By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    2 hours ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    1 day ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    1 day ago
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    2 days ago
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    15 minutes ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    24 minutes ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    1 day ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    1 day ago
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 day ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    2 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    2 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    4 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    43 minutes ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    6 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    6 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    6 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    2 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    6 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આ તે કેવું ? : એક રાત માટે તારી પત્ની મારી અને મારી પત્ની તારી!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > આ તે કેવું ? : એક રાત માટે તારી પત્ની મારી અને મારી પત્ની તારી!
ગુજરાત

આ તે કેવું ? : એક રાત માટે તારી પત્ની મારી અને મારી પત્ની તારી!

Khaskhabar Editor
Last updated: 2026/06/19 at 3:43 PM
Khaskhabar Editor 21 seconds ago
Share
5 Min Read
SHARE

સુરતની મહિલાએ ગુજરાતનું સૌથી મોટું વાઇફ સ્વેપિંગ રેકેટ ખુલ્લું પાડ્યું

સુરતમાં હચમચાવી નાખતો વાઈફ સ્વેપિંગ કાંડ

- Advertisement -

મોજમજા અને રાતોરાત અંધાધૂંધ કમાણી કરવાની લાલચમાં પતિએ પોતાની જ પત્નીને સોશિયલ મીડિયાના માધ્યમથી ચાલતા ગંદા ખેલમાં ધકેલવાનો ઘૃણાસ્પદ પ્રયાસ કર્યો

વાઈફ સ્વેપિંગમાં ’પેઇડ કપલ’ સક્રિય, મહિલાને એક રાતના ₹25,000 સુધી ચૂકવાય છે

સુરત શહેરમાં કપલ સ્વેપિંગની જાળમાં ફસાયેલી એક મહિલાએ કપલ સ્વેપિંગનું ’કાળું સત્ય’ ઉજાગર કર્યું છે. આ મહિલાએ આખું નેટવર્ક કેવી રીતે ચાલે છે, કેટલા રૂપિયા મળે છે વગેરે બાબતો પર હચમચાવી નાખે એવા ખુલાસા કર્યા છે.

- Advertisement -

કપલ સ્વેપિંગ…કપલ સ્વેપિંગ…કપલ સ્વેપિંગ… આ મુદ્દો છેલ્લા ઘણા દિવસથી સોશિયલ મીડિયાથી લઈને ટીવી ચેનલોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ જેવા મોટા શહેરોમાં કપલ સ્વેપિંગ (ઈજ્ઞીાહય જૂફાાશક્ષલ)નું દૂષણ ઘૂસ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. એટલું જ નહીં હજારો લોકો કપલ સ્વેપિંગ કાંડમાં જોડાયેલા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. આ ચુંગાલમાં ફસાયેલી મહિલાઓ એક-એક કરીને હવે સામે આવી રહી છે અને મોટા-મોટા ખુલાસા કરી રહી છે.

સંસ્કૃતિને કલંક લગાવતા આ ’કાંડ’માં ચોંકાવનારા ખુલાસા થતાં આખા ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે. એવામાં સુરત શહેરમાં કપલ સ્વેપિંગની જાળમાં ફસાયેલી એક મહિલાએ કપલ સ્વેપિંગનું ’કાળું સત્ય’ ઉજાગર કર્યું છે. એટલું જ નહીં આ મહિલાએ આખું નેટવર્ક કેવી રીતે ચાલે છે, એક કપલને આવું ’ગંદુ’ કામ કરવાના કેટલા રૂપિયા મળે છે વગેરે બાબતો પર હચમચાવી નાખે એવા ખુલાસા કર્યા છે. આ મહિલા પોતે પીડિત છે અને તેણે તેના પતિ સામે પણ કેસ નોંધાવ્યો છે.

સુરતની આ મહિલાએ ગુજરાતનું સૌથી મોટું વાઈફ સ્વેપિંગ (ઠશરય જૂફાાશક્ષલ) રેકેટ ખુલ્લું પાડ્યું છે. મહિલાએ જણાવ્યું છે કે, ’મારા સુરતના રાજ (નામ બદલ્યું છે) નામના યુવક સાથે 1 જુલાઈ 2022ના રોજ સમાજના રીતિ રિવાજથી લગ્ન થયા હતા. લગ્નના પ્રથમ ત્રણ મહિના સુધી લગ્નજીવન ખૂબ જ સારી રીતે ચાલતું હતું. પરંતુ ત્યારબાદ મારા પતિએ મને કપલ સ્વેપિંગ વિશે માહિતી આપી. ફેસબુક પરની કેટલીક ચેટ્સ પણ બતાવી અને કપલ સ્વેપિંગ કેવી રીતે ચાલે છે તેની વિગતો પણ જણાવી. પણ મેં આવા કામ કરવાની ચોંખ્ખી ના પાડી દીધી.’

મહિલાએ જણાવ્યું કે, ’મારા પતિ મને કપલ સ્વેપિંગમાં સામેલ કરવા માંગે છે, જે મને બિલકુલ મંજૂર નથી. આ આખું નેટવર્ક ફેસબુકથી ચાલે છે, ફેસબુકથી આ લોકો એકબીજાના સંપર્કમાં આવે છે. આ લોકો સાચા નામથી નહીં, ફેક એકાઉન્ટ બનાવે છે. પછી એકબીજા સાથે વાત કરે છે, ત્યારબાદ વાત વીડિયો કોલ સુધી પહોંચે છે. બંને કપલ આ બાબત પર સહમત થયા પછી એક કેઝ્યુઅલ મીટિંગ ગોઠવવામાં આવે છે. આ કપલ જ મળવા માટે આવ્યું છે કે નહીં, તે ચેક કરવા માટે આ મીટિંગ ગોઠવવામાં આવે છે. હજારોથી વધારે કપલ આમાં સંકળાયેલા છે.’

પોતાના પતિની કરતૂત વિશે વાત કરતા આ મહિલાએ કહ્યું કે, ’ મારા પતિ પહેલેથી આ રેકેટમાં જોડાયેલા છે, મારા જેઠ-જેઠાણી પણ આમાં સંડોવાયેલા છે. મને લાગે છે કે મારા પતિ એક પાર્ટનરની રાહ જોઈ રહ્યા હતા, એટલે જ તેમણે લગ્ન કર્યા. મારા આવ્યા પછી તેમણે ધીમે-ધીમે આ વાત ચાલું કરી કે આ રીતે આપણે કરી શકીએ, પણ મેં ચોખ્ખી ના પાડી દીધી. આ નેટવર્કનો હેતુ એ છે કે પર્સનલી એ લોકો એન્જોયમેન્ટ કરી શકે છે અને તેમને પૈસા પણ મળે છે.’

રૂપિયાને લઈને મહિલાએ કહ્યું કે, ઘણા પેઈડ કપલ પણ હોય છે. ઘણા પૈસાવાળા લોકો આવું કામ પૈસા આપીને પણ કરાવતા હોય છે. મહિલાને એક રાતના આશરે 20,000-25,000 રૂપિયા અપાય છે. આ મહિલાએ ચોંકાવનારો દાવો કરતા કહ્યું કે, ગુજરાતના મોટા-મોટા શહેરોમાં આ દૂષણ ચાલે છે, લોકો આ મામલે કંઈ બોલતા નથી, લોકો બહાર નથી આવતા. હું તો છેલ્લા સાડા ત્રણ વર્ષથી આ વસ્તુ સહન કરું છું અને સાડા ત્રણ વર્ષથી હું કોર્ટમાં આ બાબતે લડાઈ લડું છું.

મહિલાએ કહ્યું કે, લગ્ન જીવનને તમે શું મજાક બનાવી દીધી છે. લગ્ન જીવન એક પવિત્ર છે. પતિ-પત્નીનો પવિત્ર સંબંધ છે. કોઈ સ્ત્રી તમારી ઉપર ભરોસો રાખીને તમારા ઘરે આવે છે. તો તમે તેની પાસે આવા કામ કરાવો છો. છેલ્લે આ મહિલાએ અન્ય પીડિતાઓને અપીલ કરતા કહ્યું કે, મારું દરેક મહિલાને એટલું જ કહેવાનું છે કે, જો તમારી સાથે પણ આવું થાય, તમારા પતિ આવી ડિમાન્ડ કરે તો અવાજ ઉઠાવો અને બહાર આવો.

You Might Also Like

પાવાગઢમાં લેન્ડસ્લાઇડ : ડુંગર પરથી પથ્થર ગબડતા 2 યાત્રિકના મોત, 5ને ઇજા

ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં 6 દોષિત વિદ્યાર્થી સસ્પેન્ડ

વરસાદની આગાહી મુદ્દે જયંત પંડ્યા – અંબાલાલ આમને સામને

તાલાલા યાર્ડમાં કેસર કેરીની સીઝન પૂર્ણ : 61 દિવસમાં 9.44 લાખ બોક્સનું વેચાણ, ખેડૂતોને ₹53.84 કરોડની આવક

પ્રદ્યુમન પાર્ક ઝૂમાં સિંહણ ‘ધારા’એ 3 સિંહ બાળને જન્મ આપ્યો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પાવાગઢમાં લેન્ડસ્લાઇડ : ડુંગર પરથી પથ્થર ગબડતા 2 યાત્રિકના મોત, 5ને ઇજા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

પાવાગઢમાં લેન્ડસ્લાઇડ : ડુંગર પરથી પથ્થર ગબડતા 2 યાત્રિકના મોત, 5ને ઇજા

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
સોના-ચાંદીના ભાવમાં કડાકો : ચાંદી ₹2.31 લાખ પર પહોંચી, સોનામાં ₹3,152 ઘટાડો
ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં 6 દોષિત વિદ્યાર્થી સસ્પેન્ડ
‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

પાવાગઢમાં લેન્ડસ્લાઇડ : ડુંગર પરથી પથ્થર ગબડતા 2 યાત્રિકના મોત, 5ને ઇજા

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
ગુજરાત

ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં 6 દોષિત વિદ્યાર્થી સસ્પેન્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 38 minutes ago
ગુજરાત

વરસાદની આગાહી મુદ્દે જયંત પંડ્યા – અંબાલાલ આમને સામને

Khaskhabar Editor Khaskhabar Editor 58 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?