By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ નતમસ્તક : ભારત પર 100% ટેરિફનું જોખમ ટળ્યું
    1 hour ago
    મસ્કે રજૂ કરી ઉડતી કાર : ટેસ્લાની ‘રોડસ્ટર’ હવામાં પલટી મારીને જમીન પર લેન્ડ થઈ
    1 day ago
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    2 days ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    2 days ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગ્રેટર નોઈડામાં રાત્રે નૂડલ્સ ખાધા અને સવારે આખો પરિવાર ખતમ
    1 hour ago
    ખાટુશ્યામજી જઈ રહેલાં શ્રદ્ધાળુઓની બસ નાળામાં ખાબકી: 8નાં મોત નીપજ્યાં
    1 hour ago
    સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે
    1 day ago
    મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ
    1 day ago
    મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 week ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પોલીસ પ્રત્યેનો ડર અને બદલાતી છબી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > પોલીસ પ્રત્યેનો ડર અને બદલાતી છબી
Author

પોલીસ પ્રત્યેનો ડર અને બદલાતી છબી

Khaskhabar Editor
Last updated: 2026/10/17 at 2:28 PM
Khaskhabar Editor 24 minutes ago
Share
4 Min Read
SHARE

પરેશ રાજગોર

અંગ્રેજકાળથી ચાલતી આવતી પોલીસના ડરની માન્યતાને બદલીને માનવતાવાદી અભિગમ અપનાવવાની પ્રેરક કથા

- Advertisement -

પોલીસનું નામ પડતાં જ ગુનેગારો કરતાં, સામાન્ય પ્રજા વધુ ડરતી હોય છે. આ સ્થિતિ અંગ્રેજકાળથી જ છે. પોલીસ વિશેની આવી માન્યતાને ધરમૂળ ફેરવી નાખે એવા એક પ્રોજેક્ટનો ભાગ બનવાનું થયું. આજે તેની વાત કરવી છે.
12મી ઓક્ટોબર 2026ના રોજ રાજકોટના તેજતરાર માનનીય મેયર શ્રી નેહલભાઈ શુક્લના હસ્તે અહર્નિશમ નામના પુસ્તકનું વિમોચન થયું. પુસ્તકના લેખક શ્રી હર્ષ ઠાકર સાથે આ વિમોચન સમારંભનો ભાગ બનવાનો અનેરો અવસર મને પણ પ્રાપ્ત થયો. પુસ્તક પૂર્વ IPS હર્ષદભાઈ મહેતાના બોટાદ કાર્યકાળ દરમીયાન કરેલા માનવતાવાદી કાર્યોને કેન્દ્રમાં રાખીને લખવામાં આવ્યું છે. હર્ષ ઠાકરે જે-તે સમયે બનેલા કેસોનો ઊંડો અભ્યાસ કરી, તેને વાર્તાઓના સ્વરૂપે રજૂ કરી છે. આ પુસ્તકમાં કુલ 21 જેટલી પ્રેરકકથાઓ સમાવવામાં આવી છે. આ વાર્તાઓમાં સંકળાયેલા સાચુકલા પાત્રોની ઓળખ જાહેર ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
હર્ષદભાઈ મહેતા સાહેબના આ કાર્યોનો હું પણ સાક્ષી રહ્યો છું, તેથી પુસ્તકમાં એક નાનકડી પ્રસ્તાવના મેં પોતે પણ ‘એક સલામ કર્તવ્યનિષ્ઠાને…’ નામે લખી છે. હર્ષદભાઈ મહેતા સાહેબને ગુજરાતના શ્રેષ્ઠ આઇ પી એસ અધિકારીઓમાંના એક ગણાવી શકાય. આ પુસ્તકની પ્રથમ સંક્ષિપ્ત આવ્રુતિ 2021માં પ્રકાશિત કરવામાં આવી, ત્યારે તેનું વિમોચન ગુજરાતના માનનિય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું. આ નવી સંવર્ધિત આવ્રુતિમાં ત્યારે નહીં સમાવાયેલા અનેક પ્રસંગોને સમાવી લેવામાં આવ્યા છે. પુસ્તકની બધી વાર્તાઓના શિર્ષક સંસ્કૃત ધ્રુવવાક્યોને આધારે પસંદ કરવામાં આવ્યા છે.
મહેતા સાહેબના બોટાદના કાર્યાકાળ દરમિયાન થયેલા અનેક જઘન્ય ગૂનાઓની ઘટનાઓ તો આમાં છે જ સાથે-સાથે મહેતા સાહેબે ત્યારે કરેલા માનવતાના ભગિરથ અભિયાનોની કથાઓ પણ આમાં સમાવી છે. પોલીસમાં હોવા છતાં મહેતા સાહેબના ઋજુ હદયનો ચિતાર આ પુસ્તકમાં મળે છે. સાહેબના બોટાદના કાર્યકાળ દરમિયાન જ કોરોના ફાટ્યો હતો, ત્યારે સાહેબે જીલ્લાની બધી સેવાભાવી સંસ્થાઓને સાંકળી જીલ્લાના 18 લાખથી વધુ લોકોને ભોજનની વ્યવસ્થા કરવામાં મુખ્ય ભાગ ભજવ્યો હતો. જીલ્લા પોલીસે કરેલા આ સેવાયજ્ઞની નોંધ ગોલ્ડન બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધી તેને ‘લાર્જેસ્ટ ફૂડ સર્વિંગ કેમ્પેઈન’ના વિશ્વવિક્રમનું સર્ટીફીકેટ પણ આપવામાં આવ્યું હતું.
2019માં બોટાદ જીલ્લામાં રહેતા નિસંતાન કે સંજોગો વસાત એકલા રહેતા વૃધ્ધોનો એક સર્વે કરી ડેટા તૈયાર કરવામાં આવ્યો હતો. તેમની દેખરેખ માટે મહેતા સાહેબની આગેવાનીમાં ‘દાદા-દાદી દોસ્ત’ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જે કાર્યક્રમ આજે 2026માં ખૂબ સફળતાથી ચાલી રહ્યો છે અને નિ:સહાય કેટલાય વ્રુધ્ધોની આ અભિયાન હેઠળ મદદ કરવામાં આવી છે. જેનો પાયો નાખવાનો શ્રેય હર્ષદ મહેતા સાહેબને જ જાય છે.
2020માં મહેતા સાહેબ દ્વારા ‘માનવતાની મહેક’ નામે એક યોજના શરૂ કરવામાં આવી હતી. જેમાં એક સ્થાને લોકો પોતાના કપડાં અને અન્ય વણવપરાયેલી ચીજવસ્તુ મૂકી જતાં અને જરૂરીયાતમંદ લોકો પોતાની પસંદગી કરી વસ્તુઓ વિના મૂલ્યે લઈ જતા. આમ જરૂરીયાતમંદ લોકો સુધી સેવા પહોંચાડવાનું વન સ્ટોપ સોલ્યુશન બની રહેતું. આ યોજના એટલી સફળ બની કે હર્ષદ મહેતા સાહેબે ત્યારબાદ જૂનાગઢ અને માંગરોળમાં પણ તેમના કાર્યકાળ દરમિયાન આવા એકમો શરૂ કરાવ્યા હતા. સાહેબે કરેલા કાર્યોની નોંધ ગુજરાતના ગૃહમંત્રીથી લઈ મુખ્યમંત્રી સુધી લઈ ચૂક્યા છે. પુસ્તકને અંતે માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો પ્રસંશાપત્ર સાહેબના કાર્યોને અનુમોદન આપે છે.
હર્ષ ઠાકરે પુસ્તકને અત્યંત સરળ ભાષામાં રજૂ કરી તેને સાહિત્યીક ટચ આપ્યો છે. વિમોચન કાર્યક્રમમાં મેયર શ્રી નેહલ શુક્લએ હર્ષને બીરદાવતા આવા જનકલ્યાણના વધુમાં વધુ પુસ્તકો લોકોએ આપવા જણાવ્યું હતું. આ પ્રસંગે અન્ય મહાનુભાવો પણ હાજર હતા. આજની પોલીસ માત્ર દંડાના જોરે નહીં, પરંતુ શિસ્તની સાથે સંવેદના, જનસેવા પ્રત્યેની પ્રતિબધ્ધતા અને કડકાઈની સાથે કોમળતાનું નવું કલેવર ધારણ કરી રહી છે. પોલીસના આ બદલાતા સ્વરૂપને જાણવા લોકોએ આ પુસ્તક અચૂક વાચવું રહ્યું.

You Might Also Like

ફ્રીઝ બેંક ખાતું અનફ્રીઝ કરવાના કાનૂની ઉપાયો

અકળામણ જ્યારે આક્રોશ બને ત્યારે

અલાદીનનું ડોપામીન : માણસના શરીરનું ઘડતર તાત્કાલીક સુખ મેળવવા માટે નથી થયું

દેશનો વિકાસદર તો વધશે, પણ પેલા કોમન મેનની લાઈફ કઈ સુધરશે ?

શું વધુ ફાઇબર વાળો ખોરાક ખાવાથી વધુ લાભ મળે?

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અલાદીનનું ડોપામીન : માણસના શરીરનું ઘડતર તાત્કાલીક સુખ મેળવવા માટે નથી થયું
Next Article અકળામણ જ્યારે આક્રોશ બને ત્યારે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ફ્રીઝ બેંક ખાતું અનફ્રીઝ કરવાના કાનૂની ઉપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
અકળામણ જ્યારે આક્રોશ બને ત્યારે
અલાદીનનું ડોપામીન : માણસના શરીરનું ઘડતર તાત્કાલીક સુખ મેળવવા માટે નથી થયું
દેશનો વિકાસદર તો વધશે, પણ પેલા કોમન મેનની લાઈફ કઈ સુધરશે ?
શું વધુ ફાઇબર વાળો ખોરાક ખાવાથી વધુ લાભ મળે?
ચારણી સાહિત્યનું અદભુત પ્રદાન
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

Author

ફ્રીઝ બેંક ખાતું અનફ્રીઝ કરવાના કાનૂની ઉપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
Author

અકળામણ જ્યારે આક્રોશ બને ત્યારે

Khaskhabar Editor Khaskhabar Editor 17 minutes ago
Author

અલાદીનનું ડોપામીન : માણસના શરીરનું ઘડતર તાત્કાલીક સુખ મેળવવા માટે નથી થયું

Khaskhabar Editor Khaskhabar Editor 26 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?