By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    20 hours ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    21 hours ago
    અમેરિકામાં પણ રેવડી!
    2 days ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    3 days ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાલથી બ્રિક્સ સમિટ
    21 hours ago
    UPના 26 જિલ્લામાં પૂર
    21 hours ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    2 days ago
    ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
    2 days ago
    એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: PM નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર…થોડાંક લોકો ભારતના નામે શરમજનક વર્તન કરે ત્યારે તમે કરોડો દેશપ્રેમી ભારતીયોના મૌનને તેમની સંમતિ ન માનશો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > PM નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર…થોડાંક લોકો ભારતના નામે શરમજનક વર્તન કરે ત્યારે તમે કરોડો દેશપ્રેમી ભારતીયોના મૌનને તેમની સંમતિ ન માનશો
AuthorKinnar Acharya

PM નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર…થોડાંક લોકો ભારતના નામે શરમજનક વર્તન કરે ત્યારે તમે કરોડો દેશપ્રેમી ભારતીયોના મૌનને તેમની સંમતિ ન માનશો

Khaskhabar Editor
Last updated: 2026/07/28 at 4:30 PM
Khaskhabar Editor 2 months ago
Share
8 Min Read
SHARE

વંદાઓ આમ પણ માનવજાતનાં છાનાં શત્રુ છે, તેઓ બિમારી લાવે છે, હેલ્થ બગાડે છે

આજે આ પત્ર હું કોઈ રાજકીય પક્ષના કાર્યકર તરીકે નથી લખી રહ્યો. કોઈ વિચારધારાના પ્રતિનિધિ તરીકે પણ નથી લખી રહ્યો. હું લખી રહ્યો છું એક સામાન્ય ભારતીય તરીકે… એક પિતા તરીકે… એક વાલી તરીકે… અને સૌથી પહેલાં એક એવા નાગરિક તરીકે, જેને પોતાના દેશ સાથે પ્રેમ છે.

- Advertisement -

છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયા, ટીવી ચેનલો અને અખબારોમાં જે દૃશ્યો જોયા, તેનાથી હૃદય ભારે થઈ ગયું. દિલ્હીના જંતર-મંતર પર કેટલાક લોકોએ એવા સૂત્રોચ્ચારો કર્યા કે જેને સાંભળીને કરોડો દેશપ્રેમીઓનું માથું શરમથી ઝૂકી જાય. કેટલાક વિવાદાસ્પદ વ્યક્તિઓના સમર્થનમાં અવાજો ઉઠ્યા. આપણા સૈનિકો માટે અપમાનજનક શબ્દો બોલાયા. દેશ માટે જીવન અર્પણ કરનાર જવાનોને ગાળો આપવામાં આવી.

એ દૃશ્યો જોતાં મને તમારા માટે નહીં, પરંતુ ભારત માટે દુ:ખ થયું. મોદીજી, હું આજે તમને માત્ર એક વાતની ખાતરી આપવા માંગું છું. આ અવાજો ભારતનો અવાજ નથી. થોડાક ભટકાયેલા યુવાનો, થોડાક સોશિયલ મીડિયા પ્રભાવિત ચહેરાઓ અથવા કેમેરા સામે ચીસો પાડતાં લોકો આખા ભારતનું પ્રતિનિધિત્વ કરતાં નથી. દેશની સાચી તાકાત હજુ પણ ગામડાની ધૂળમાં છે, સરહદ પર ઊભેલા જવાનમાં છે, મંદિરમાં પ્રાર્થના કરતા વૃદ્ધમાં છે, મહેનત કરતા યુવાનમાં છે અને પોતાના બાળકોને ‘જન ગણ મન’ શીખવતી માતામાં છે.

ભારત આજે પણ તમારી સાથે છે. આજે પણ દેશનો મોટો વર્ગ તિરંગા સાથે ઊભો છે. આજે પણ ભારતીય સૈનિકો પ્રત્યે લોકોના દિલમાં અખૂટ સન્માન છે. આજે પણ ભારત પોતાના રાષ્ટ્રને સર્વોપરી માને છે. અમને ખ્યાલ જ છે, આ માત્ર તમારા વિરુદ્ધ જ નહીં, રાષ્ટ્ર વિરોધનું પણ કાવતરું છે. વંદાઓ આમ પણ માનવજાતનાં છાનાં શત્રુ છે, તેઓ બીમારી લાવે છે, હેલ્થ બગાડે છે. આ વંદાઓ પર જે રીતે બેગોન અને હિટનો સ્પ્રે થઈ રહ્યો છે એ જોઈને ટાઢક થાય છે. આ કોઈ વિદ્યાર્થી આંદોલન નહોતું, બધાં જાણે છે. દેશદ્રોહીઓ, તીડીઓ, નવરાધૂપ શાંતિદૂતો અને લુખ્ખાઓનો ઉત્સવ હતો અને તેના માટે ભારત વિરોધી શક્તિઓનું ફન્ડિંગ હતું. આખા દેશએ આ જોયું- અનુભવ્યું.

- Advertisement -

લોકશાહીનો અર્થ માત્ર સરકારની ટીકા નથી, લોકશાહીનો અર્થ દેશનું અપમાન તો ક્યારેય હોઇ જ શકે નહીં

મોદીજી, ક્યારેક મને આજની પેઢીને જોઈને ગુસ્સો નથી આવતો… દયા આવે છે.
આ જેન ઝીના ઘણા યુવાનોએ કોંગ્રેસના દાયકાઓ સુધી ચાલેલા ભ્રષ્ટાચારના કિસ્સા માત્ર પુસ્તકોમાં વાંચ્યા છે; તેમને તે સમય જીવવો પડ્યો નથી. તેમણે મુંબઈ, દિલ્હી, અમદાવાદ કે અન્ય શહેરોમાં થયેલા આતંકવાદી હુમલાઓ પછી દેશની ગભરાટભરી રાતો જોઈ નથી. તેમણે શહીદોના ઘરમાં પહોંચતા તિરંગામાં લપેટાયેલા પાર્થિવ દેહોને ટેલિવિઝન પર સતત જોયા નથી. તેમણે તે ભારત નથી જોયું જ્યાં સુરક્ષા અને આતંકવાદ દેશના દરેક પરિવારની ચિંતા બનતા હતા અને આવા સમયે સત્તાધિશો માત્ર ઠાલી ધમકીઓ આપીને દુશ્મન દેશની સેનાને ડરાવવા ઠાલાં પ્રયત્નો કરતાં હતાં. આ જનરેશને એ મૌનમોહન જોયાં નથી જે દરેક સમસ્યાઓ પર મૌન ધારણ કરી લેતાં હતાં. આજે તમે દિલ્હીના સિંહાસન પર છો અમે નચિંત, નિશ્ર્ચિંત અને આત્મવિશ્ર્વાસથી છલોછલ છીએ.

જ્યારે દુ:ખનો અનુભવ ન થયો હોય ત્યારે શબ્દો હળવાશથી બોલાઈ જાય છે. જ્યારે ઈતિહાસ માત્ર યુટ્યુબની પાંચ મિનિટની ક્લિપ બની જાય ત્યારે રાષ્ટ્રનો અર્થ પણ ધીમે ધીમે ધૂંધળો પડી જાય છે. હું નથી માનતો કે દરેક યુવાન દેશવિરોધી છે. ઉલટું, ભારતનો મોટાભાગનો યુવાન દેશપ્રેમી છે. કોઈ સેનામાં ભરતી થઈ રહ્યો છે. કોઈ સ્ટાર્ટઅપ બનાવી રહ્યો છે. કોઈ વિજ્ઞાનમાં ભારતનું નામ ઉજ્જવળ કરી રહ્યો છે. કોઈ ઓલિમ્પિકમાં તિરંગો ફરકાવી રહ્યો છે. પરંતુ થોડાક એવા યુવાનો પણ છે, જેમને સ્વતંત્રતાનો અર્થ માત્ર વિરોધ લાગે છે, જવાબદારી નહીં. લોકશાહીનો અર્થ માત્ર સરકારની ટીકા નથી. લોકશાહીનો અર્થ દેશનો અપમાન તો ક્યારેય હોઈ જ શકે નહીં. સૈનિકોની નિંદા કરીને કોઈ ક્રાંતિ થતી નથી. ભારતને ગાળો આપીને કોઈ પ્રગતિ થતી નથી. અને જે લોકો દેશની એકતા સામે ઊભા રહ્યા હોય અથવા જેમના વિચારો અંગે દેશના મોટા વર્ગમાં ગંભીર વિરોધ હોય, તેમની પ્રશંસા કરીને કોઈ આધુનિક બનતું નથી.

જંતરમંતર પર જે દૃશ્યો જોવા મળ્યાં એ નિહાળીને થરથરી જવાયું. એક બેવકૂફ યુવાને સેનાનાં જવાનને પાંચ મિનિટ સુધી અસ્ખલીત ગાળો આપી, બીજાએ પાટલૂનની ચેઈન ખોલીને કહ્યું કે, મેરા લિંગ મેરી મર્ઝી. એક મુર્ખ યુવતીએ ફરમાવ્યું કે ‘ભારતીય સેના પર ફિટકાર છે. તેઓ બોર્ડર પર અમારી સલામતી માટે નહીં, માત્ર નેતાઓની સુરક્ષા માટે તહેનાત છે!’ આપને અને સેનાને બેફામ ભાંડતા પોસ્ટર્સ નગૂણાઓએ લહેરાવ્યા અને બીજી તરફ ઉત્તર ખાલીદ તથા શરજીલ ઈમામ જેવાં દેશદ્રોહી માટે ઝિંદાબાદ ઝિંદાબાદ કહ્યું.

મોદીજી,
આ પત્રનો સૌથી મુશ્કેલ ભાગ હવે લખી રહ્યો છું. હું એક પિતા છું. એક વાલી છું અને તેથી હું આજે તમારી પાસે માફી માંગવા માંગું છું. તે થોડાક ભટકેલાં યુવાનો માટે હું વ્યક્તિગત રીતે જવાબદાર નથી. છતાં પણ, વડીલ પેઢીના એક સભ્ય તરીકે મને લાગે છે કે ક્યાંક અમે ખોટા પડ્યા છીએ. કદાચ અમે બાળકોને ભારતનો ઈતિહાસ પૂરતો સમજાવ્યો નથી. કદાચ અમે તેમને શહીદોની વાર્તાઓ સંભળાવવાનું બંધ કરી દીધું. કદાચ અમે તેમને અધિકારો તો શીખવ્યા, ફરજો શીખવવામાં પાછળ રહી ગયા. કદાચ અમે તેમને મોબાઇલ આપ્યો, પરંતુ માતૃભૂમિનો અર્થ સમજાવ્યો નહીં.

જો એ અમારી ભૂલ છે… તો આજે હું દેશના દરેક જવાબદાર માતા-પિતાની તરફથી તમારા સમક્ષ હાથ જોડીને માફી માંગુ છું. વિશ્વાસ રાખજો… આ થોડાક અવાજોથી ભારતની ઓળખ બદલાતી નથી. ભારત આજે પણ ભગતસિંહનું છે. ભારત આજે પણ સરદાર પટેલનું છે. ભારત આજે પણ સુભાષચંદ્ર બોઝનું છે. ભારત આજે પણ નરેન્દ્ર મોદીનું છે. અને ભારત આજે પણ તે અજાણ્યા સૈનિકનું છે, જેનું નામ કદાચ કોઈને ખબર નથી, પરંતુ જેના કારણે આપણે સુરક્ષિત ઊંઘી શકીએ છીએ.

મોદીજી,
તમારા દરેક નિર્ણય સાથે દરેક વ્યક્તિ સહમત હોય તે જરૂરી નથી. લોકશાહીમાં અસહમતિ સ્વાભાવિક છે. પરંતુ જ્યારે પ્રશ્ર્ન ભારતની અખંડિતતાનો હોય… જ્યારે પ્રશ્ર્ન આપણા તિરંગાનો હોય… જ્યારે પ્રશ્ર્ન આપણા જવાનોના સન્માનનો હોય… ત્યારે દેશનો વિશાળ વર્ગ કોઈ રાજકીય પક્ષ તરીકે નહીં, પરંતુ ભારતીય તરીકે એક થઈને ઊભો રહે છે. આ પત્રનો હેતુ માત્ર એટલો જ છે કે જ્યારે થોડાક લોકો ભારતના નામે શરમજનક વર્તન કરે ત્યારે તમે કરોડો દેશપ્રેમી ભારતીયોના મૌનને તેમની સંમતિ ન માનશો. અમે બોલતા ઓછા હોઈએ છીએ. પરંતુ દેશ માટે ઊભા રહેવામાં ક્યારેય પાછળ પડતા નથી. અમને આપણા દેશ પર ગર્વ છે. અમને આપણા સૈનિકો પર ગર્વ છે. અમને આપણા તિરંગા પર ગર્વ છે. અને સૌથી વધુ ગર્વ એ વાતનો છે કે અમે એક રાષ્ટ્રવાદી નેતાનાં શાસનમાં શ્વસીએ છીએ.

અંતમાં માત્ર એટલું જ…
જો થોડાક લોકો ‘ભારત તેરે ટુકડે…’ જેવા વિચારોમાં વિશ્ર્વાસ રાખે છે, તો કરોડો લોકો ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પ સાથે ઊભા છે. જો થોડાક લોકો સૈનિકોને ગાળો આપે છે, તો કરોડો લોકો દરરોજ તેમના માટે પ્રાર્થના કરે છે. અને જો થોડાક લોકો દેશને કમજોર બનાવવા માંગે છે, તો કરોડો લોકો પોતાનું જીવન ભારતને વધુ મજબૂત બનાવવા માટે સમર્પિત કરી રહ્યા છે. આ જ ભારતનું સાચું ચિત્ર છે. આ જ ભારતનો સાચો અવાજ છે અને આ જ અવાજ ક્યારેય દબાવી શકાય એવો નથી.

ભારત માતા કી જય!
વંદે માતરમ્!
સાદર,
એક સામાન્ય ભારતીય,
એક જવાબદાર વાલી,
અને ભારત માતાનો ગર્વિત પુત્ર.

You Might Also Like

વેદોના ચિંતન વૈભવને જાણો

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજના અસલી અને અનિવાર્ય ગુરુ : AI
Next Article પ્રાણીઓના અધિકારોનું રક્ષણ પણ થવું જોઇએ, પરંતુ માનવજીવનના ભોગે નહીં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ
સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ
રાજકોટ ભાજપ દ્વારા સતત ૧૯મા વર્ષે સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન
મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
જે. કે. ચોક કા રાજા : કાશી વિશ્વનાથ મંદિર અને બનારસ ઘાટની થીમ આધારીત એ.સી. ડોમમાં ગણપતિદાદા બિરાજમાન થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Authorમનીષ આચાર્ય

વેદોના ચિંતન વૈભવને જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Author

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
AuthorBhavy Raval

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?