By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 day ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    5 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    5 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    6 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    4 hours ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    4 hours ago
    વિદ્યાર્થીના સમર્થનમાં અન્ના હજારેનું મૌન વ્રત
    4 hours ago
    દેશને નેપાળ બનાવવા વિરોધ પક્ષનાં હવાતિયાં
    4 hours ago
    No.1, RC, XXX, એન્ટિક્વિટી, બેગપાઈપર સહિત 6 દારૂ બ્રાન્ડના નમૂના ફેઈલ
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    8 hours ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    2 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    3 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    3 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    6 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
આંતરરાષ્ટ્રીય

યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત

Khaskhabar Editor
Last updated: 2026/06/29 at 12:45 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
4 Min Read
SHARE

યુરોપના અમુક શહેરોમાં રસ્તા ઓગળી ગયા : ટ્રેનો થંભી ગઇ

ખાસ ખબર ન્યૂઝ પેરિસ

- Advertisement -

યુરોપનાં મોટાભાગનાં દેશો હાલમાં જીવલેણ હીટવેવનો સામનો કરી રહ્યાં છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યાં અનુસાર, ૨૧ જૂનથી શરૂ થયેલી આ ભીષણ ગરમીનાં કારણે સમગ્ર યુરોપમાં અત્યાર સુધીમાં ૧,૩૦૦થી વધુ લોકોનાં આકસ્મિક મોત નોંધાયાં છે.
ગરમીનો આ પ્રકોપ હવે પૂર્વ તરફ વધી રહ્યો છે, જેનાં કારણે કરોડો લોકો અસહ્ય તાપમાનનો સામનો કરવા મજબૂર બન્યાં છે અને ઘણી જગ્યાએ આરોગ્ય સેવાઓ સંપૂર્ણપણે દબાણ હેઠળ આવી ગઈ છે. ફ્રાન્સમાં આ ગરમીની સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક જોવા મળી રહી છે. ફ્રાન્સનાં આરોગ્ય અધિકારીઓનાં જણાવ્યાં અનુસાર, ૨૪ જૂન બુધવારથી અત્યાર સુધીમાં જ સામાન્ય કરતાં ૧,૦૦૦થી વધુ લોકોનાં મોત ગરમીનાં કારણે થયાં છે. ફ્રાન્સના પબ્લિક હેલ્થ વિભાગે જણાવ્યું છે કે આ ગરમીમાં જીવ ગુમાવનારા લોકોમાં ૮૫ ટકાથી વધુ લોકો ૬૫ વર્ષ કે તેથી વધુ ઉંમરનાં વડીલો છે, જેનાં કારણે દેશનાં ઇલે-ડી-ફ્રાન્સ અને બ્રિટેની સહિતનાં ઘણાં ભાગોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ભીષણ ગરમીને કારણે ફ્રાન્સમાં મેડિકલ ઈમરજન્સી કોલ્સમાં ૮૦ ટકાનો ધરખમ વધારો નોંધાયો છે. ગંભીર પરિસ્થિતિને જોતાં તમામ સાર્વજનિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યાં છે અને લોકોને ઘરોમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે. પેરિસનું પ્રખ્યાત એફિલ ટાવર, લૂવર મ્યુઝિયમ અને પેરિસ પ્રાઇડ જેવા પ્રવાસી આકર્ષણો અને કાર્યક્રમોને પણ સમય પહેલાં જ બંધ કરી દેવાની ફરજ પડી છે. આ ભીષણ ગરમી માત્ર ફ્રાન્સ પૂરતી સીમિત નથી, પરંતુ જર્મની, બ્રિટન અને ઈટાલી સહિતનાં દેશો પણ ભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યાં છે. જર્મનીમાં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે અને બર્લિનમાં લોકોને રાહત આપવા પોલીસે વોટર કેનનનો ઉપયોગ કરવો પડયો છે. ઈટાલીના મિલાન, રોમ, વેનિસ અને તુરીન સહિત ૧૮ શહેરોમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે ચેક રિપબ્લિક, હંગેરી, સ્લોવાકિયા, ઓસ્ટ્રિયા, સર્બિયા અને યુક્રેન જેવા દેશો પણ આ પ્રચંડ ગરમીની ચપેટમાં આવી ગયા છે.
પોલેન્ડમાં ગરમીએ વર્ષ ૧૯૨૧ પછીનાં તમામ રેકોર્ડ તોડી નાખ્યાં છે અને અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ નોંધાયો છે. પોલેન્ડમાં મહત્તમ તાપમાન ૪૦.૩ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું, જયારે રાત્રિનું તાપમાન પણ ૨૯.૪ ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું નોંધાયું હતું. અહીં લોકોને ભયંકર ગરમીથી બચાવવા માટે જાહેર સ્થળો પર પાણીની ટાકીઓ શકે છે. મુકવામાં આવી છે જેથી લોકો ઠંડક મેળવી શકે છે.
અતિશય તાપમાનને કારણે હાઈવે પરનાં રસ્તાઓ ફાટી ગયાં છે અને ડામર પીગળવા લાગ્યો છે, જેનાં કારણે બર્લિન નજીક હાઈવે બંધ કરવો પડયો હતો. રેલવે ટ્રેક પણ ગરમીનાં કારણે ફેલાઈ અને વળી ગયાં છે. જેના કારણે ફ્રાન્સ, જર્મની, બ્રિટન અને સ્વિટ્ઝર્લેન્ડમાં ટ્રેનો રદ કરવી પડી છે અથવા તેની ગતિ ધીમી કરવી પડી છે. ફ્રાન્સ અને બેલ્જિયમમાં સાર્વજનિક વાહનોનાં એસી પણ ફેલ થઈ ગયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનાં વડા ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસે સોશિયલ મીડિયા પર ગંભીર ચેતવણી આપતાં જણાવ્યું છે કે, ‘હીટ સ્ટ્રેસ એ એક સાયલન્ટ કિલર છે. યુરોપનાં ઘરો, શાળાઓ અને ઓફિસો આવા ઊંચા તાપમાનને સહન કરવા માટે બનેલાં નથી.
ક્લાયમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના કારણે પહેલાં જે ગરમી પેઢીમાં એકાદ વાર આવતી હતી, તે હવે દર વર્ષે આવી રહી છે અને યુરોપ દુનિયાનો સૌથી ઝડપથી ગરમ થતો ખંડ છે જે વૈશ્વિક સરેરાશ કરતાં બમણી ઝડપે ગરમ થઈ રહ્યો છે.

You Might Also Like

ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય

હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો

અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર

અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક

બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગાંધીનગરમાં અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’નો શુભારંભ: કહ્યું-બે વર્ષમાં ભારત ટેક્સી 500 શહેર-ગામડાઓમાં પહોંચશે
Next Article મનીષ બન્યો મોઈન ખાન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
વિદ્યાર્થીના સમર્થનમાં અન્ના હજારેનું મૌન વ્રત
દેશને નેપાળ બનાવવા વિરોધ પક્ષનાં હવાતિયાં
No.1, RC, XXX, એન્ટિક્વિટી, બેગપાઈપર સહિત 6 દારૂ બ્રાન્ડના નમૂના ફેઈલ
સેટેલાઇટ તસવીરોમાં અદભૂત નજારો : ભારતથી સાઉથ કોરિયા સુધી 10000 કિ.મી. લાંબી વાદળોની પટ્ટી છવાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
આંતરરાષ્ટ્રીય

અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?