વધુમાં કહ્યું કે, સોના વાટકડીનો ઉલ્લેખ કાવ્યોમાં પણ આવે છે પરંતુ ‘રે…’ શબ્દ ઉપસાવ્યો છે એ લોકગીત તરફનો અંગૂલિનિર્દેશ છે.

નીલેશ પંડયાએ પોતાના ઉદબોધનમા કહ્યું કે, ‘સોના વાટકડી રે…’માં ત્રણ મહાનુભાવોના હસ્તાક્ષર છે. સૌથી પ્રથમ તો વિશ્ર્વસંત પૂ. મોરારિબાપુએ શુભાશિષ પાઠવ્યા છે.બીજુ ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીનો લાગણીસભર સંદેશો મળ્યો છે. અને ત્રીજું સંત સાહિત્ય સંશોધન ડો. નિરંજન રાજયગુરૂએ ‘રણજણતો આવકાર’ આપ્યો છે.
તેમણે ઉમેર્યું કે, 20 વર્ષ પૂર્વે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કોલેજોમાં લોકગીતોના પ્રોગ્રામનો પ્રોજેકટ આપ્યો ત્યારે યુવાધનને લોકગીત ગમાડવા સમજાવીને ગાવાનું પધ્ધતિ અપનાવી ને એમ લોકગીતોનો આસ્વાદ કરાવવાનો પ્રારંભ થયો.
‘સાહિત્ય દ્વારા પરિવર્તન’ (મથુરાદાસ નરભેરામ પારેખ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ)ના મેનેજિંગ ટ્રસ્ટી હરેનભાઈ મહેતાએ કહ્યું કે 1979થી આ ટ્રસ્ટ કાર્યરત છે. કવિ-વિચારક રસિકભાઈ મહેતાએ આ ટ્રસ્ટના માધ્યમથી ખૂબ પ્રવૃત્તિ કરી તેમના દૈહિક અવસાન પછી પણ પ્રવૃત્તિનો સેવારથ દોડતો રહ્યો છે. લોકોને ખબર નથી કે, આ ટ્રસ્ટ કઈ કઈ પ્રવૃત્તિ કરે છે એ અમારી સફળતા છે કેમકે અમે પ્રચાર પ્રસારની ખેવના રાખતા નથી. ‘સોના વાટકડી રે…’ના પ્રકાશનમાં અમે નિમિત માત્ર છીએ. ‘સાહિત્ય સેતુ’ના સ્થાપક અને મૂકસેવક અનુપમભાઈ દોશીએ જણાવ્યું કે રાજકોટમાં સાહ્ત્યિ પ્રવૃત્તિના વેગ માટે અમે રસિકભાઈ મહેતાની પ્રેરણાથી ‘સાહિત્ય સેતુ’ની સ્થાપના કરી છે. આગામી દિવસોમાં સાહિત્ય સેવાના અનેક પ્રકલ્પો હાથ ધરાશે.

- Advertisement -

આ અવસરે ઉદ્યોગપતિ પ્રતાપભાઈ પટેલ, જાહેરક્ષેત્રના અગ્રણી રૂપાબેન શીલુ, પન્નાબેન પંડયા, વસંતભાઈ લીંબાસિયા, રાજેશભાઈ ભાતેલીયા, ડો. નીતાબેન ઉદાણી, પ્રો. તુષાર ચંદારાણા, ડો. જીતેન્દ્ર રાદડિયા, વી.કે. વરસાણી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું રસાળ શૈલીમાં સંચાલન દિવ્યાબેન ભૂતે કયુર્ં હતું. પ્રારંભે પ્રાર્થનાનું ગાન પ્રકાશભાઈ હાથીએ કર્યું તો આભારવિધિ જનાર્દનભાઈ આચાર્યએ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા પરિમલભાઈ જોષી, હસુભાઈ શાહ, દિનેશભાઈ ગોવાણી, જયેન્દ્રભાઈ મહેતા, મહેશભાઈ જીવરાજાની, પંકજ રૂપારેલિયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

You Might Also Like

વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક વ્યક્તિ જીવતો ભુંજાયો, પાદરા પોલીસે તપાસ હાથ ધરી

20મીએ દવાની દુકાનો બંધ રહેશે

ફાઈલોમાં પ્રોબ્લેમ ન હોય તો સમયસર ક્લિયર કરવાની પ્રેક્ટિસ પાડો : સંઘવી

પોરબંદરના બાહોશ PI આર.સી. કાનમિયાની ACBમાં બદલી: ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ, પ્રજામાં મિશ્ર લાગણી

બાલાજી હનુમાનજી મંદિરે સંધ્યા આરતીના સમયમાં ફેરફાર: શનિવારથી સાંજે 7:15 કલાકે આરતી થશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લોન-ટેનિસ સ્પર્ધામાં દિવ્યનીલ વાઘેલાની નેશનલ લેવલે પસંદગી
Next Article શરમ કરો શાસકો, ડૂબી મરો વિપક્ષ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બંગાળ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બન્યા સુવેન્દુ

Khaskhabar Editor Khaskhabar Editor 44 seconds ago
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
મહારાષ્ટ્રમાં રિક્ષાચાલકો માટે મરાઠીની કસોટી: 15% ડ્રાઈવરો ફેઈલ, જાણો હવે શું લેવાશે એક્શન?
કેરલમમાં જીત બાદ કોંગ્રેસમાં CM પદ માટે ‘મહાભારત’! કાર્યકરોની ‘Only VD’ નારા સાથે હાઈકમાન્ડને ચેતવણી
કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
દુનિયાને પ્રકૃતિ અને વન્ય જીવનનો પરિચય કરાવનારા ‘ઋષિ’ ડેવિડ એટનબરો, જાણો તેમની 100 વર્ષની સફર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

વડોદરા

વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક વ્યક્તિ જીવતો ભુંજાયો, પાદરા પોલીસે તપાસ હાથ ધરી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

20મીએ દવાની દુકાનો બંધ રહેશે

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ગુજરાત

ફાઈલોમાં પ્રોબ્લેમ ન હોય તો સમયસર ક્લિયર કરવાની પ્રેક્ટિસ પાડો : સંઘવી

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?